- મહારાષ્ટ્ર
આદિત્ય ઠાકરે ત્રીજી વખત દેવેન્દ્ર ફડણવીસને મળ્યા વોટર ફોર ઓલ પ્રોજેક્ટ ફરી ચાલુ કરવાની વિનંતી કરી હોવાનું કહ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના ઠાકરે જૂથના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નવી સરકારના ગઠન પછી ત્રીજી વખત મુલાકાત કરી હતી. એવું જાણવા મળ્યું છે કે આ બેઠક મુંબઈની વિવિધ સમસ્યાઓ અને વરલી મતવિસ્તારના પડતર મુદ્દાઓના સંદર્ભમાં યોજાઈ હતી.બે…
- ભુજ
મહાકુંભ મેળા પહેલાંના પોષી પૂનમના ચંદ્રને પ્રાચીન ખેડૂત મંડળીએ આપ્યું ‘વોલ્ફ મૂન’ નામ
ભુજ: આ વખતે મકરસંક્રાંતિના આગલા દિવસે પોષી પૂનમનો દિવસ છે જેને શાકંમ્ભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. 44 દિવસના કુંભમેળાની પૂર્વેના આ પૂર્ણ ચંદ્રમા દેખાશે જેને પ્રાચીન કાળથી ખગોળ રસિકોએ ‘વોલ્ફ-મૂન’ અથવા ‘વરૂ ચંદ્રમા’ એવું નામ આપ્યું છે. સતત…
- નેશનલ
26 જાન્યુઆરીની પરેડ જોવા માટે ખાસ 10000 લોકોને આમંત્રણ! જાણો કોને મળશે આ લાભ?
નવી દિલ્હી: 26 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર 76મા પ્રજાસત્તાક દિવસની પરેડને (76th Republic Day Parade) નિહાળવા માટે લગભગ 10000 જેટલા વિશેષ અતિથિઓને આમંત્રિત (Special invitation) કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સરકારની યોજનાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને…
- અમદાવાદ
ઉત્તરાયણમાં ઇમરજન્સી કોલને પહોંચી વળવા 108 સેવા સજ્જ; તૈયાર કર્યો પ્લાન
અમદાવાદ: ઉત્તરાયણના પર્વનું ખૂબ જ મહત્વ રહેલું છે. દાન પુણ્ય સાથે આ પર્વનો અંદર આનંદ ઉલ્લાસ અનેરો હોય છે. પરંતુ આ તહેવાર દરમિયાન અનેક એવા બનાવો બને છે કે જેના લીધી અનેક માનવ જિંદગીને નુકસાન થાય છે. ઉતરાયણના પર્વ દરમિયાન…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમે પણ Reliance Jio User છો? તો આ માહિતી તમારા માટે જ છે…
આજકાલ જમાનો ડિજિટલાઈઝેશનની દિશામાં આગળ વધી રહ્યો છે. દરેક નાનુ-મોટું કામ ઓનલાઈન ડિજિટલી જ થઈ જાય છે. પરંતુ આ વધતાં જતા ડિજિટલાઈઝેશનના સમયમાં સ્કેમર્સ પણ સ્માર્ટ થઈ ગયા છે. ચોરી અને છેતરપિંડી માટે તેમણે પણ જાત જાતના રસ્તાઓ શોધી લીધા…
- આમચી મુંબઈ
લોકલ ટ્રેનમાં પ્રવાસીઓના ઝઘડામાં મધ્યસ્થી કરનારા ફેરિયા પર છરીથી હુમલો
મુંબઈ: લોકલ ટ્રેનમાં મહિલા પ્રવાસીઓ અને એક પુરુષ વચ્ચેના ઝઘડામાં મધ્યસ્થી કરનારા ફેરિયા પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના પછી પ્રવાસીઓએ આરોપીને ધિબેડી નાખ્યો હતો. જખમી ફેરિયા અને આરોપીને બન્નેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.પોલીસના જણાવ્યા મુજબ…
- આમચી મુંબઈ
થાણેના ઉપવન તળાવ પાસે વિઠ્ઠલની પ્રતિમા સ્થાપિત કરાશે: સરનાઈક
થાણે: મહારાષ્ટ્રના પ્રધાન પ્રતાપ સરનાઈકે ગુરુવારે એવી જાહેરાત કરી હતી કે થાણે શહેરમાં આવેલા ઉપવન તળાવ ખાતે ભગવાન વિઠ્ઠલની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.રાજ્યના પરિવહન પ્રધાન થાણેમાંથી જ આવે છે અને તેમણે ગુરુવારે પત્રકારોને સંબોધતાં ઉપરોક્ત જાહેરાત કરી હતી.ભગવાન વિઠ્ઠલની પ્રતિમા…
- રાજકોટ
આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળ્યા કાયમી કુલપતિ; ડો.ઉત્પલ જોશીની નિમણૂક
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પદેથી ડૉ. કમલ ડોડીયાને હટાવીને હવે સરકારે કાયમી કુલપતિની નિમણૂક કરી છે. સરકારે ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.ઉત્પલ જોશીની નિમણૂક આ પદ પર કરી છે. છેલ્લા કાયમી કુલપતિ નીતિન…
- નેશનલ
છત્તીસગઢમાં નિર્માણાધીન પ્લાન્ટની ચીમની થઈ ધરાશાયી, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ છત્તીસગઢના મુંગેલીમાં મોટી દુર્ઘટના બની હતી. એક પ્લાન્ટની ચીમની ધરાશાયી થતાં નીચે ઘણા શ્રમિકો દબાયા હતા. જેમને બહાર કાઢવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઓછામાં ઓછા 25 મજૂરો ફસાયા હોવાની આશંકા છે. ઘટના બાદ પોલીસ અને…