- આમચી મુંબઈ
ઍરપોર્ટના પાર્કિંગમાં મર્સિડીઝ કારે અડફેટે લેતાં બે વિદેશી સહિત પાંચ જણ જખમી
મુંબઈ: મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટના પાર્કિંગ એરિયામાં મર્સિડીઝ કારે અડફેટે લેતાં બે વિદેશી નાગરિક સહિત પાંચ ઘવાયા હતા. કારના ડ્રાઈવરનો પગ ભૂલથી બ્રેકને બદલે એક્સિલરેટર પર પડતાં આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતાં પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી હતી.સહાર પોલીસે પકડી…
- સ્પોર્ટસ
ભારતને બૅક-ટુ-બૅક ચૅમ્પિયન બનાવવામાં તૃષા, વૈષ્ણવી, આયુષી અને કમલિનીના સૌથી મોટા યોગદાન
ક્વાલાલમ્પુરઃ નિકી પ્રસાદના સુકાનમાં ભારતની અપરાજિત ગર્લ્સ અન્ડર-19 ટી-20 ટીમે રવિવારે અહીં સતત બીજો વર્લ્ડ કપ જીતીને જે નવો ઇતિહાસ રચ્યો એમાં ખાસ કરીને ચાર ખેલાડીઓનો સૌથી મોટો ફાળો હતો. ટોચની ત્રણ બૅટર અને ત્રણ બોલર એમ કુલ મળીને શ્રેષ્ઠ…
- મહારાષ્ટ્ર
એમપીએસસીના ઉમેદવારોને પરીક્ષાનું પેપર 40 લાખમાં આપવાની ઓફર: ત્રણ પકડાયા
પુણે: મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)ની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારોને કૉલ કરીને પ્રશ્નપત્ર 40 લાખ રૂપિયામાં આપવાની ઓફર કરવા બદલ પુણે પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી. જોકે પ્રશ્નપત્ર લીક થયાના કોઇ પુરાવા મળ્યા નથી, એમ પોલીસ અધિકારીએ…
- મહારાષ્ટ્ર
માલેગાંવમાં બર્થ સર્ટિફિકેટ માટે બનાવટી દસ્તાવેજો રજૂ કરનારા બેની ધરપકડ
મુંબઈ: નાશિક જિલ્લાના માલેગાંવમાં જન્મનો દાખલો મેળવવા માટે બનાવટી દસ્તાવેજો કથિત રીતે રજૂ કરવા બદલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.આ પ્રકરણે પોલીસે ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસને આધારે ધરપકડ કરાયેલા બે આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરાયા…
- નેશનલ
Jammu Kashmir ના અનેક વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની શરૂઆત, જુઓ વિડીયો
શ્રીનગર: જમ્મુ- કાશ્મીરના(Jammu Kashmir)મેદાની વિસ્તારોમાં શનિવારથી સતત હિમવર્ષા શરૂ થઈ છે. જેમાં ગુલમર્ગ અને પહેલગામના પર્યટન સ્થળો સહિત કેટલાક ઊંચા વિસ્તારોમાં હળવી બરફવર્ષા થઈ છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગના સ્કી રિસોર્ટમાં…
- નેશનલ
નાણામંત્રી નિર્મલા સીતારમને ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન અંગે આપ્યું આ મોટું નિવેદન
નવી દિલ્હી : દેશનું વર્ષ 2025-26 નું બજેટ રજૂ ર્ક્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમને ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન(Dollar Vs Rupee) અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે રવિવારે રૂપિયાના અવમૂલ્યન અંગેની ટીકાને ફગાવી દીધી હતી. તેમણે રૂપિયાના અવમૂલ્યન અંગે ચિંતા વ્યક્ત…
- નેશનલ
Congress ની મુશ્કેલીમા સતત વધારો, હવે તેલંગણા કોંગ્રેસમા પણ બળવાના સંકેત
નવી દિલ્હી : દેશના ત્રણ રાજયમાં પોતાના દમ પર સરકાર ચલાવી રહેલી કોંગ્રેસની(Congress)મુશ્કેલીઓ સતત વધી રહી છે. જેમાં હવે હિમાચલ અને કર્ણાટક બાદ તેલંગણા પણ વિવાદ ઉભો થયો છે. જેમાં તેલંગણામાં કોંગ્રેસના 10 ધારાસભ્યો સરકારથી નારાજ હોવાના વિગત પ્રકાશમાં આવી…
- મનોરંજન
મલાઈકાથી અલગ થયેલા અર્જુને બનાવી લીધો મેરેજ પ્લાન અને કહ્યું કે…
બોલિવૂડ સ્ટાર અર્જુન કપૂર તેની પ્રોફેશનલ લાઇક કરતા વધારે તેની પર્સનલ લાઇફ માટે ચર્ચામાં રહેતો હોય છે. મલાઇકા અરોરા સાથે પ્રેમ ભંગ બાદ અર્જુન કપૂર હાલમાં single and ready to mingle છે અને તેને આ વાતનો કોઇ છોછ પણ નથી.…