- નેશનલ

HDFC Bankમાં છે તમારું ખાતું? તો તો આ સમાચાર તમારે જાણી લેવા જોઈએ, પછી કહેતા નહીં કે કીધું નહોતું…
મુંબઈઃ એચડીએફસી બેંક (HDFC Bank)ના ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમારું પણ આ બેંકમાં ખાતુ છે તો તમારે આ સમાચાર જાણી લેવા જોઈએ, તો તમે ફાયદામાં રહેશો, પછી કહેતા નહીં કે કીધું નહોતું એમ. આવો જોઈએ…
- મહારાષ્ટ્ર

લાડકી બહિણ યોજનાઃ જાન્યુઆરીનો હપ્તો ક્યારે મળશે?, જાણો લેટેસ્ટ અપડેટ
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી પહેલા ખાસ્સી ગાજેલી લાડકી બહેન યોજનાનો જાન્યુઆરીનો હપ્તો ક્યારે ખાતામાં જમા થશે અને આ વખતે 1500 રૂપિયા મળશે કે 2100 રૂપિયા એ કુતૂહલ પણ લાભાર્થી બહેનોના દિમાગમાં સળવળાટ કરી રહ્યું છે. આ સંદર્ભમાં મહિલા અને બાળ વિકાસ…
- મહારાષ્ટ્ર

લાડકી બહેનનો બોજ: રાહતો પર ખર્ચ ઘટાડવા માટે પેનલની રચના
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર ગંભીર રીતે ખતમ થઈ ગયેલા ખજાના પરનો બોજ ઘટાડવા માટે ચાલુ યોજનાઓ પરના ખર્ચ ઘટાડવાના રસ્તાઓ શોધી રહી છે. તેમણે ચાલુ યોજનાઓનું મૂલ્યાંકન કરવા અને સુવ્યવસ્થિત કરવા માટેની ભલામણો કરવા સાત સભ્યોની એક સમિતિની રચના કરી છે,…
- નવસારી

નવસારી જિલ્લામાં ખેડૂતના અપહરણ અને ખંડણીના કિસ્સામાં 6 આરોપી ઝડપાયા
નવસારીઃ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીમાં એક ખેડૂતનું અપહરણ કરીને 1 કરોડની ખંડણીની માંગ કરવામાં આવી હતી. આરોપીએ ખેડૂતના પરિવાર પાસેથી 10 તોલા સોનું, 30,000 રૂપિયા રોકડા અને આઈફોન 13 પ્રો લીધા બાદ ખેડૂતને છોડી દેવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. જોકે,…
- મનોરંજન

Box Office Collection: પહેલા દિવસે કંગનાની ફિલ્મ ઈમરજન્સીના શું થયા હાલ, જાણો?
મુંબઈઃ અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી જેટલી વિવાદમાં પડી એટલી પણ લોકપ્રિયતા મેળવી શકી નથી. અભિનેત્રી કંગના રનૌતે ભારતનાં લોખંડી વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં ચમકાવતી બહુચર્ચિત અને બહુપ્રતિક્ષિત ફિલ્મ ઇમરજન્સી સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ રાજકીય…
- અમદાવાદ

Gujarat માં ઈફ્કો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો, ખેડૂત સંગઠનોમાં રોષ
અમદાવાદઃ ગુજરાતના(Gujarat)ખેડૂતોને નવા વર્ષમાં જ આર્થિક ફટકાનો સામનો કરવો પડ્યો છે. ઈફકોએ રાસાયણિક ખાતરની 50 કિલોની પ્રતિ બેગ દીઠ 250 રૂપિયાનો ભાવ વધારો કર્યો હતો. આ ભાવ વધારા બાદ અગાઉ 1,470 રૂપિયામાં મળતું એનપીકે ખાતર હવે ખેડૂતોએ 1720 રૂપિયામાં ખરીદવું…
- નેશનલ

World Bank એ ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ જાહેર કર્યો, કહી આ વાત
નવી દિલ્હી : ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન વચ્ચે વર્લ્ડ બેંકે(World Bank)ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોના આર્થિક વિકાસનો અંદાજ જાહેર કર્યો છે. જેમાં એપ્રિલ 2025થી સતત બે વર્ષ સુધી ભારતનો આર્થિક વિકાસ દર (GDP)6.7 ટકા દરે સ્થિર રહેવાનો અંદાજ છે. વર્લ્ડ…
- મહારાષ્ટ્ર

દર વર્ષે 5,000 માલિકીની બસો ખરીદશે એસટી નિગમ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એસટી નિગમ દર વર્ષે 5,000 સ્વ-માલિકીની સાદી ‘લાલપરી’ બસો ખરીદશે. પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે શુક્રવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી. આને માટે કોર્પોરેશનમાં પાંચ વર્ષનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે. તેમણે કોર્પોરેશનમાં હવે કોઈપણ રીતે બસો ભાડે નહીં…









