- નેશનલ

Delhi Election: વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો આંચકો, આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા(Delhi Election) ચૂંટણી 5 ફેબ્રઆરીના રોજ યોજવાની છે. જેને પગલે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર ઝુંબેશમાં જોતરાયા છે. તેમજ એક બીજા વિરુદ્ધ આક્ષેપો કરી રહ્યા છે. જ્યારે ચૂંટણી પૂર્વે પાર્ટીના નારાજ કાર્યકરો એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની…
- શેર બજાર

સેન્સેક્સ ૧,૨૩૫ પોઈન્ટના તોતિંગ કડાકા સાથે સાત મહિનાની નીચી સપાટીએ પટકાયો, રૂ. ૭ લાખ કરોડનું ધોવાણ
નીલેશ વાઘેલામુંબઇ: હેવીવેઇટ શેરોમાં ભારે વેચવાલી વચ્ચે સેન્સેક્સ ૧,૨૩૫ પોઈન્ટ તૂટીને સાત મહિનાના નીચલા સ્તરે પટકાયો છે અને એ જ રીતે, નિફ્ટી ૩૨૦.૧૦ પોઈન્ટ અથવા ૧.૩૭ ટકા ઘટીને ૨૩,૦૨૪.૬૫ પર બંધ થયો છે. એક અંદાજે સેન્સેક્સના આ કડાકાને કારણે બીએસઇ…
- મનોરંજન

Saif Ali Khanને હોસ્પિટલથી કરાયો ડિસ્ચાર્જ પણ ઘરે નહીં જાય એક્ટર… તો ક્યાં જશે?
મુંબઈઃ સૈફ અલી ખાન (Saif Ali Khan) પર 16મી જાન્યુઆરીના તેના ઘરે ઘૂસેલા અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને આજે છ દિવસ બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પરંતુ સામે આવી…
- અમદાવાદ

Gujarat માં વિકાસને મળશે વેગ, વિકાસ કાર્યો માટે 605.48 કરોડ મંજૂર કરાયા
અમદાવાદઃ ગુજરાતના(Gujarat)મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શહેરી નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ વધે તે માટે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસના કામો માટે 605.48 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતાં.સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજૂર કરાયેલી આ રકમમાંથી સ્ટોર્મ વોટર ડ્રેનેજ, તળાવ…
- અમદાવાદ

Gujarat વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી, 20મીએ બજેટ રજૂ કરાશે
અમદાવાદઃ ગુજરાત(Gujarat)વિધાનસભાનું બજેટ સત્ર આગામી 19 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે બજેટસત્રની શરૂઆત થશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર વર્ષ 2025-26 માટેનું અંદાજપત્ર રજૂ કરશે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ તા.૨૦ ફેબ્રુઆરીએ ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે. પંદરમી વિધાનસભાનુ બજેટ સત્ર 28મી માર્ચ સુધી…
- નેશનલ

દુબઈના જાણીતા ડેવલપર ડેન્યૂબ પ્રોપર્ટીઝે અભિનેતા કાર્તિક આર્યનને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ વિદેશમાં ભારતીયોએ નામ સાથે દામ પણ કમાવ્યા છે ત્યારે દુબઈના જાણીતા પ્રોપર્ટી ડેવલપર ડેન્યૂબ પ્રોપર્ટીઝે બોલીવુડના જાણીતા અભિનેતા કાર્તિક આર્યનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેરાત કરી હતી. બોલીવુડના યુવા સુપરસ્ટાર કાર્તિક આર્યનને આગામી બે વર્ષ માટે પોતાના બ્રાન્ડ…









