- ઇન્ટરનેશનલ

આ અબજોપતિની પત્નીને ઘૂરતા જ રહી ગયા માર્ક ઝુકરબર્ગ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ રંગેચંગે સંપન્ન થઇ ગયો. કડકડતી ઠંડીને કારણે તેમનો આ સમારોહ કોપિટોલ હિલ ખાતે ખુલ્લામાં ના યોજાતા અમેરિકાની સંસદ કેપિટોલ રોટુન્ડા હોલમાં યોજાયો હતો. વિશ્વભરના મહાનુભાવો, બિઝનેસ ટાયકુનો આ સમારોહમાં હાજર રહ્યા હતા. શપથ…
- નેશનલ

મહામારી કે કોઈ રહસ્યમય બીમારી: 17 લોકોના મોત બાદ કાશ્મીરના એક ગામને ‘કન્ટેનમેન્ટ ઝોન’ જાહેર કર્યું
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એક ગામમાં 17 લોકોના રહસ્યમયી રીતે મોત થયા છે. આ મોતના કારણ હજી સુધી જાણી શકાયા નથી. રાજૌરીના જિલ્લા મેજિસ્ટ્રેટે બુધલ ગામને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ હેઠળ કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. તેમણે…
- મનોરંજન

પુષ્પા-2 ધ રૂલ 48માં દિવસે પણ ટકી છે થિયેટરોમાં,
જાન્યુઆરીના પહેલા પખવાડિયામાં રીલિઝ થયેલી ચાર ફિલ્મોએ દર્શકોને નિરાશ કર્યા છે અને રામ ચરણની ગેમ ચેન્જર સિવાય એક પણ ફિલ્મ ખાસ કઈ કમાણી કરી શકી નથી. હવે સૌ કોઈને આવનારા શુક્રવારે રીલિઝ થનારી અક્ષય કુમાર અને વીર પહાડીયાની સ્કાય ફોર્સની…
- આમચી મુંબઈ

પશ્ચિમ રેલવે અમદાવાદ અને મુંબઈ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
ટ્રેન નં. 09462/09461 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ (૨ ટ્રિપ) અમદાવાદ-મુંબઈ-અમદાવાદ કોરિડોરમાં વધતા પેસેન્જર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-મુંબઈ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવે પ્રવાસીઓ સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને મુસાફરીની માંગને…
- ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ લાદવા ચીમકી ઉચ્ચારી; ગંભીર આરોપો પણ લગાવ્યા
વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બનવાની સાથે જ ટેરીફ વોર શરુ થવાની શક્યતા છે. ટ્રમ્પે તેના કાર્યકાળના પહેલા જ દિવસે કેનેડા અને મેક્સિકો પર ટેરીફ લાદવાની જાહેરાત કરી હતી. હવે ટ્રમ્પે ચીન સામે પગલા ભરવાની ચીમકી (US Tariff on…
- રાજકોટ

Rajkot જીલ્લાની 5 પાલિકાઓની ચૂંટણી માટે આખરી મતદાર યાદી પ્રસિધ્ધ
રાજકોટ: રાજકોટ(Rajkot)સહિત રાજ્યભરની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે. આ દરમ્યાન રાજકોટ જીલ્લાની પાંચ નગરપાલિકાઓની યોજાનાર ચૂંટણી માટે આખરી મતદાર યાદીની પ્રસિધ્ધ કરી દેવામાં આવી હતી.રાજકોટ જીલ્લામાં જસદણ, જેતપુર, ધોરાજી અને ઉપલેટા એમ પાંચ નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે.…
- આપણું ગુજરાત

Gujarat ના ઉંઝાથી મુંબઈ જતું 50 ડબ્બા અખાદ્ય ઘી ઝડપાયું
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) છેલ્લા થોડા દિવસોથી અખાદ્ય કે ભેળસેળવાળી વસ્તુઓ સતત પકડાઈ રહી છે. પાટણથી મુંબઈ જઈ રહેલી લક્ઝરી બસમાંથી રૂ.60 હજારનો અખાદ્ય ઘીના 50 ડબ્બાનો જથ્થો મહેસાણા ડીવાયએસપીની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે ઘીનો જથ્થો કબજે કરી સેમ્પલ સહિતની વધુ…
- અમદાવાદ

ગુજરાતમાં એક વર્ષમાં રૂપિયા 7303 કરોડનું Drugs ઝડપાયું, પોલીસ તંત્ર એક્શનમાં
અમદાવાદઃ ગુજરાતના યુવાનોમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના(Drugs)દૂષણમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે. ડ્રગ્સના દુષણને ડામવા માટે પોલીસ પણ સતત એલર્ટ રહી ડ્રગ્સ તસ્કરોના અડ્ડા પર દરોડા પાડતી હોય છે. રાજ્યના જુદા જુદા ભાગોમાંથી નિયમીત રીતે અફીણ, ગાંજો, ચરસ, હેરોઈન…
- આમચી મુંબઈ

Saif Ali Khan પર હુમલા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, તપાસ અધિકારી બદલાયા
મુંબઈ : બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં પોલીસે આખરે મોટી કાર્યવાહી કરી છે. જેમાં આ કેસના તપાસ અધિકારીની તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવી છે. આ કેસની તપાસ પોલીસ ઇન્સ્પેકટર સુદર્શન ગાયકવાડ કરી રહ્યા હતા. તેમના…









