- નેશનલ
કાશ્મીરમાં ઠંડીના પ્રકોપમાં વધારોઃ શ્રીનગરમાં માઇનસ 4.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન
શ્રીનગરઃ કાશ્મીરમાં ઠંડીના પ્રકોપમાં વધારો થયો છે. ખીણ વિસ્તારોમાં રાતના એંકદરે તાપમાનમાં ઘટાડો થયો હતો. હવામાન વિભાગે આજે જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં ખીણમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. વિભાગના જણાવ્યા અનુસાર શ્રીનગરમાં મંગળવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 4.8…
- ગાંધીનગર
કલોલમાં સબ-વેનું અમિત શાહના હસ્તે લોકાર્પણ, એક્સપ્રેસ ટ્રેનોની પંક્ચ્યુઆલિટીમાં થશે સુધારો
ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે માનનીય રાજ્યમંત્રી, ગુજરાત સરકાર હર્ષ સંઘવી અને માનનીય ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરની ઉપસ્થિતિમાં આજે સઈજ ગામ, કલોલમાં ખોડિયાર-કલોલ રેલવે સેક્શનના લેવલ ક્રોસિંગ નંબર 233 પર નવનિર્મિત લિમિટેડ હાઈટ (LHS) સબ-વેનું લોકાર્પણ કરવામાં આવ્યું.…
- આમચી મુંબઈ
Vande Bharat Sleeper Train નો પહેલો ટ્રાયલ હાથ ધરાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ વંદે ભારત ટ્રેન પછી હવે વંદે ભારત સ્લીપર ટ્રેનની મહિનાઓથી રાહ જોવામાં આવી રહી છે ત્યારે મુંબઈ ડિવિઝનમાં બુધવારે દેશની સૌથી પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનનો ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યો હતો. પશ્ચિમ રેલવેમાં અમદાવાદ-વડોદરા-મુંબઈ સેન્ટ્રલ કોરિડોરનો…
- મનોરંજન
આ બે બોલીવૂડ સેલેબ્સે ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો Army Day, યુઝરે કહ્યું, સારું લાગ્યું…
બુધવારે આર્મી ડે નિમિત્તે સની દેઓલ અને નિમ્રત કૌરે એક શાનદાર પોસ્ટ કરી હતી, જેમાં સની દેઓલે આર્મી ઓફિસર્સની સાથે સમય પસાર કરતો ફોટો શેર કર્યા હતા તો નિમ્રત કૌરે પોતાની વેબ સિરીઝ ધ ટેસ્ટ કેસમાંથી કેટલાક ખાસ બિહાઈન્ડ ધ…
- આમચી મુંબઈ
ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ સેવાની ભાવનાથી પ્રેરિત છે, મારી સરકાર લોકો માટે નિ:સ્વાર્થપણે કામ કરી રહી છે: મોદી
નવી મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ સેવાની ભાવનામાં ઊંડે સુધી મૂળ ધરાવે છે અને તેમની સરકાર એક દાયકાથી વધુ સમયથી લોકોના કલ્યાણ માટે નિ:સ્વાર્થપણે કામ કરી રહી છે.નવી મુંબઈના ખારઘર ખાતે ઇસ્કોન…
- ગીર સોમનાથ
શોકિંગઃ ગીરગઢડાનાં ફરેડા ગામમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધા
ઊનાઃ દીવાલ ટપીને આવેલાં માનવભક્ષી દીપડાએ ફળિયામાં સૂતેલા વૃદ્ધા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતી ઘટના ગીરગઢડાનાં ગીર બોર્ડર નજીકનાં ફરેડા ગામે બની. દીપડાએ વૃદ્ધા પર કરેલા જીવલેણ હુમલાને કારણે સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર…
- આમચી મુંબઈ
ફાઈવ સ્ટાર હોટેલમાં નવા વર્ષની પાર્ટીનું આયોજન કરી 1.38 કરોડની ઠગાઈ
મુંબઈ: ઍરપોર્ટ નજીકની ફાઈવ સ્ટાર હોટેલમાં નવા વર્ષની પાર્ટીનું આયોજન કરી 1.38 કરોડ રૂપિયા ન ચૂકવનારા ઈવેન્ટ મૅનેજમેન્ટ કંપનીના માલિક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.સહાર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર અંધેરી પૂર્વમાં ઍરપોર્ટ નજીકની ફાઈવ સ્ટાર હોટેલમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ 31…
- ઈન્ટરવલ
ટ્રમ્પ શા માટે ગ્રીનલેન્ડ ટાપુ અબજો ડૉલર આપીને ખરીદવા માગે છે?
પ્રાસંગિક -અમૂલ દવે અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હજી 20 જાન્યુઆરીએ હોદ્દો સંભાળવાના છે, પરંતુ ટ્રમ્પ જાણે વિશ્વ સમ્રાટ હોય એમ બધાને ધમકાવી રહ્યા છે. એમણે ગ્રીનલેન્ડ, કેનેડા અને પનામા નહેર પર કબજો જમાવવાની અને હસ્તગત કરવાની ઈચ્છા વ્યક્ત કરી…