- આમચી મુંબઈ

ફાઈવ સ્ટાર હોટેલમાં નવા વર્ષની પાર્ટીનું આયોજન કરી 1.38 કરોડની ઠગાઈ
મુંબઈ: ઍરપોર્ટ નજીકની ફાઈવ સ્ટાર હોટેલમાં નવા વર્ષની પાર્ટીનું આયોજન કરી 1.38 કરોડ રૂપિયા ન ચૂકવનારા ઈવેન્ટ મૅનેજમેન્ટ કંપનીના માલિક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.સહાર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર અંધેરી પૂર્વમાં ઍરપોર્ટ નજીકની ફાઈવ સ્ટાર હોટેલમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ 31…
- ઈન્ટરવલ

ટ્રમ્પ શા માટે ગ્રીનલેન્ડ ટાપુ અબજો ડૉલર આપીને ખરીદવા માગે છે?
પ્રાસંગિક -અમૂલ દવે અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હજી 20 જાન્યુઆરીએ હોદ્દો સંભાળવાના છે, પરંતુ ટ્રમ્પ જાણે વિશ્વ સમ્રાટ હોય એમ બધાને ધમકાવી રહ્યા છે. એમણે ગ્રીનલેન્ડ, કેનેડા અને પનામા નહેર પર કબજો જમાવવાની અને હસ્તગત કરવાની ઈચ્છા વ્યક્ત કરી…
- સ્પોર્ટસ

બીસીસીઆઇની મીટિંગમાં સનસનાટીભર્યા ખુલાસા, ક્રિકેટરો માટે બનાવાયા સખત નિયમો
મુંબઈઃ ઑસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતીય ટીમનો 1-3થી રકાસ થયો એને પગલે બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ સખ્તાઈભર્યો અભિગમ અપનાવ્યો છે. ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસ વિશેના અવલોકનને લગતી બેઠકમાં કેટલાક સખત નિયમો લાગુ કરવા પર વિચાર કરાયો હોવાનું…
- ઈન્ટરવલ

બૅન્કિંગ ફ્રોડનું બૉમ્બાર્ડિંગ: છ મહિનામાં અધધધધ આઠ ગણો ફ્રોડમાં ઉછાળો
કવર સ્ટોરી_ નિલેશ વાઘેલાકેશલેસ ટ્રાન્ઝેકશન અને મોબાઇલ બેન્કિંગ જેવી સેવાઓ શરૂ થતાં લોકોએ રાહત તો અનુભવી હતી. તંત્રજ્ઞાનની આ જાદૂઇ ગણી શકાય એવી ક્રાંતિથી અનેક સમસ્યા દૂર થઇ ગઇ હતી, જેમ કે દર વખતે અમુક રોકડા લઈ જવાની કડકૂડ અને…
- મનોરંજન

ફિલ્મરસિયાઓને રજનીકાંત અને યશની નહીં પણ આ બોલીવૂડ સ્ટારની ફિલ્મ જોવાની રહેશે તાલાવેલી
વર્ષ 2024 પૂરું થયું અને નવા વર્ષ 2025ના 15 દિવસ પણ પસાર થઈ ગયા. 2024માં છેલ્લે રિલિઝ થયેલી સાઉથ સ્ટારની ફિલ્મ પુષ્પા-2 ધ રૂલે રાજ કર્યું અને બોલીવૂડે કુલ રૂ. 1000 કરોડ જેટલો નેટ નફો કર્યો, તેમ અહેવાલો કહે છે.…
- મહેસાણા

માણસા તાલુકાના અંબોડને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે: અમિત શાહ
સુજલામ સુફલામ્ યોજનાને કારણે જમીનના પાણીના તળ ઊંચા આવ્યા માણસાઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે બીજા દિવસે તેમણે માણસા તાલુકાના અંબોડના મીની પાવગઢ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. અંબોડ બેરેજના ખાતમુહૂર્ત…
- મનોરંજન

…તો Shraddha Kapoor ‘આ’ ફિલ્મમાં જોવા મળી શકે, જાણો લેટેસ્ટ અપડેટ!
જાણીતા અભિનેતા અને વિલન શક્તિ કપૂરની લાડલી દીકરી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચામાં રહે છે. સ્ત્રી-2 ફિલ્મમાં કામ કરવાની સાથે બોયફ્રેન્ડને લઈ લાઈમલાઈટમાં રહે છે. હવે તાજેતરમાં તેની જૂની ફિલ્મને લઈ ચર્ચામાં આવી છે.થોડા વર્ષો પહેલા શ્રદ્ધા કપૂરને…









