- નેશનલ

Kolkata Rape Case : સીબીઆઈ આરોપી સંજય રોયને ફાંસીની સજા અપાવવા હાઇકોર્ટ પહોંચી
કોલકાતા: કોલકાતાની આરજી કર મેડિકલ(Kolkata Rape Case)કોલેજમાં ટ્રેઇની ડોક્ટર રેપ અને મર્ડર કેસના આરોપીને નીચલી અદાલતે આપેલી આજીવન કેદની સજાને સીબીઆઇએ હાઇકોર્ટમાં પડકારી છે. સીબીઆઈએ આરોપી સંજય રોયને ફાંસીની સજા અપાવવા હાઇકોર્ટમાં અરજી કરી છે. આ પણ વાંચો: RG Kar…
- નેશનલ

નિયમોનું ઉલ્લંઘનઃ આરબીઆઇએ એક્સ10 ફાઈનાન્શિયલ સર્વિસીસનું રજિસ્ટ્રેશન રદ્દ
મુંબઇઃ ભારતીય રિઝર્વ બેંકે (RBI) ડિઝિટલ ધિરાણ કામગીરીમાં અનિયમિતતાઓને લઇને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) એક્સ૧૦ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડનું રજિસ્ટ્રેશન રદ્દ કર્યું હોવાનું જણાવ્યું હતું. મુંબઇ સ્થિત આ કંપની વીકેશ ટેક્નોલોજી, એક્સએનપી ટેક્નોલોજી, યારલુંગ ટેક્નોલોજી, શિનરુઇ ઇન્ટરનેશનલ, ઓમલેટ ટેક્નોલોજી, મેડ-એલિફન્ટ નેટવર્ક…
- નેશનલ

UPSCએ સિવિલ સર્વિસીસ પરીક્ષાનું નોટિફિકેશન કર્યું જાહેર; IAS સહિત 979 જગ્યાઓ માટે ભરતી
નવી દિલ્હી: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSC દ્વારા સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા (CSE) 2025 અને ભારતીય વન સેવા (IFS) માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઇટ પરથી સંપૂર્ણ જાહેરાત વિષેની માહિતી મેળવી શકે છે. ગયા…
- સ્પોર્ટસ

ટી-20ના આ સ્ટાર ભારતીય ખેલાડીને ગર્ભિત ચેતવણી, `તને આખરી તક મળી છે, હવે સારું નહીં રમે તો…’
કોલકાતાઃ વિરાટ કોહલી અને રોહિત શર્મા તેમ જ રવીન્દ્ર જાડેજા ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી નિવૃત્ત થઈ ગયા બાદ ભારતીય ક્રિકેટના મોવડીઓ તેમ જ સિલેક્ટરો અને ટીમ મૅનેજમેન્ટ નવી ટી-20 ટીમ તૈયાર કરી રહી છે અને એમાં બહુમૂલ્ય સ્થાન જાળવી રાખવાની જવાબદારી કૅપ્ટન…
- આમચી મુંબઈ

કેઈએમની શતાબ્દી ઉજવણી: KEM Hospital મુંબઈગરાની કરોડરજ્જુ છે: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દર્દી સેવાનું અવિશ્વસનીય વ્રત લેનાર કેઈએમ હોસ્પિટલ મુંબઈગરાનો સાચો આધારસ્તંભ છે, એમ જણાવતાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવો નિર્દેશ આપ્યો કે કેઈએમમાં આયુષ્માન શતાબ્દી ટાવર બનાવવામાં આવે જેથી શ્રદ્ધા સાથે અહીં આવતા દર્દીઓની સારવાર માટે જગ્યાની…
- મહાકુંભ 2025

મહાકુંભઃ યોગીજી સહિત કેબિનેટ મંત્રીઓએ કર્યું આસ્થાનું સ્નાન, રાજકારણ ગરમાયું
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મહાકુંભની મુલાકાતે આવ્યા હતા. આ સમયે તેઓએ તેમના કેબિનેટના પ્રધાનો સાથે પવિત્ર ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી પણ લગાવી હતી. આ સમયે બંને નાયબ મુખ્ય પ્રધાન પણ હાજર રહ્યા હતા. પવિત્ર સ્નાન પહેલા સીએમ…
- સ્પોર્ટસ

જૉકોવિચને દીકરીએ ઇશારાથી કહ્યું, `ડૅડી, ઇન્ટરવ્યૂ જલદી પતાવો…ઊંઘ આવે છે’
મેલબર્નઃ પુરુષોની ટેનિસમાં સૌથી વધુ 24 ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર અને પચીસમા ટાઇટલની લગોલગ પહોંચી ગયેલા યુરોપિયન દેશ સર્બિયાના 37 વર્ષના નોવાક જૉકોવિચે મંગળવારે 21 વર્ષના સ્પૅનિશ ખેલાડી કાર્લોસ અલ્કારાઝને સંઘર્ષભરી મૅચમાં 4-6, 6-4, 6-3, 6-4થી હરાવી દીધો ત્યાર પછીના…
- નેશનલ

નીતિશ કુમારના ફરી પલટી મારવાની તૈયારીમાં! JDU આ રાજ્યમાં ભાજપને આપેલો ટેકો પાછો ખેંચ્યો
નવી દિલ્હી: ભારતના રાજકરણમાં ફરી મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે, નીતિશ કુમારની આગેવાની હેઠળની જનતા દળ યુનાઇટેડ (JDU) એ આજે બુધવારે મણિપુરમાં ભાજપની આગેવાની હેઠળની સરકારમાંથી ટેકો પાછો (JDU withdrew support BJP in Manipur) ખેંચી લીધો. ટેકો પાછો ખેંચીને…









