- નેશનલ

જેલમાંથી સારવારના બહાને બહાર આવેલા આસારામે કરી આવી હરકત, પોલીસ બની મુકપ્રેક્ષક
પાલનપુરઃ રાજસ્થાનની જોધપુર જેલમાં દુષ્કર્મના કેસમાં સજા કાપતા આસારામને કોર્ટે થોડા દિવસ પહેલા સારવારના નામે જામીન આપ્યા હતા. શનિવારે આસારામ તેના અનુયાયીઓ સાથે પાલનપુરના મહેશ્વરી હોલમાં આવ્યો હતો અને જામીનની શરતોને નિયમો મૂકી સાધકોને સંબોધ્યા હતા. આ સમયે પોલીસ પણ…
- ઇન્ટરનેશનલ

આફ્રિકાના દેશ સુદાનની હોસ્પિટલ ડ્રોન હુમલો, 70 લોકોના મોત અને 19 ઘાયલ
જીનીવા: આફ્રિકન દેશ સુદાનમાં છેલ્લા ઘણા વર્ષોથી ફાટી નીકળેલી સિવિલ વોર હાલના દિવસોમાં વધુ ઉગ્ર બની છે. એવામાં પશ્ચિમ સુદાનના શહેર અલ ફાશેર (El Fasher) માં એકમાત્ર કાર્યરત હોસ્પિટલ પર ડ્રોન હુમલો થયો (Drone Attack on Sudan Hospital) હતો. આ…
- ઉત્સવ

ટ્રાવેલ પ્લસ : ગુજરાતની વિવિધ રામસર સાઈટ પ્રવાસી પંખીઓનું સ્વર્ગ સમાન શિયાળુ નિવાસ સ્થાન
-કૌશિક ઘેલાણી ભારત દેશમાં વિવિધ સરોવરોમાં શિયાળા દરમ્યાન વિવિધ પક્ષીઓનો મેળાવડો જામે છે અને યાયાવર પક્ષીઓ પોતાનું નિવાસ સ્થાન બનાવે છે. સેન્ટ્રલ એશિયન ફ્લાય વે એટલે કે પંખીઓનાં વિવિધ હાઈવેમાંના એક હાઈવેનો ઉપયોગ કરીને તેઓ છેક સાયબીરિયન પ્રાંતમાંથી ભારત દેશ…
- ઉત્સવ

વલો કચ્છ : 26 જાન્યુઆરીની ગોઝારી સવાર: કચ્છનાં આંસુભીનાં સ્મરણો
-ડૉ. પૂર્વી ગોસ્વામી 26 જાન્યુઆરી, 2001નો કાળો દિવસ ભારતીય ઇતિહાસમાં ક્યારેય ભૂલી ન શકાય તેવા કચ્છના ભૂકંપ માટે જાણીતો રહેશે. જ્યાં વિનાશક ધરતીકંપથી કચ્છના અંજાર શહેરમાં પ્રજાસત્તાક દિનની રેલીમાં ભાગ લેનાર 185 બાળકો, 21 શિક્ષકો, એક કલાર્ક અને બે પોલીસકર્મીનો…
- મનોરંજન

પ્રેગ્નન્સી બાદ રેખા જેવા બોસી લુકમાં નજર આવી અભિનેત્રી….
અભિનેત્રી દીપિકા પાદુકોણને કોઈ ઓળખની જરૂર નથી. આ ખૂબસૂરત અભિનેત્રીએ પોતાની અભિનયક્ષમતાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ, દામ અને કીર્તિ મેળવી છે. હાલમાં જ અભિનેત્રી સબ્યસાચીના કાર્યક્રમમાં રેમ્પ વોક કરતી નજરે પડી હતી.દિપીકાના ફેન્સની સંખ્યા લાખોમાં છે. લોકો તેની એક ઝલક જોવા…
- Uncategorized

મુક્ત થયેલી 4 ઇઝરાયેલી મહિલાઓએ હમાસનો આભાર માન્યો; જાણો કેમ
તેવ અવિવ: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝા યુદ્ધ વિરામ અંગે કરાર કરવામાં (Israel-Hamas ceasefire) આવ્યા છે. કરાર મુજબ બંને તરફથી બંધકોને છોડવામાં આવી રહ્યા છે. હમાસની આર્મ્સ વિંગ અલ કાસમ બ્રિગેડે શનિવારે ચાર ઇઝરાયલી મહિલા બંધકોને મુક્ત કરી હતી. એક…
- આમચી મુંબઈ

પેટમાં 7.51 કરોડનું ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ છુપાવીને લાવનાર વિદેશી નાગરિક પકડાયો
મુંબઈ: પેટમાં 7.51 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ છુપાવીને લાવનારા તાન્ઝાનિયનને કસ્ટમ્સ વિભાગે મુંબઈ એરપોર્ટ પર પકડી પાડ્યો હતો. પ્રવાસીના પેટમાંથી 55 જેટલી કૅપ્સ્યૂલ્સ કઢાવતાં અધિકારીઓને પાંચ દિવસ લાગ્યા હતા. બીજી તરફ મુંબઈ એરપોર્ટ પર સોનું અન વિદેશી ચલણ સાથે…
- રાશિફળ

આજનું રાશિફળ (26-01-25): આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ હશે Goody Goody, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ? Up
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. આજે નોકરી કરી રહેલાં લોકો પર વધારે જવાબદારીઓ આવી પડશે અને એને કારણે તેઓ ખૂબ જ વ્યસ્ત રહેશે. બિઝનેસમાં આજે તમારી યોજનાઓ સારો એવો નફો કરાવશે અને તમારી આર્થિક સ્થિતિ પણ સુધરશે.…









