- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં બનશે નવા 21 જિલ્લા?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં વહીવટી અને સ્થાનિક વિકાસની ગતિ વધારવાના હેતુથી રાજ્યમાં 21 નવા જિલ્લા નિર્માણ કરવાનું પ્રસ્તાવિત છે. અત્યારે એવી અટકળો છે કે 26 જાન્યુઆરી (ગણતંત્ર દિવસે) આ બાબતે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. રાજ્યમાં અત્યારે 35 જિલ્લા છે…
- મહારાષ્ટ્ર

સરપંચની હત્યા સંબંધિત વિરોધને લઈને બીડમાં પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા
છત્રપતિ સંભાજીનગર: મરાઠા અને ઓબીસી કાર્યકરો દ્વારા સરપંચની હત્યા અને ક્વોટા સંબંધિત આંદોલનોના વિરોધને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ૨૮ જાન્યુઆરી સુધી પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે. સત્તાવાળાઓની પરવાનગી વિના પાંચ કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં…
- હેલ્થ

Health: 40 વર્ષની ઉંમરે Blood Sugar લેવલ કેટલું હોવું જોઈએ?
આજકાલ 30-40 વર્ષની ઉંમરના યુવાનો ડાયાબિટીસના શિકાર બને છે. જોકે, ડાયાબિટીસ એક મેટાબોલિક રોગ છે જેના માટે બહારનો આહાર, બગડતી જીવનશૈલી અને સ્ટ્રેસ જવાબદાર છે. જો આ રોગને કાબૂમાં રાખવામાં ન આવે તો તેનાથી હાર્ટ સંબંધિત બીમારી, કિડની અને ફેફસાંને…
- ઇન્ટરનેશનલ

Pakistan ને લાગી શકે છે મોટો આંચકો, ડોનાલ્ડ ટ્રમ્પના મિત્ર લઈને આવ્યા આ બિલ
નવી દિલ્હી : પાકિસ્તાનની(Pakistan)મુશ્કેલીમાં સતત વધારો થઈ રહી છે. જેમાં હવે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપણ ગ્રહણ પૂર્વે પાકિસ્તાન ફરી એક વાર મુશ્કેલીમાં મુકાયું છે. જેમાં થોડા દિવસ પૂર્વે ટ્રમ્પના વિશેષ રાજદુત રિચર્ડ ગ્રેનેલે ઈમરાન ખાનને તરત છોડવા જણાવ્યું…
- ઇન્ટરનેશનલ

મહાસત્તા ‘મહાસંકટ’માંઃ ભીષણ આગ વચ્ચે ‘ફાયરનાડો’નું સંકટ, 24 લોકોના મોત
લોસ એન્જલસઃ અમેરિકાના બીજા સૌથી મોટા શહેર લોસ એન્જલસમાં જંગલી આગ પર કાબુ મેળવવા માટે અગ્નિશામકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આગમાં હજારો ઘરો નાશ પામ્યા છે. તેમ જ અત્યાર સુધીમાં ૨૪ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ૧૬ લોકો ગુમ…
- સ્પોર્ટસ

કોહલી અને રોહિત શર્મા માટે કપિલ દેવે પણ આપ્યું મહત્ત્વનું નિવેદન, બંને એટલા…
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન બાદ કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી વિરાટ કોહલીના ભવિષ્ય અંગે અટકળો ચાલી રહી છે, પરંતુ ભૂતપૂર્વ મહાન ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવે કહ્યું કે આ બંન્ને એટલા મોટા ખેલાડીઓ છે…
- મનોરંજન

આ અભિનેત્રીની 30માંથી 9 ફિલ્મોએ જ બોક્સ ઓફિસ પર કર્યું ઠીકઠાક પ્રદર્શન તો ય…
બોલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન અને નેશનલ એવોર્ડ વિનર એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut)ની ફિલ્મ ઈમર્જન્સી 17મી જાન્યુઆરીના થિયેટર્સમાં રિલીઝ થવાની છે, પરંતુ રિલીઝ પહેલાં જ ફિલ્મ વિવાદોના વમળમાં ફસાઈ ગઈ છે. સીબીએફસીએ ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં સારો એવો વિલંબ કર્યો અને આખરે…









