- નેશનલ
મહાત્મા ગાંધીની 77મી પુણ્યતિથિ; વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને કોંગ્રેસ અધ્યક્ષે શ્રદ્ધાંજલિ પાઠવી
નવી દિલ્હી: આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 77મી પુણ્યતિથિ (Mahatma Gandhi Death Anniversary) છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, “પૂજ્ય બાપુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમના આદર્શો આપણને વિકસિત ભારત…
- મહાકુંભ 2025
મહાકુંભની અસરઃ ગુજરાતના યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો
અમદાવાદઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભનો આજે 18મો દિવસ છે. મૌની અમાસ પર થયેલી નાસભાગમાં 30 શ્રદ્ધાળુના મોત થયા હતા. તેમ છતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મહાકુંભની અસર ગુજરાતના યાત્રાધામો પર જોવા મળી રહી છે. દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ…
- મહાકુંભ 2025
મહાકુંભ નાસભાગઃ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ, કરવામાં આવી આ માંગ
નવી દિલ્હીઃ મહાકુંભમાં મૌની અમાસના (mauni amavasya) દિવસે થયેલી નાસભાગમાં (mahakumbh stampede) 30 શ્રદ્ધાળુનાં મૃત્યુ થયા હતા. ઘટનાને લઈ સુપ્રીમ કોર્ટમાં (supreme court) જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં નાસભાગ સ્ટેટસ રિપોર્ટ અને જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહીની માંગ…
- શેર બજાર
આટલા ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર; ફેડ રિઝર્વના નિર્ણયની ભારતીય બજાર પર અસર
મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેરબજાર રેડ સિગ્નલમાં (Indian Stock Market) ખુલ્યું. બજાર ખુલતાની સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE SENSEX) અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી (NSE NIFTY) બંનેમાં સામાન્ય ઘટાડો નોંધાયો. આજે સવારે 9.25 વાગ્યે BSE SENSEX 80.16…
- ઇન્ટરનેશનલ
Washington DC Airplane Crash અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન; પોટોમેક નદી પાસે ખાબક્યું પ્લેન
વોશિંગ્ટન ડીસીના રીગન ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક અમરિકાન એરલાઈન્સનું પેસેન્જર વિમાન યુએસ મિલિટરી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાયું અને પોટોમેક નદી કિનારે (Washington DC Airplane Crash) ક્રેશ થયું. વિમાનમાં 64 લોકો સવાર હતાં. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આ દુર્ઘટના અંગે માહિતી…
- આમચી મુંબઈ
સિદ્ધિ વિનાયક મંદિરમાં ડ્રેસ કોડ અંગે મહિલા આયોગમાં ફરિયાદ
મુંબઇઃ મહારાષ્ટ્રના વિવિધમંદિરોમાં દર્શને આવતા લોકો માટે ડ્રેસ કોૉ જારી કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષથી રાજ્યમાં આવેલા સપ્તશ્રંગી મંદિર, તુળજાભવાની મંદિર, સિંધુ દુર્ગમાં આવેલા કુંકેશ્વર મંદિરમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે હવે મુંબઇના પ્રભાદેવી ખાતે…
- ઇન્ટરનેશનલ
વોશિંગ્ટનમાં વિમાન દુર્ઘટના; અમેરિકન એરલાઇન્સનું વિમાન હેલિકોપ્ટર સાથે અથડાયું
વોશિંગ્ટન ડીસી: યુએસના પાટનગર વોશિંગ્ટન ડીસી ખાતેના રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ પર વિમાન દુર્ઘટનાના અહેવાલો (Washington DC Airplane crash) મળી રહ્યા છે. અહેવાલ મુજબ લેન્ડિંગ કરતી વખતે અમેરિકન એરલાઇન્સનું (American Airlines) એક જેટ હવામાં હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. આ પણ…
- મહાકુંભ 2025
મહાકુંભ મેળામાં વ્યવસ્થા સુધરશે! મુખ્ય પ્રધાન યોગીએ બેઠક બાદ આ આદેશ આપ્યા
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભ મેળામાં થયેલી નાસભાગમાં 30 લોકોના મોત (Mahakumbh Mela Stempade) થયા છે. આ ઘટના બાદ ઉત્તર પ્રદેશ સરકાર અને વહીવટી તંત્ર વિપક્ષ અને ટીકાકારોના નિશાના પર છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે (Yogi…
હજીરામાં સરકારી જમીનમાં દબાણ કરવા મુદ્દે કંપનીને 18 કરોડનો દંડ
સુરત: સુરત જિલ્લા કલેક્ટર દ્વારા નેશનલ હાઈવે અને સરકારી જમીનો પર થયેલા દબાણને દૂર કરવા માટે છેલ્લા ત્રણ દિવસથી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ વર્ષોથી સરકારી જમીન પર દબાણ કરનારી હજીરાની એએમએનએસ કંપની સામે સૌથી મોટી કાર્યવાહી…
- અમદાવાદ
અમદાવાદનો આ વિસ્તાર જાણે ટીબીનું ઘર! સૌથી વધુ 1229 કેસ
અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે, કેન્દ્ર સરકારની સજાગતા અને દર્દીઓને યોગ્ય સારવાર સહાય આપવાના પરિણામે નાગરિકોના મનમાંથી ટીબીનો ડર ઓછો થયો છે તેમજ કેસ અને મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે હજું પણ…