- ગાંધીનગર
ગુજરાતના ખેડૂતો, દરિયાકાંઠાને લાભ; કેન્દ્રીય બજેટ પર ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો આભાર
ગાંધીનગર: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું છે. કેન્દ્ર સરકારના બજેટને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું છે અને તેમણે કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. તેમણે બજેટના વિવિધ પાસાઓનો ઉલ્લેખ કરીને…
- નેશનલ
Budget 2025: કેન્દ્રીય અંદાજપત્રમાંથી ‘રેલવે’ને શું ફાળવ્યું?
નવી દિલ્હીઃ ભારતીય રેલવેને ભારતના જાહેર પરિવહન માટેની લાઈફલાઈન કહેવાય છે, જેમાં આધુનિક ટ્રેન દોડાવવાની સાથે રેલવેમાં વધતા અકસ્માતોને સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે ત્યારે આજના બજેટમાં નાણા પ્રધાને રેલવે બજેટ માટે 2.55 લાખ કરોડ રુપિયાની ફાળવણી કરવાની…
- માંડવી
માંડવીમાં પરણિતાએ આપઘાત કર્યો, ગાંધીધામમાં અકસ્માતના બે બનાવોમાં બે યુવકોના મોત
ભુજ: કચ્છમાં આજે અપમૃત્યુના ત્રણ કિસ્સાઓ બનાવ્યા હતાં. માંડવી શહેરમાં રહેતી એક નવપરિણીત યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું, જેને કારણે વિસ્તારમાં ગમગીની પ્રસરી ગઈ છે.મળતી માહિતી મુજબ માંડવી શહેરના સત્સંગ આશ્રમ પાસે રહેતી ભૂમિ વિજયરાજ ગોસ્વામી નામની 22 વર્ષીય…
- વડોદરા
વડોદરામાં બાંગ્લાદેશી વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું, જાણો શા માટે ભર્યું અંતિમ પગલું?
વડોદરા: એમએસ યુનિવર્સિટીમાં ભણતી એક 20 વર્ષીય બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લેતા ખડભડાટ મચી ગયો છે. મૃતક વિદ્યાર્થીની યુનિવર્સિટીના ફાર્મસી કોર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. અહેવાલ મુજબ યુવતી ગત વર્ષે સપ્ટેમ્બરમાં વડોદરા ભણવા આવી હતી. પોલીસને એક નોટ પણ…
- ઇન્ટરનેશનલ
Washington Plane crash: પોટોમેક નદીમાંથી 19 મૃતદેહો મળ્યા, એર ટ્રાફિક કંટ્રોલરે આપી હતી ચેતવણી
વોશીંગ્ટન: યુએસના પાટનગર વોશિંગ્ટન ડીસીના રીગન ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે અમેરિકન એરલાઈન્સનું એક પેસેન્જર એરક્રાફ્ટ યુએસ મિલિટરી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાતા મોટી દુર્ઘટના ઘટી (Washington Plane crash) હતી, પ્લેનમાં 64 લોકો સવાર હતાં. મેટ્રોપોલિટન પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં…
- મહાકુંભ 2025
મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મૃત્યુ નાસભાગથી નહીં આ કારણે થયું, જાણો વિગત
મહેસાણાઃ મહાકુંભમાં મૌની અમાસના દિવસે થયેલી નાસભાગમાં 30 શ્રદ્ધાળુના મોત થયા હતા. જેમાં એક ગુજરાતી પણ સામેલ છે. મહેસાણાના વિસનગર તાલુકાના કડા ગામના પટેલ મહેશભાઈ સોમાભાઈ નામના શ્રદ્ધાળુનું મોત થયું હતું. આ શ્રદ્ધાળુનું મોત નાસભાગમાં નહીં પણ હાર્ટએટેકથી થયું હતું.…
- દાહોદ
ગુજરાત પોલીસ બની હાઇટેક, ડ્રોનથી એક કિલોમીટર સુધી ચોરનો પીછો કરીને ઝડપ્યો
દાહોદઃ ગુજરાતમાં ગુનાખોરી રોકવા માટે પોલીસ હાઇટેક ઉપાય અપનાવી રહી છે. દાહોદ પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરને ઝડપી પાડ્યો હતો. દાહોદ સરહદી જિલ્લો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે જોડાયેલા આ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોય છે. થોડા દિવસ પહેલા એક…