- નેશનલ
ખેડૂત આંદોલન મુદ્દે સુપ્રીમ કોર્ટે સુનાવણી મોકૂફ રાખીઃ દલ્લેવાલની તબિયતમાં સુધારો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે(Supreme Court)આમરણાંત ઉપવાસ કરી રહેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની બાબતે સંતોષ વ્યક્ત કર્યો છે. તેમજ આ અંગેની વધુ સુનાવણી ફેબ્રુઆરીના અંત સુધી મુલતવી રાખી હતી. આ અંગે પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટને…
- આમચી મુંબઈ
મહાનગરપાલિકાઓની ચૂંટણી પછી લાડકી બહેન યોજના બંધ થઈ જશે: આદિત્ય ઠાકરે
મુંબઈ: મુખ્ય પ્રધાનની પ્રિય લાડકી બહેન યોજનાને લઈને રાજકીય વર્તુળોમાં આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અપાત્ર મહિલાઓના ખાતામાંથી પૈસા પાછા ઉપાડી લેવામાં આવશે. દરમિયાન, હવે ઠાકરે જૂથના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ પણ આવો જ દાવો…
- મહારાષ્ટ્ર
સરકારી અને ખાનગી હોસ્પિટલો ઘાયલોની સારવાર માટે સજ્જ: ટ્રેન અકસ્માત અંગે ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા મુસાફરોની સારવાર માટે જળગાંવ જનરલ હોસ્પિટલ અને નજીકની ખાનગી હોસ્પિટલો તૈયાર રાખવામાં આવી છે.‘જળગાંવ જિલ્લાના પચોરા નજીક એક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જીવ ગુમાવવો (જે) ખૂબ…
- મહાકુંભ 2025
ISRO એ મહાકુંભ ટેન્ટ સિટી-સંગમની સેટેલાઇટ તસવીરો પ્રકાશિત કરી
મહાકુંભ નગરઃ ઇસરોએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં મહાકુંભ ટેન્ટ સિટી પહેલાની અને પછીની સેટેલાઇ તસવીરો પ્રકાશિત કરી છે. જે મહાકુંભની ભવ્યતાની ઝલક દર્શાવે છે. જ્યાં વિશ્વભરમાંથી કરોડો લોકો સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે. મહાકુંભ…
- નેશનલ
પ્રજાસત્તાક પર્વ પર ગુજરાતની ઝાંખીમાં અટલ બ્રિજ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, મણિયારા રાસની જામશે રંગત
નવી દિલ્હી: પ્રજાસત્તાક દિનની પરેડમાં દરેક રાજ્યની આગવી સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવામાં આવે છે. આ વર્ષે પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત “સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ” શીર્ષક અંતર્ગત રજૂ થનારી ઝાંખીમાં (Tableau of Gujarat) 12-મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના…
- આમચી મુંબઈ
Cold Play Concert માટે મધ્ય રેલવે વિશેષ એસી ટ્રેન દોડાવશે
મુંબઈઃ ગયા અઠવાડિયે નવી મુંબઈમાં ડી. વાય. પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે ‘કોલ્ડ પ્લે’ ઈવેન્ટ યોજાયા બાદ હવે ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ અમદાવાદ, ગુજરાત ખાતે આ કોન્સર્ટ યોજાશે, આ માટે મધ્ય રેલવેએ મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાર વિશેષ એસી ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો…
- નેશનલ
Kolkata Rape Case : સીબીઆઈ આરોપી સંજય રોયને ફાંસીની સજા અપાવવા હાઇકોર્ટ પહોંચી
કોલકાતા: કોલકાતાની આરજી કર મેડિકલ(Kolkata Rape Case)કોલેજમાં ટ્રેઇની ડોક્ટર રેપ અને મર્ડર કેસના આરોપીને નીચલી અદાલતે આપેલી આજીવન કેદની સજાને સીબીઆઇએ હાઇકોર્ટમાં પડકારી છે. સીબીઆઈએ આરોપી સંજય રોયને ફાંસીની સજા અપાવવા હાઇકોર્ટમાં અરજી કરી છે. આ પણ વાંચો: RG Kar…
- નેશનલ
નિયમોનું ઉલ્લંઘનઃ આરબીઆઇએ એક્સ10 ફાઈનાન્શિયલ સર્વિસીસનું રજિસ્ટ્રેશન રદ્દ
મુંબઇઃ ભારતીય રિઝર્વ બેંકે (RBI) ડિઝિટલ ધિરાણ કામગીરીમાં અનિયમિતતાઓને લઇને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) એક્સ૧૦ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડનું રજિસ્ટ્રેશન રદ્દ કર્યું હોવાનું જણાવ્યું હતું. મુંબઇ સ્થિત આ કંપની વીકેશ ટેક્નોલોજી, એક્સએનપી ટેક્નોલોજી, યારલુંગ ટેક્નોલોજી, શિનરુઇ ઇન્ટરનેશનલ, ઓમલેટ ટેક્નોલોજી, મેડ-એલિફન્ટ નેટવર્ક…