- આમચી મુંબઈ
Saif Ali Khan પર હુમલા બાદ હુમલાખોરે દુકાનમાંથી ઇયરફોન્સ ખરીદ્યા
મુંબઈ: બાંદ્રામાં સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેના પર છરીથી હુમલો કર્યા બાદ ત્યાંથી ફરાર થઇ ગયેલો હુમલાખોર દાદર વિસ્તારમાંની એક દુકાનમાં ગયો હતો અને ત્યાંથી તેણે ઇયરફોન્સ ખરીદી કર્યા હતા. આ દુકાનના સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસે કબજામાં લીધા છે.…
- મહાકુંભ 2025
Mahakumbh 2025: મહાકુંભમાં મળશે યોગી કેબિનેટની બેઠક, સીએમ અને મંત્રીઓ કરશે સંગમ સ્નાન
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 ફેબ્રુઆરીથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં(Mahakumbh 2025) શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે. જેમાં હવે 22 જાન્યુઆરીના રોજ યોગી કેબિનેટની બેઠક મહાકુંભમાં યોજવવાની છે. આ અંગે અધિકારીઓએ આપેલી જાણકારી મુજબ કેબિનેટ બેઠકમાં સીએમ યોગી…
- સ્પોર્ટસ
આગામી રણજી મૅચ રમીશ, પણ જિંદગીમાં ક્રિકેટ સિવાય પણ થોડો સમય જરૂરી હોય છેઃ રોહિત
મુંબઈઃ ભારતના ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન રોહિત શર્માએ આજે અહીં બીસીસીઆઇના વડા મથક ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં રણજી ટ્રોફીની આગામી મૅચમાં પોતે રમશે કે કેમ એ વિશે સમર્થન આપતા કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર સામે રમાનારી આગામી રણજી મૅચમાં…
- નેશનલ
HDFC Bankમાં છે તમારું ખાતું? તો તો આ સમાચાર તમારે જાણી લેવા જોઈએ, પછી કહેતા નહીં કે કીધું નહોતું…
મુંબઈઃ એચડીએફસી બેંક (HDFC Bank)ના ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમારું પણ આ બેંકમાં ખાતુ છે તો તમારે આ સમાચાર જાણી લેવા જોઈએ, તો તમે ફાયદામાં રહેશો, પછી કહેતા નહીં કે કીધું નહોતું એમ. આવો જોઈએ…
- મહારાષ્ટ્ર
લાડકી બહિણ યોજનાઃ જાન્યુઆરીનો હપ્તો ક્યારે મળશે?, જાણો લેટેસ્ટ અપડેટ
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી પહેલા ખાસ્સી ગાજેલી લાડકી બહેન યોજનાનો જાન્યુઆરીનો હપ્તો ક્યારે ખાતામાં જમા થશે અને આ વખતે 1500 રૂપિયા મળશે કે 2100 રૂપિયા એ કુતૂહલ પણ લાભાર્થી બહેનોના દિમાગમાં સળવળાટ કરી રહ્યું છે. આ સંદર્ભમાં મહિલા અને બાળ વિકાસ…
- મહારાષ્ટ્ર
લાડકી બહેનનો બોજ: રાહતો પર ખર્ચ ઘટાડવા માટે પેનલની રચના
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર ગંભીર રીતે ખતમ થઈ ગયેલા ખજાના પરનો બોજ ઘટાડવા માટે ચાલુ યોજનાઓ પરના ખર્ચ ઘટાડવાના રસ્તાઓ શોધી રહી છે. તેમણે ચાલુ યોજનાઓનું મૂલ્યાંકન કરવા અને સુવ્યવસ્થિત કરવા માટેની ભલામણો કરવા સાત સભ્યોની એક સમિતિની રચના કરી છે,…
- નવસારી
નવસારી જિલ્લામાં ખેડૂતના અપહરણ અને ખંડણીના કિસ્સામાં 6 આરોપી ઝડપાયા
નવસારીઃ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીમાં એક ખેડૂતનું અપહરણ કરીને 1 કરોડની ખંડણીની માંગ કરવામાં આવી હતી. આરોપીએ ખેડૂતના પરિવાર પાસેથી 10 તોલા સોનું, 30,000 રૂપિયા રોકડા અને આઈફોન 13 પ્રો લીધા બાદ ખેડૂતને છોડી દેવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. જોકે,…
- મનોરંજન
Box Office Collection: પહેલા દિવસે કંગનાની ફિલ્મ ઈમરજન્સીના શું થયા હાલ, જાણો?
મુંબઈઃ અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી જેટલી વિવાદમાં પડી એટલી પણ લોકપ્રિયતા મેળવી શકી નથી. અભિનેત્રી કંગના રનૌતે ભારતનાં લોખંડી વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં ચમકાવતી બહુચર્ચિત અને બહુપ્રતિક્ષિત ફિલ્મ ઇમરજન્સી સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ રાજકીય…