- નેશનલ

Delhi Election 2025 : BJP-AAPનું પોસ્ટર વોર; ગાલીબાજ CM ચહેરા Vs આપ-દા-એ-આઝમ
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી 5 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને. હાલ રાજધાનીમાં ચૂંટણીની તારીખો નજીક આવતા શિયાળાની ઋતુમાં પણ રાજકીય ગરમીનો તાપ દેખાઈ રહ્યો છે. આપ અને ભાજપ વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ…
- સ્પોર્ટસ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો 917મો ગોલ, લક્ષ્યાંક 1000
રિયાધઃ પોર્ટુગલનો સુપરસ્ટાર ફૂટબૉલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અઢી દાયકાની કરીઅરમાં કુલ 917 ગોલ કરી ચૂક્યો છે અને 1,000 ગોલ કરનાર વિશ્વનો સૌપ્રથમ ફૂટબૉલ ખેલાડી બનવાનો તેનો લક્ષ્યાંક છે.39 વર્ષનો રોનાલ્ડો આવતા મહિને 40 વર્ષનો થશે અને આ ઉંમરે પણ તે…
- નેશનલ

પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે ગુજરાતના માછીમારો, કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવા લાચાર પરિજનોની અપીલ
નવી દિલ્હી : ભારતીય જળસીમામા માછીમારી કરતા ભૂલથી પાકિસ્તાની જળસીમામાં પ્રવેશી જતા માછીમારોની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવાની પાકિસ્તાનની માનસિક્તા હજુ પણ યથાવત છે. જેના પગલે હાલ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના 180 સહિત 217 ભારતીય માછીમારો કેદ છે. ભારત સરકાર માછીમારોને…
- નેશનલ

90 કલાક કામની ચર્ચા વચ્ચે કોણે કહ્યું કે ”મેં અઠવાડિયામાં 100 કલાક કામ કર્યું”
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી અઠવાડિયામાં કેટલા દિવસ કામ કરવું જોઇએ તે મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. 90 કલાક સુધી કામ કરવું જોઇએ તે મુદ્દો હજુ શાંત નથી પડ્યો ત્યાં અઠવાડિયામાં 100 કલાક કામ કરવું જોઇએ તેવું નિવેદન સામે આવ્યું…
- નેશનલ

ઈન્દિરા ગાંધી ભાઇ ભત્રીજાવાદની પેદાશ હતી… Emergencyની રિલીઝ પહેલા કંગનાના નિવેદનથી વિવાદ
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપની સાંસદ કંગના રનૌત આ દિવસોમાં તેની પોલિટિકલ-ડ્રામા ફિલ્મ ‘ઇમરજન્સી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં જ તેણે એક જાણીતા મીડિયા હાઉસ સાથે વાતચીતમાં ગાંધી પરિવાર તેમજ…
- અમદાવાદ

ઓપરેશન ગંગાજળઃ ગુજરાત સરકારે વધુ ચાર આરોગ્ય અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા
અમદાવાદઃ ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓને ઘરભેગા કરવા માટે ઓપરેશન ગંગાજળ શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ વધુ ચાર આરોગ્ય અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરીને ઘરભેગા કરી દેવામાં આવ્યા હતાં. જેમાં બે તાલુકા હેલ્થ ઓફિસર અને બે મેડિકલ ઓફિસરોનો સમાવેશ કરવામાં આવ્યો…
- સ્પોર્ટસ

ગપ્ટિલે નિવૃત્તિ જાહેર કર્યા પછી કહ્યું, `મારે હજી રમવું હતું, પણ…’
હૅમિલ્ટનઃ ન્યૂ ઝીલૅન્ડના આક્રમક ઓપનર માર્ટિન ગપ્ટિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યાર પછી કહ્યું હતું કે `મારે હજી રમવું હતું. ન્યૂ ઝીલૅન્ડ ક્રિકેટને હું ખેલાડી તરીકે ઘણું આપી શક્યો હોત. હું નારાજ તો થયો જ છું. જે રીતે મારે…
- ઇન્ટરનેશનલ

મ્યાનમાર સેનાએ દેશના જ ગામ પર કર્યો હવાઈ હુમલો; 40 લોકોના મૃત્યુના અહેવાલ
રંગુન: મ્યાનમારમાં સેના (Myanmar army) દ્વારા પશ્ચિમ વિસ્તારમાં સેના દ્વારા હવાઈ હુમલો (airstrike) કરવામાં આવ્યો છે. સશસ્ત્ર લઘુમતી વંશીય જૂથ દ્વારા નિયંત્રિત એક ગામ પર સેનાના હવાઈ હુમલામાં 40 લોકોના મૃત્યુ થયાના અહેવાલો છે. આ ઘટનામાં લગભગ 20 લોકો ઘાયલ…









