- ભુજ
ગુજરાતમાં વધુ એક વિદ્યાર્થિનીએ ભર્યું અંતિમ પગલું, સ્યૂસાઈડ નોટ મળી
ભુજ: તને નકામી પાસ કરી તેવા વારંવાર મહેણાં મારતી શાળાની મુખ્ય શિક્ષિકા કમ આચાર્યના ત્રાસથી કંટાળીને ૧૦માં ધોરણમાં અભ્યાસ કરનારી 15 વર્ષની છાત્રાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. આ ચોંકાવનારી ઘટના અંગે મળી રહેલી…
- મહારાષ્ટ્ર
પવાર કાકા અને ભત્રીજા એક મંચ પર; જયંત પાટિલ-અજિતદાદાની ગપસપ
પુણે: વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટની 47મી વાર્ષિક સામાન્ય સભા અને ઇનામ વિતરણ સમારોહ આજે પુણેમાં યોજાયો હતો. આ સમારોહ પ્રસંગે, વિભાજિત એનસીપીના વિવિધ નેતાઓ પહેલીવાર મોટી સંખ્યામાં એક જ મંચ પર જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં શરદ પવાર અને અજિત પવાર,…
- મહારાષ્ટ્ર
દાવોસમાં સહી થયેલા 29 કરારમાંથી ફક્ત એક જ કંપની ભારત બહારની: આદિત્ય ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ ગુરુવારે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબ્લ્યુઈએફ)માં હસ્તાક્ષર કરાયેલા 29 રોકાણના એમઓયુમાંથી ફક્ત એક જ કંપની ભારતની બહારની છે.20 જાન્યુઆરીથી સ્વિટ્ઝર્લેન્ડના…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેમાં વાણગાંવ અને દહાણુ રોડ વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના વાણગાંવ અને દહાણુ રોડ સ્ટેશનો વચ્ચે રોડઓવર બ્રિજ (આરઓબી)ના બાંધકામ માટે કમ્પોઝિટ ગર્ડર બેસાડવા માટે 25મીના શનિવારે અને રવિવાર 26મી જાન્યુઆરી, 2025ના રોજ બ્લોક લેવામાં આવશે. આ પણ વાંચો: Good News: પશ્ચિમ રેલવેએ…
- મનોરંજન
સ્કાય ફોર્સની રિલીઝ પહેલાં વીર પહાડિયાએ ઉજ્જૈનમાં મહાકાલના કર્યાં દર્શન
મુંબઈઃ અભિનેતા વીર પહાડિયા અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘સ્કાય ફોર્સ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. સ્કાય ફોર્સ વીર પહાડિયાની પ્રથમ ફિલ્મ હોવાથી અભિનેતા ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે, સાથે ભગવાનના આશીર્વાદ લેવાનું પણ નથી ચુક્યો. અભિનેતા તેની પ્રથમ…
- મનોરંજન
Abhishek Bachchanએ માતા-પિતા માટે કહી એવી કે સાંભળીને Aishwarya Ra-Bachchan તો…
બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. પત્ની ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)સાથેના લગ્નજીવનમાં પડેલાં ભંગાણને પગલે બંને જણ ડિવોર્સ લેશે એવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે. ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે…
- સ્પોર્ટસ
અભિષેક શર્માએ તેના જ ગુરુ યુવરાજનો 17 વર્ષ જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો!
કોલકાતાઃ લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટર અભિષેક શર્મા (79 રન, 34 બૉલ, આઠ સિક્સર, પાંચ ફોર) ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને ફાંકડા ફટકાબાજ યુવરાજ સિંહનો ચેલો છે. યુવી પાસેથી તે બૅટિંગના ઘણા પાઠ શીખ્યો છે અને યુવી તેનો મેન્ટર છે તેમ જ તેને…
- આમચી મુંબઈ
મુંબઈની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ પ્રશાસન એલર્ટ
મુંબઈઃ મુંબઈમાં જોગેશ્વરી અને નવી મુંબઈની બે સ્કૂલમાં બોમ્બની ધમકીભર્યા ઈમેલને કારણે પોલીસ પ્રશાસન ફરી દોડતું થઈ ગયું હતું. પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. સમગ્ર સ્કૂલના વિસ્તારને સીલ કરવામાં આવ્યા પછી પોલીસ સઘન…