- સ્પોર્ટસ

તિલક કી જય હો…ભારતને રોમાંચક વિજય અપાવ્યો
ચેન્નઈઃ ભારતે અહીં સૂર્યકુમારના સુકાનમાં ઇંગ્લૅન્ડ સામેની બીજી ટી-20 જીતીને પાંચ મૅચવાળી શ્રેણીમાં 2-0થી સરસાઈ લીધી હતી. લેફ્ટ-હૅન્ડ બૅટર તિલક વર્મા (72 અણનમ, પંચાવન બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) આ વિજયનો હીરો હતો. વનડાઉનમાં આવ્યા બાદ તેણે સામા છેડે એક…
- રાજકોટ

રાજકોટ SOGની કાર્યવાહી; રંગપર ગામથી ઝડપાયા બે બાંગ્લાદેશી ઘૂસણખોર
રાજકોટ: રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી સામે જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચનાથી એસઓજીએ હાથ ધરેલા ચેકિંગ દરમિયાન પડધરીના રંગપર ગામેથી બે બાંગ્લાદેશી ઘુસણખોરો મળી આવતા બન્નેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. આ બન્ને બાંગ્લાદેશી ઘુસણખોરો…
- અમદાવાદ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન મુદ્દે અનેક તર્કવિતર્ક
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગતા જ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ગઠબંધનની રાજનિતીએ ફરી એક વખત જોર પકડ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થશે કે…
- સ્પોર્ટસ

પાકિસ્તાન-વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટનો પ્રથમ દિવસ ટી-20 જેવો બન્યો, કુલ 20 વિકેટ પડી!
મુલતાનઃ અહીં પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટનો પહેલો દિવસ ટી-20 મૅચ જેવો થઈ ગયો હતો. વેસ્ટ ઇન્ડિઝની ટીમ બૅટિંગ લીધા પછી 163 રનમાં 10 વિકેટ ગુમાવી બેઠું ત્યાર બાદ યજમાન પાકિસ્તાનની ટીમે 154 રનમાં 10 વિકેટ ગુમાવી દીધી…
- નેશનલ

સરકારી કર્મચારીઓને ભેટ; કેન્દ્ર સરકારે UPS અંગે જાહેર કર્યું નોટિફિકેશન
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ એટલે કે UPS અંગે એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સરકારના નોટિફિકેશન અનુસાર આ યોજના 1 એપ્રિલ, 2025 થી અમલમાં આવશે. આ નવી યોજના જે જૂની પેન્શન યોજના…
- આમચી મુંબઈ

મુંબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે વિન્ટેજ કાર ફિયેસ્ટા-2025નો પ્રારંભ
મુંબઈઃ શનિવારે કફ પરેડના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે વીસીસીઆઈએ વાર્ષિક કાર ફિયેસ્ટાનું આયોજન કર્યું હતું. આજની ઈવેન્ટમાં અનેક વિન્ટેજ કાર પૈકી સેંકડો વિન્ટેજ અને ક્લાસિક કાર જોવા મળી હતી, જેમાં 10 સુપરકાર્સ અને 100 વિન્ટેજ-ક્લાસિક બાઈકસનો સમાવેશ હતો. Amay Kharade…
- સ્પોર્ટસ

ભારતે ફીલ્ડિંગ પસંદ કરી, ઇલેવનમાં આ બે ફેરફાર કરાયા
ચેન્નઈઃ ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ઇંગ્લૅન્ડ સામે અહીં આજે બીજી ટી-20માં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે.એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાતી આ મૅચમાં ઈજાગ્રસ્ત નીતીશ કુમાર રેડ્ડી તથા રિન્કુ સિંહના સ્થાને વૉશિંગ્ટન સુંદર અને…
- મહારાષ્ટ્ર

બીડ જિલ્લાના સરપંચની હત્યા પ્રકરણ સુરેશ ધસે ફરી આક્રમક
મુંબઈ: મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખ હત્યા કરણ બાદ રાજ્ય આખામાંથી તમામ લોકોમાં ભારે પ્રમાણમાં રોષ જોવા મળ્યો છે. આ માત્ર ધનંજય દેશમુખ તેમનો ભાઈ છે એટલે નહીં, પણ 14 કોડ જનતાના મનમાં ગુસ્સો ભરાયેલો છે. જે હત્યા કરનારા છે એ…
- મહારાષ્ટ્ર

ભાજપ ફરી એક વાર ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવ્યા
મુંબઈ: છેલ્લાં પાંચ વર્ષમાં ભાજપ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) વચ્ચેના સંબંધો એટલા બધા વણસ્યા છે કે બંને પક્ષ મહેણાંટોણાં મારવાની એક પણ તક ગુમાવતા નથી. હાલમાં જ મુંબઈમાં બોમ્બસ્ફોટ કરનારી વ્યક્તિ સાથે મળીને પ્રચાર કર્યો એ મહારાષ્ટ્રની જનતા ક્યારે પણ…









