- નેશનલ

Budget-2025: 200 વંદે ભારત અને 100 અમૃત ભારત ટ્રેન નિર્માણના પ્રોજેક્ટને મંજૂરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમને આજે બજેટ રજૂ કર્યા પછી રેલવે મંત્રાલયે 2.55 લાખ કરોડ રુપિયાની ફાળવણી કરી હોવાની જાહેરાત કરી હતી. અન્ય મંત્રાલયની તુલનામાં ઈન્ડિયન લાઈફલાઈનને સતત ધબકતી રાખવા અને હાઈ સ્પીડ વેગે દોડાવવા માટે રેલવેને જંગી…
- નેશનલ

Budget માં આવકવેરામાં છૂટ ઉપરાંત સરકારે આપી એક મોટી રાહત, 10 લાખ રૂપિયા સુધી નહિ ભરવો પડે ટેક્સ
નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટ 2025માં(Budget 2025)ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમાં 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ટેક્સ નાબૂદીની જાહેરાત કરી છે. તેની સાથે ITR અને TDS ની મર્યાદા પણ વધારવામાં આવી છે. જેમાં…
- આમચી મુંબઈ

મુંબઈને બજેટમાં મળ્યા 3,500 કરોડ રૂપિયા: અજિત પવાર
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવારે શનિવારે કહ્યું હતું કે મુંબઈને કેન્દ્રના બજેટમાં 3,500 કરોડ ફાળવવામાં આવ્યા હોવાથી માળખાકીય પ્રોજેક્ટને ગતિ મળશે. આ પણ વાંચો: Budget 2025: બજેટ અંગે મહારાષ્ટ્રમાંથી શું મળી પ્રતિક્રિયાઓ, ફડણવીસ અને…મુંબઈના મહત્ત્વના…
- નેશનલ

Budget 2025: અબજોપતિઓની લોનમાફી રદ કરવાના પ્રસ્તાવમાં સ્થાન ન મળતાં નિરાશ: અરવિંદ કેજરીવાલ
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારે કહ્યું હતું કે અબજોપતિઓને આપવામાં આવતી લોનમાફીને રદ કરીને બચેલા પૈસાથી મધ્યમ વર્ગ અને ખેડૂતોને સહાય કરવાના તેમના સૂચનને બજેટમાં સ્થાન ન મળતાં તેઓ નિરાશ થયા છે. સોશિયલ મીડિયા…
- મહારાષ્ટ્ર

Budget 2025: બજેટ અંગે મહારાષ્ટ્રમાંથી શું મળી પ્રતિક્રિયાઓ, ફડણવીસ અને શિંદેએ શું કહ્યું?
કેન્દ્રીય બજેટ મધ્યમ વર્ગ માટે સપનાનું બજેટ છે વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા આ બજેટથી વિકાસની દિશાને ગતિ આપશે અને સર્વસમાવેશક અર્થતંત્રની દિશામાં લઈ જશે. આનાથી પગારદાર વર્ગ, મધ્યમ વર્ગ અને યુવાનોને ફાયદો થશે. આ બજેટથી એમએસએમઈ ક્ષેત્રને પણ…
- નેશનલ

શોકિંગઃ હૈદરાબાદમાં માતાના મૃત્યુથી હતાશ દીકરીઓ નવ દિવસ સુધી મૃતદેહ સાથે રહી…
હૈદરાબાદઃ હૈદરાબાદમાં માતાના મૃત્યુથી હતાશ બે યુવતિઓ એક અઠવાડિયા કરતાં વધુ સમય સુધી તેમના ઘરમાં માતાના મૃતદેહ સાથે રહી હોવાનો ચોંકાવનારો બનાવ જાણવા મળ્યો હતો. આ અંગે પોલીસને જાણકારી પછી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ૩૧ જાન્યુઆરીએ…
- નેશનલ

Budget 2025: Vande Bharat ટ્રેનથી લઈને બુલેટ ટ્રેનના કોરિડોર માટે શું થઈ ફાળવણી?
નવી દિલ્હીઃ દેશમાં કેન્દ્રીય નાણાકીય અને રેલવે અંદાજપત્રને અલગ અલગ રીતે રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ 2017-18 પછી એક જ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓની સુવિધા માટે ખાસ કરીને વંદે ભારત સહિત વંદે મેટ્રો તેમ જ હાઈ સ્પીડ…
- મનોરંજન

Viral Video: દર્દમાં હતી Aishwarya Rai-Bachchan પણ તેમ છતાં કર્યું એવું કામ કે…
બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)એ પોતાના હિટ ફિલ્મી કરિયર દરમિયાન અનેક હિટ ફિલ્મો આપી છે. વાત ઐશ્વર્યાની હિટ ફિલ્મોની થઈ રહી હોય તો એમાં ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમનું નામ ના આવે તો જ નવાઈ. લવ ટ્રાયેન્ગલ…
- આમચી મુંબઈ

યુગાન્ડાની મહિલા 13.5 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાઇ
પાલઘર: પાલઘર જિલ્લામાં 13.5 લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુગાન્ડાની 39 વર્ષની મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસના એન્ટિ-નાર્કોટિક્સ સેલે (એએનસી) આરોપી મહિલા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અને ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ પણ વાંચો: નવી મુંબઈમાં…









