- વલસાડ
વલસાડ પાલિકાની ચૂંટણીઃ 96 બેઠક માટે કેટલા દાવેદારોએ ટિકિટની કરી માગણી
વલસાડ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની (gujarat local body election) ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. હાલ તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં જીત હાંસિલ કરવા માટે તડામાર તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન વલસાડ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો પસંદ કરવાની…
- મનોરંજન
કાળા કપડાંમાં કોણ છૂપી રીતે Mahakumbh-2025? બોલીવૂડમાં મેળવી છે નામના…
હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ પ્રયાગરાજમાં યોજાઈ રહેલાં મહાકુંભની જ ચર્ચા ચાલી રહી છે. રાજકારણીઓથી લઈને મોટા મોટા ફિલ્મ સ્ટાર અને દિગ્ગજ હસ્તીઓ સંગમ પર ડૂબકી લગાવવા પહોંચી રહ્યા છે. આ બધા વચ્ચે મહાકુંભમાંથી એક વીડિયો સામે આવી રહ્યો છે…
- કચ્છ
આ છે દેશનો સૌથી મોટો જિલ્લો, એક સમયે અપાયો હતો સ્વતંત્ર રાજ્યનો દરજ્જો… તમને ખબર છે નામ?
ભારત એ વિવિધતામાં એકતાવાળો દેશ છે અને અહીંનું વૈવિધ્ય એટલું અનુઠું છે કે જેને નિહાળવા માટે દેશ જ નહીં પણ વિદેશથી પણ પર્યટકો અહીં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતના 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશમાં સૌથી…
- આપણું ગુજરાત
તમારો એક મત ગુજરાત રાજ્યના ટેબ્લોને બનાવી શકે છે વિજેતા
નવી દિલ્હીઃ 76મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્યપથ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ગુજરાતે આનર્તપુરથી એકતાનગર સુધી–વિરાસતથી…
- નેશનલ
એન્જિનિયર્સને માટે કેન્દ્ર સરકારની નોકરીની સોનેરી તક, 350 જગ્યાઓ માટે ભરતી
નવી દિલ્હી: જો તમે નોકરી શોધી રહ્યા હોય, તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BEL તમારા માટે એક સોનેરી તક લાવ્યું છે.ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ BEL એ પ્રોબેશનરી એન્જિનિયરની 350 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. જેમાં પ્રોબેશનરી એન્જિનિયર/E-II-(ઇલેક્ટ્રોનિક્સ)ની 200 જગ્યાઓ અને…
- સ્પેશિયલ ફિચર્સ
ફેબ્રુઆરી મહિનામાં 28માંથી આટલા દિવસ બેંકો રહેશે બંધ, RBIએ આપી દીધી ચેતવણી…
2025નું નવું નક્કોર વર્ષ શરૂ થઈ ગયું છે અને એની સાથે જ પહેલો મહિનો જાન્યુઆરી પણ પૂરો થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. આ વખતે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ જ હશે. જો તમે પણ તમારા મહત્ત્વના બેંકિંગ સંબંધિત કામકાજ આવતા…
- નેશનલ
જેલમાંથી સારવારના બહાને બહાર આવેલા આસારામે કરી આવી હરકત, પોલીસ બની મુકપ્રેક્ષક
પાલનપુરઃ રાજસ્થાનની જોધપુર જેલમાં દુષ્કર્મના કેસમાં સજા કાપતા આસારામને કોર્ટે થોડા દિવસ પહેલા સારવારના નામે જામીન આપ્યા હતા. શનિવારે આસારામ તેના અનુયાયીઓ સાથે પાલનપુરના મહેશ્વરી હોલમાં આવ્યો હતો અને જામીનની શરતોને નિયમો મૂકી સાધકોને સંબોધ્યા હતા. આ સમયે પોલીસ પણ…
- ઇન્ટરનેશનલ
આફ્રિકાના દેશ સુદાનની હોસ્પિટલ ડ્રોન હુમલો, 70 લોકોના મોત અને 19 ઘાયલ
જીનીવા: આફ્રિકન દેશ સુદાનમાં છેલ્લા ઘણા વર્ષોથી ફાટી નીકળેલી સિવિલ વોર હાલના દિવસોમાં વધુ ઉગ્ર બની છે. એવામાં પશ્ચિમ સુદાનના શહેર અલ ફાશેર (El Fasher) માં એકમાત્ર કાર્યરત હોસ્પિટલ પર ડ્રોન હુમલો થયો (Drone Attack on Sudan Hospital) હતો. આ…
- ઉત્સવ
ટ્રાવેલ પ્લસ : ગુજરાતની વિવિધ રામસર સાઈટ પ્રવાસી પંખીઓનું સ્વર્ગ સમાન શિયાળુ નિવાસ સ્થાન
-કૌશિક ઘેલાણી ભારત દેશમાં વિવિધ સરોવરોમાં શિયાળા દરમ્યાન વિવિધ પક્ષીઓનો મેળાવડો જામે છે અને યાયાવર પક્ષીઓ પોતાનું નિવાસ સ્થાન બનાવે છે. સેન્ટ્રલ એશિયન ફ્લાય વે એટલે કે પંખીઓનાં વિવિધ હાઈવેમાંના એક હાઈવેનો ઉપયોગ કરીને તેઓ છેક સાયબીરિયન પ્રાંતમાંથી ભારત દેશ…