- મનોરંજન
મલાઈકાથી અલગ થયેલા અર્જુને બનાવી લીધો મેરેજ પ્લાન અને કહ્યું કે…
બોલિવૂડ સ્ટાર અર્જુન કપૂર તેની પ્રોફેશનલ લાઇક કરતા વધારે તેની પર્સનલ લાઇફ માટે ચર્ચામાં રહેતો હોય છે. મલાઇકા અરોરા સાથે પ્રેમ ભંગ બાદ અર્જુન કપૂર હાલમાં single and ready to mingle છે અને તેને આ વાતનો કોઇ છોછ પણ નથી.…
- અમદાવાદ
વિડીયો ગેમિંગના કારણે યુવાનો સબંધો છોડવા તૈયાર…..! સર્વેમાં ચોંકાવનારા તારણો
અમદાવાદ: આજની પેઢીના બાળકોમાં આઉટડોર રમતનું પ્રમાણ ખૂબ જ ઘટી રહ્યું છે. ખો-ખો, લંગડી, નારગોલ સહિતની રમતો આજે લુપ્ત થઈ ગઈ છે, પણ બાળકોમાં વિડીયો ગેમ પ્રત્યેનું ગાંડપણ છે. બાળકોમાં વિડિયો ગેમ્સ રમવાની ટેવ અને તેની આડઅસરોને ધ્યાનમાં લેતાં વર્લ્ડ…
- રાશિફળ
શનિએ ગુરુના નક્ષત્રમાં કર્યું પરિવર્તન, ત્રણ રાશિના જાતકોને થશે અપરંપાર લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષમાં તમામ ગ્રહોના ગોચર અને નક્ષત્ર પરિવર્તન વિશે ખૂબ જ વિસ્તારથી માહિતી આપવામાં આવી છે અને આજે ન્યાયના દેવતા શનિએ નક્ષત્ર પરિવર્તન કર્યું છે. શનિ એક નક્ષત્રમાં એક વર્ષ સુધી રહે છે અને આમ તેમને એ જ નક્ષત્રમાં પાછા…
- નેશનલ
આ છે ભારતની પહેલી વેજિટેરિયન ટ્રેન, નોન વેજ લઇ જવા પર પણ પ્રતિબંધ
નવી દિલ્હીઃ રેલવે મુસાફરો માટે એક મહત્વના સમાચાર છે. જો તમે શાકાહારી છો તો હવે તમારે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રેલવેએ તમારા માટે એક નવો પ્લાન તૈયાર કર્યો છે. આપણે આ વિશે જાણીએનવી દિલ્હીથી કટરામાં…
- વડોદરા
Vadodara માં વાહન ચેકિંગ દરમ્યાન 1.78 કરોડનો બિયર-દારૂનો જથ્થો ઝડપાયો
વડોદરા:વડોદરા(Vadodara) ગ્રામ્ય એલસીબીએ છેલ્લા 24 કલાકમાં કરજણ, વરણામા, મંજુસર પોસ્ટની હદમાંથી અલગ અલગ 4 વિદેશી દારૂ ભરેલા કન્ટેનરો ઝડપી પાડી 95 લાખથી વધુની કિંમતની દારૂની કુલ 77 જપ્ત કરી છે. સાથે જ કન્ટેનર, મોબાઈલ ફોન, બેરલો વિગેરે મળી કુલ રૂ.1,78,22,496ની…
- નેશનલ
Budget-2025: 200 વંદે ભારત અને 100 અમૃત ભારત ટ્રેન નિર્માણના પ્રોજેક્ટને મંજૂરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમને આજે બજેટ રજૂ કર્યા પછી રેલવે મંત્રાલયે 2.55 લાખ કરોડ રુપિયાની ફાળવણી કરી હોવાની જાહેરાત કરી હતી. અન્ય મંત્રાલયની તુલનામાં ઈન્ડિયન લાઈફલાઈનને સતત ધબકતી રાખવા અને હાઈ સ્પીડ વેગે દોડાવવા માટે રેલવેને જંગી…
- નેશનલ
Budget માં આવકવેરામાં છૂટ ઉપરાંત સરકારે આપી એક મોટી રાહત, 10 લાખ રૂપિયા સુધી નહિ ભરવો પડે ટેક્સ
નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટ 2025માં(Budget 2025)ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમાં 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ટેક્સ નાબૂદીની જાહેરાત કરી છે. તેની સાથે ITR અને TDS ની મર્યાદા પણ વધારવામાં આવી છે. જેમાં…
- આમચી મુંબઈ
મુંબઈને બજેટમાં મળ્યા 3,500 કરોડ રૂપિયા: અજિત પવાર
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવારે શનિવારે કહ્યું હતું કે મુંબઈને કેન્દ્રના બજેટમાં 3,500 કરોડ ફાળવવામાં આવ્યા હોવાથી માળખાકીય પ્રોજેક્ટને ગતિ મળશે. આ પણ વાંચો: Budget 2025: બજેટ અંગે મહારાષ્ટ્રમાંથી શું મળી પ્રતિક્રિયાઓ, ફડણવીસ અને…મુંબઈના મહત્ત્વના…
- નેશનલ
Budget 2025: અબજોપતિઓની લોનમાફી રદ કરવાના પ્રસ્તાવમાં સ્થાન ન મળતાં નિરાશ: અરવિંદ કેજરીવાલ
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારે કહ્યું હતું કે અબજોપતિઓને આપવામાં આવતી લોનમાફીને રદ કરીને બચેલા પૈસાથી મધ્યમ વર્ગ અને ખેડૂતોને સહાય કરવાના તેમના સૂચનને બજેટમાં સ્થાન ન મળતાં તેઓ નિરાશ થયા છે. સોશિયલ મીડિયા…