- રાશિફળ

આજનું રાશિફળ (12-01-25): આ પાંચ રાશિના જાતકોની સુખ-સુવિધાઓમાં આજે થશે વૃદ્ધિ, જાણી લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા કરવા માટેનો રહેશે. આજે નોકરી કરી રહેલાં લોકોએ પોતાના કામ પર ધ્યાન આપવું પડશે. વાહનોનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી પડશે. તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈપણ અટકેલું કામ…
- આમચી મુંબઈ

માસ્ટર લિસ્ટ પરના પાત્ર ભાડૂતોના વારસોને ફ્લેટનો શરતી તાબો મળશે: મ્હાડાનો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મ્હાડા મુંબઈ બિલ્ડિંગ રિપેર એન્ડ રિકન્સ્ટ્રક્શન બોર્ડે માસ્ટર લિસ્ટ પર રહેલા પાત્ર ઉમેદવારોના વારસદારો અથવા નજીકના સંબંધીને ફ્લેટનો શરતી કબજો આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયની જાહેરાત મ્હાડાના વાઇસ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંજીવ જયસ્વાલે…
- સ્પોર્ટસ

ક્રીઝમાં બૅટરની છેલ્લી ઘડીની મૂવમેન્ટના `નખરાં’ પર કાબૂ આવશે, બોલરને વાઇડ બૉલ વિશે મોટી છૂટ અપાશે
દુબઈઃ સાઉથ આફ્રિકાના ક્રિકેટ-લેજન્ડ શૉન પોલૉકે કહ્યું છે કે વાઇડ બૉલની બાબતમાં હાલનો નિયમ ખૂબ કડક લાગી રહ્યો છે એટલે આઇસીસી વાઇડ બૉલ સંબંધમાં બોલરને થોડી છૂટછાટ આપવાની દિશામાં આગળ વધી રહી છે. બોલર બૉલ ફેંકે એ પહેલાંની બૅટરની છેલ્લી…
- નેશનલ

ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન ઐતિહાસિક નીચલા સ્તરે, Priyanka Gandhi એ પીએમ મોદી પાસે માંગ્યો જવાબ
નવી દિલ્હી : ડોલર સામે રૂપિયાના સતત થતાં અવમૂલ્યન મુદ્દે મોદી સરકાર ઘેરાઈ છે. તેવા સમયે હવે કોંગ્રેસ મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધીએ(Priyanka Gandhi) કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે રૂપિયો ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો…
- મહારાષ્ટ્ર

વિધાનસભા ચૂંટણીમાં થયેલા પરાજયમાંથી એમવીએ હજુ બહાર આવ્યું નથી: મહારાષ્ટ્ર એનસીપી વડા
મુંબઈ: મહારાષ્ટ્ર એનસીપીના પ્રમુખ સુનીલ તટકરેએ શનિવારે જણાવ્યું હતું કે, શિવસેના (યુબીટી)નો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી એકલા લડવાનો નિર્ણય વિધાનસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજયને કારણે એમવીએમાં રહેલી અસ્વસ્થતા દર્શાવે છે.તેઓ શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી એકલા…
- અમદાવાદ

ગુજરાતમાં HMP વાયરસનો પાંચમો કેસ; કચ્છના 59 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદ : ચીનમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસના ફેલાઈ રહેલા કેસોને લઈને સમગ્ર વિશ્વમાં દહેશત છે. ત્યારે ગુજરાતમાં એચએમપીવીનો (HMPV) વધુ એક કેસ નોંધાયો છે. અમદાવાદમાં ગઇકાલે સાઉથ બોપલમાં રહેતા 9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે 11 જાન્યુઆરીના મૂળ કચ્છના રહેવાસી…
- નેશનલ

‘પેપર લીક એક ધંધો બની ગયો છે’ ખેડૂતો બાદ ઉપરાષ્ટ્રપતિનું વધુ એક મોટું નિવેદન
નવી દિલ્હી: થોડા દિવસ પૂર્વે ખેડુત આંદોલન મામલે આપેલા નિવેદનને મુદ્દે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ચર્ચામાં આવ્યા હતા. ત્યારે હવે તેમણે પેપર લીકને મામલે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે પેપર લીક એક પ્રકારનો ધંધો બની ગયો છે.…
- આમચી મુંબઈ

દારૂના નશામાં કાર હંકારીને 10 ટૂ-વ્હીલરને અડફેટમાં લીધા
થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં દારૂના નશામાં કાર હંકારીને ડ્રાઇવરે રસ્તાને કિનારે પાર્ક કરાયેલા 10 જેટલી ટૂ-વ્હીલરને અડફેટમાં લીધા હતા. કલ્યાણમાં શુક્રવારે રાતે આ અકસ્માત થયો હતો, જેમાં કોઇને ઇજા થઇ નહોતી. આ પણ વાંચો: દારૂના નશામાં કાર ચલાવી વરલીના બિઝનેસમૅને…









