- ઇન્ટરનેશનલ
પેન્ટાગોન મેક્સિકો બોર્ડર પર 1500 સૈનિકો મોકલશે; ડોનાલ્ડ ટ્રમ્પ આ કાયદો પણ લાગુ કરશે
વોશિગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું રાષ્ટ્રપતિ પદ સાંભળી (Donald Trump US president) લીધું છે, આ સાથે જ મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન યુએસ-મેક્સિકો બોર્ડર (US Maxico Border) પરથી ઘુસણખોરી રોકવા કડક વ્યવસ્થા ગોઠવવા વચન આપ્યું હતું.…
- રાજકોટ
Rajkot માં પશુઓને ઓક્સિટોસિન ઈન્જેક્શન આપી વધુ દૂધ મેળવવાનું કૌભાંડ, એકની ધરપકડ
રાજકોટ: રાજકોટના(Rajkot) ધોરાજીમાં દૂધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટે ઓક્સિટોસિન ઈન્જેક્શન આપી વધુ દૂધ મેળવવાના કૌભાંડનો રાજકોટ રૂરલ એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો હતો. ધોરાજીના શખ્સ પાસેથી આ ઈન્જેક્શનના 1600થી વધુ બોક્સ સહિત 2.85 લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો. ધોરાજી…
- નેશનલ
Parakram Diwas 2025: ભારતીય ઇતિહાસના મહાનાયક નેતાજીની જન્મજયંતિ….જાણો તેનો ઇતિહાસ, મહત્વ
દિલ્હી: દર વર્ષે 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે. પરાક્રમ દિવસની ઉજવણી નેતાજીની 125મી જન્મજયંતિથી શરૂ થઈ હતી. આજે નેતાજીની 128મી જન્મજયંતિ પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવશે. નેતાજીના બધા કાર્યો અને ધ્યેયો…
- રાજકોટ
Rajkot માં વિકાસને વેગ મળશે, રૂડાની બેઠકમાં બે ટીપીમાં નવી હદ મંજૂર
રાજકોટ: રાજકોટમાં શહેરી વિકાસ સત્તા મંડળના બોર્ડની બેઠકમાં વિવિધ મુદ્દાઓને બહાલી આપવામાં આવી હતી. જેમાં સત્તામંડળના વિસ્તારમાં સૂચિત કરાયેલ નગર યોજના નં.76ની નક્કી થયેલ હદમાં સુધારો કરી નવી કુલ 2 સૂચિત નગર રચના યોજનાની હદ નક્કી કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં…
- અમદાવાદ
Ahmedabab શિક્ષણ અધિકારીની શાળાઓની ફી ઉઘરાણી મુદ્દે લાલઆંખ, સ્કૂલોને પરિપત્ર મોકલ્યો
અમદાવાદ: સુરતમાં ધોરણ 8 ની વિદ્યાર્થીનીને ફી ભરવા મામલે માનસિક ત્રાસ આપવામાં આવતા વિદ્યાર્થીનીના આપઘાતની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ ઘટનાને અમદાવાદ(Ahmedabab) જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ ગંભીરતાથી નોંધ લીધી હતી અને અમદાવાદની કોઈપણ સ્કૂલ ફી મામલે વિદ્યાર્થીને હેરાન પરેશાન…
- રાશિફળ
આજનું રાશિફળ (23-01-25): આજે બની રહ્યો છે શુભ યોગ, ચાર રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થશે…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્વરપૂર્ણ લાભ લઈને આવવાનો છે. આજે વેપારમાં તમને સારો એવો લાભ થસે. બિઝનેસમાં થોડી મહેનત કરવી પડી શકે છે. વેપારમાં તમારે ઘણી મહેનત કરવી પડશે. ટેકનિકલ સમસ્યાઓના કારણે તમને કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.…
- સ્પેશિયલ ફિચર્સ
“પહેલા જેવુ લગ્ન જીવન નથી રહ્યું!” પતિ પત્નીના બગડી રહેલા સબંધોની ગંભીર માનસિક અસરો
અમદાવાદ: આજના આધુનિક યુગમાં સમાજની સામે વિવિધ પ્રકારની સમસ્યાઓ છે તેની સાથે જ મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ પણ જોવા મળી રહી છે. એક સમયે જે એવું માનવામાં આવતું હતું કે જો તમારું તન સ્વસ્થ હશે તો તમારું મન પણ સ્વસ્થ રહેશે પરંતુ…
- સ્પોર્ટસ
ભારતે પ્રથમ ટી-20 આસાનીથી જીતી લીધીઃ બ્રિટિશરો અર્શદીપ, હાર્દિક અને અક્ષર સામે પણ ઝૂક્યા
કોલકાતાઃ ભારતે અહીં ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચવાળી ટી-20 સિરીઝમાં શાનદાર વિજય સાથે ધમાકેદાર શરૂઆત કરી હતી. ભારતે પહેલી મૅચ સાત વિકેટે જીતી લીધી હતી. પહેલાં વરુણ ચક્રવર્તી (4-0-23-3)ની આગેવાનીમાં ભારતીય બોલર્સે બ્રિટિશ ટીમને 132 રન સુધી સીમિત રાખી હતી અને…
- મહારાષ્ટ્ર
દાવોસમાં મહારાષ્ટ્રમાં રોકાણ માટે 15.70 લાખ કરોડના એમઓયુ
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત દાવોસની મુલાકાતે છે. દાવોસમાં પહેલા દિવસે 4.99 લાખ કરોડ રૂપિયાના રોકાણના કરાર થયા હતા અને બીજા દિવસે આ લખાય છે ત્યાં સુધીમાં કુલ 53 કંપની સાથે સમજૂતીના કરાર થયા હતા.…
- નેશનલ
શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે દેશમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપના: રાજનાથ સિંહ
નવી દિલ્હી: ભારતમાં બુનિયાદી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે, કેન્દ્ર સરકારે દેશભરમાં 100 નવી સૈનિક શાળાઓ સ્થાપવાનો નિર્ણય લીધો છે. આજે બુધવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કેરળના અલાપ્પુઝામાં વિદ્યાધિરાજ વિદ્યાપીઠમ સૈનિક શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું, તે દરમિયાન આ પહેલની જાહેરાત કરી…