- સ્પોર્ટસ

‘હાર્દિક્યા-પ્રિન્સુડી’ના વીડિયોએ તો જલસો કરાવી દીધો, ભાઈ…
રાજકોટ: ઇંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝની ત્રીજી મૅચ રમવા માટે ભારતીય ટીમ રાજકોટ પહોંચી ગઈ છે. પહેલી મૅચમાં અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તીએ કમાલ કરી ત્યાર બાદ બીજી મૅચમાં તિલક વર્માએ શાનદાર વિજય અપાવ્યો હતો અને હવે આવતી કાલે (સાંજે 7.00…
- નેશનલ

હિંડનબર્ગ કેસની વધુ સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) હિંડનબર્ગ (Hindenburg case) અને અદાણી ગ્રુપ (Adani Group) સંબંધિત કેસની વધુ સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં સુનાવણી માટે દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ…
- સ્પોર્ટસ

બુમરાહ ફરી છવાયોઃ ICC ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યરનું સન્માન મળ્યું બુમરાહને
ભારત આવતા મહિને પાકિસ્તાનની યજમાનીમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાનું છે. એ પહેલા ભારતના લોકો માટે ઘણી ખુશીના સમાચાર આવ્યા છે. ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની 2024ની સાલના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર ઑફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે.બુમરાહને ICC ટેસ્ટ…
- સ્પોર્ટસ

આ ભારતીય ખેલાડીને મળ્યો ICC ODI પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ; ગત વર્ષે કર્યું શાનદાર પ્રદર્શન
મુંબઈ: ICC એવાર્ડની જાહેરાત કરવામાં આવી રહી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને ICCએ 2024 માટે બેસ્ટ ODI ક્રિકેટર તરીકે પસંદ(Smruti Mandhana ICC ODI player of the year) કરી છે. સ્મૃતિને ICC દ્વારા ODI ક્રિકેટર ઓફ ધ…
- સ્પેશિયલ ફિચર્સ

નીતા અંબાણી પાસે રહેલાં આ નેકલેસની કિંમત એટલી કે સાત પેઢીઓ આરામથી…
અંબાણી પરિવાર અને તેમાં નીતા અંબાણી (Nita Ambani)ની વાત હોય એટલે તો પૂછવું જ શું? સુંદરતાથી લઈને ફેશન અને જ્વેલરી બધું બેસ્ટ જ હોવાનું. પરંતુ આજે આપણે અહીં નીતા અંબાણીના કેટલાક નેકલેસની વાત કરીશું. આ નેકલેસની કિંમત અને એટલા સુંદર…
- રાશિફળ

આજનું રાશિફળ (27-01-25): આ ત્રણ રાશિના જાતકોને આજે સતાવશે મુશ્કેલી, તમારી રાશિ તો નથી ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય રહેશે. આજે તમે કોઈ મનોરંજનના કાર્યક્રમમાં ભાગ લેશો. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે. આજે ઘરે કોઈ મહેમાનનું આગમન થશે અને તેમની આગતા સ્વાગતામાં તમારો સમય પસાર થશે. રાજકારણમાં આગળ વધી રહેલા લોકોએ…
- રાજકોટ

“હું તો રાજનીતિનો માણસ….” વિરોધીઓ પર જયેશ રાદડિયાના પ્રહારો
રાજકોટ: જામકંડોરણા ખાતે ધારાસભ્ય જયેશ રાદડિયા લેઉવા પટેલ સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમા વિઠ્ઠલભાઈ રાદડિયાની પૃણ્ય સ્મૃતિમાં ‘પ્રેમનું પાનેતર’ નામે 511 દીકરીઓનું જયેશ રાદડિયા દ્વારા કન્યાદાન કરવામાં આવ્યુ હતુ. આ ભવ્ય સમુહલગ્નોત્સવમાં અનેક મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.…
- મહીસાગર

ગુજરાતમાં બે અલગ અલગ અકસ્માતમાં 5 જણના મોત
આણંદ: આજે ગુજરાતમાં બે અકસ્માતની ઘટના સર્જાય છે. પ્રથમ ઘટનામાં આણંદ જિલ્લામાં વાસદ નજીક મહીસાગર નદીમાં નાવ પલટી જતા પિતા-પુત્ર અને ભત્રીજાનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. જ્યારે બીજી ઘટનામાં પાટણમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં 2 લોકોના મોત…
- નેશનલ

Good News: RAC ટિકિટવાળા પ્રવાસીઓને મળશે હવેથી ‘આ’ સુવિધા
નવી દિલ્હીઃ લાંબા અંતરની મેલ-એકસપ્રેસ ટ્રેનમાં ઓવરબુકિંગને કારણે પ્રવાસીઓને અમુક સંજોગોમાં આરએસી (Reservation Against Cancellation)માં મુસાફરી કરવાની નોબત આવતી હતી. મેલ-એક્સપ્રેસ ટ્રેનની રિઝર્વેશનની ટિકિટ હોવા છતાં સંપૂર્ણ ટિકિટ કન્ફર્મ નહીં થતા પ્રવાસીને હાફ બર્થમાં મુસાફરી કરવી પડતી હતી. એસી (એર…
- નેશનલ

Assembly Election: અમારી સરકાર બની તો મનીષ સિસોદિયા હશે નાયબ મુખ્ય પ્રધાનઃ કેજરીવાલે કરી મોટી જાહેરાત
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારની વચ્ચે પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે જંગપુરામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે એક મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે દિલ્હીમાં આમ…









