- મહારાષ્ટ્ર
ગોંદિયામાં હેડ કોન્સ્ટેબલે ભર્યું અંતિમ પગલુંઃ પોલીસ આલમમાં ખળભળાટ
ગોંદિયા: મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં કોન્સ્ટેબલે એકે-47 રાઇફલથી લમણે ગોળી મારીને આત્મહત્યા કરી કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ હેડ કોન્સ્ટેબલ જયરામ કારુ પોરીટ્ટી તરીકે થઇ હતી, જે અર્જુની મોરગાંવ તહેસીલમાં ધાબેપાઓનીની આર્મ્ડ આઉટ પોસ્ટ (એઓપી) સાથે…
- આમચી મુંબઈ
SaifAliKhanAttack: હુમલા પહેલાં સૈફ અલી ખાન પાસે એક કરોડની માગણી કરી કરાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોલીવૂડને હચમચાવી મૂકતી બાન્દ્રામાં બનેલી ઘટનામાં ફ્લૅટમાં ઘૂસેલા હુમલાખોરે અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરતાં પહેલાં એક કરોડ રૂપિયાની માગણી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. હુમલાખોર સરળતાથી 12મા માળે જઈને પાછો રફુચક્કર થઈ ગયો…
- નેશનલ
Chhattisgarh માં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, 12 નક્સલીઓ ઠાર
દંતેવાડા : છત્તીસગઢમાં(Chhattisgarh)શરૂ કરાયેલા નકસલવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોના અભિયાનને સફળતા મળી રહી છે. જેમાં ઘણા સમયથી ચાલી રહેલા નકસલવાદી વિરુદ્ધ અભિયાનમાં આજે દંતેવાડા જિલ્લામાં બીજાપુર અને તેલંગાણાની સરહદ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અત્યાર સુધી 12 નક્સલવાદીઓ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં દૂધમાં ભેળસેળ તપાસવા FDAએ રાજ્યવ્યાપી અભિયાન હાથ ધર્યું
મુંબઈઃ દૂધમાં ભેળસેળના વધતા જતા કેસ સામે લડવા માટે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ રાજ્યવ્યાપી અભિયાન હાથ ધર્યું હતું. એફડીએ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ ૧૦૩ ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ બુધવારે રાજ્યભરના દૂધ ઉત્પાદકો, વિતરકો, વિક્રેતાઓ પાસેથી ૧૦૬૨ નમૂનાઓ એકત્રિત…
- આમચી મુંબઈ
ચોરનો પીછો કરતી વખતે ટ્રેનની અડફેટે જીવ ગુમાવનારી યુવતીના પરિવારને આઠ લાખનું વળતર
થાણે: રેલવે ટ્રેક પર ચોરનો પીછો કરતી વખતે ટ્રેનની અડફેટે જીવ ગુમાવનારી યુવતીના પરિવારજનોને આઠ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ મુંબઈ રેલવે ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે આદેશ આપ્યો હતો.કલ્યાણમાં રહેતી પ્રાજક્તા ગુપ્તે (22) આઈટી ફર્મમાં કામ કરતી હતી. 30 જુલાઈ, 2015ની સાંજે…
- આમચી મુંબઈ
Bullet Train: હવે હાઈ સ્પીડ ટ્રેનનો ટ્રાયલ ક્યાં હાથ ધરાશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ભારતીય રેલવેની લોકપ્રિય ટ્રેન પૈકી વંદે ભારત પછી વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ ટ્રેનને દોડાવવાની યોજના હાથ ધરવામાં આવી રહી છે. મુંબઈમાં પહેલી વખત સ્લીપર ટ્રેનનો ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા પછી હવે બુલેટ ટ્રેન માટે રેલવે પ્રધાને મહત્ત્વની…
- નેશનલ
Republic Day હમ હૈ તૈયારઃ પરેડમાં Indian Air Forceના 40 ફાઈટર જેટ ભાગ લેશે
નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, આ દરમિયાન કર્તવ્ય માર્ગ પર યોજાનારી પરેડ (Republic day Parade) સૌના આકર્ષણનું કેન્દ્ર રહેશે. હજારો લોકો આ પરેડ જોવા એકઠા થશે, ઉપરાંત કરોડો લોકો ટીવી, કમ્પ્યુટર અને મોબાઈલ સ્ક્રિન…
- અમદાવાદ
Gujarat એસ.ટી. નિગમની લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન સફળ, મુસાફરો માટે ઉપયોગી
અમદાવાદ : ગુજરાત(Gujarat)એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને સારી સુવિધા આપવા સતત ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના લીધે મુસાફરોને મુસાફરી દરમ્યાન સતત અપડેટ મળતા રહે અને સમયસર બસ સ્ટેશન પહોંચી શકે છે. જેની માં ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમે (GSRTC)લાઈવ ટ્રેકિંગ…