- નેશનલ
મહાકુંભ નાસભાગઃ સુપ્રીમ કોર્ટે પીઆઇએલ પર સુનાવણી કરવાનો કર્યો ઇનકાર
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકા માંગતી જનહિતની અરજી (પીઆઇએલ) પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. પ્રયાગરાજમાં સંગમ વિસ્તારમાં વહેલી સવારે થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા ૩૦ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે…
- પોરબંદર
પોરબંદરમાં ગેંગવોરના એંધાણ? કુખ્યાત મેરામણ ઉર્ફે લંગીની હત્યા
પોરબંદર: પોરબંદર આમ અનેક ગુનાહિત બનાવોના લીધે ચર્ચામાં રહેલું છે. ત્યારે હવે જિલ્લાના બખરલા ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પોરબંદરના કુખ્યાત ભીમા હુલા ઓડેદરાના ભાણેજ અને મુળુ મોઢવાડિયા હત્યા કેસમાં સંડોવાયેલા નામચીન મેરામણ ખૂંટી ઉર્ફે લંગીની હત્યા કરી…
- નેશનલ
Delhi માં 5 ફેબ્રુઆરીએ મતદાન, ચૂંટણી પંચે એક્ઝિટ પોલ અંગે ગાઈડલાઇન્સ જાહેર કરી
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી(Delhi Election)માટે મતદાન 5 ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેની માટેના પ્રચાર પડધમ સોમવારે સાંજે શાંત થયા છે. આજે પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષોના મોટા નેતાઓએ જનસંપર્ક કર્યો હતો. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ દિલ્હીના 1.56 કરોડ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ…
- મહારાષ્ટ્ર
સરકારની એમએમઆરડીએને 12,000 કરોડ રૂપિયાની લોનની ગેરંટી
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ને રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (આરઈસી) પાસેથી 12,000 કરોડ રૂપિયાની લોન લેવા માટે મંજૂરી આપી છે. આનાથી એમએમઆરડીએના પ્રોજેક્ટ્સ માટે ભંડોળનો માર્ગ મોકળો થશે અને મેટ્રોના કામને વેગ મળશે.મુંબઈ મહાનગરમાં મોટી સંખ્યામાં…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલના એંધાણઃ એકનાથ શિંદે ફરી ફડણવીસની સભામાં ગેરહાજર
મુંબઈ: એકનાથ શિંદેના વર્તનથી વારંવાર એવું જણાઈ રહ્યું છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેમના તેજસ્વી નેતૃત્વ છતાં તેમને મુખ્ય પ્રધાનપદે જાળવી રાખવામાં આવ્યા ન હતા, તેનાથી તેઓ હજી નારાજ છે. સોમવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં તેઓ…
- મનોરંજન
બ્રેકઅપ પછી મલાઈકા અરોરા ‘પ્રેમ’ વિશે શું વિચારે છે? દિલની આખરી શું કરી વાત?
મુંબઈઃ જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાની લવ લાઈફમાં ચાહકોને હંમેશાં રસ હોય છે. જ્યારથી તેનું અને અર્જુન કપૂરનું બ્રેક-અપ થયું છે ત્યારથી દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે હવે આ બંનેનું શું થશે? અર્જુન કપૂર કોને ડેટ કરશે? મલાઈકા બીજી તક…
- મહારાષ્ટ્ર
વિધાનસભા ચૂંટણીમાં થયેલું મતદાન ‘કૌભાંડ’, ફડણવીસ સરકાર નિષ્પક્ષ રીતે ચૂંટાઈ નથી: સંજય રાઉત
નાશિક: શિવસેના (યુબીટી)ના નેતાએ સોમવારે નવેમ્બરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ‘છેલ્લા બે કલાકમાં મતદાનમાં અચાનક વધારો’ થયો હોવાનો ઉલ્લેખ કરતાં હાલની સરકાર નિષ્પક્ષ રીતે જીતી ન હોવાનો આરોપ લગાવ્યો હતો.ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિએ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો, 288 સભ્યોની વિધાનસભામાં…
- ઇન્ટરનેશનલ
આતંકવાદી હુમલાથી પાકિસ્તાન પરેશાનઃ જાન્યુઆરીના હુમલામાં નોંધાયો વધારો
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં જાન્યુઆરી ૨૦૨૫માં આતંકવાદી હુમલાઓમાં ભારે વધારો નોંધાયો હતો. જે ગત મહિનાની સરખામણીએ ૪૨ ટકા વધુ છે, એમ અહીંની જાણીતી થિંક ટેન્કે જણાવ્યું હતું. પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફિલક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ(પીઆઇસીએસએસ) દ્વારા જાહેર કરાયેલા ડેટાને ટાંકીને ડોને અહેવાલ આપ્યો…
- રાશિફળ
લગ્ન પછી સોનાક્ષી સિંહાને થયો મોટો ફાયદો, જાણો કઈ રીતે?
મુંબઈ: બોલીવુડમાં લગ્ન પછી સૌથી વધુ વિવાદમાં રહેનારી અભિનેત્રી સોનાક્ષી સિંહા અત્યારે ચર્ચામાં છે. લગ્ન પછી સતત હરતીફરતી રહીને સોનાક્ષી સિંહા ચર્ચામાં રહે છે ત્યારે મુંબઈમાં ઘર વેચીને લાઈમલાઈટમાં આવી છે, તેમાંય વળી લગ્ન પછી એક ઘર વેચીને મોટો ફાયદો…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના ‘આ’ ગામના નાગરિકોએ આશ્ચર્યજનક પ્રસ્તાવ કર્યો પસાર, EVM નહીં જોઈએ…
પુણે: મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની એક ગ્રામ પંચાયતે ‘બંધારણની રક્ષા’ માટે ભવિષ્યની ચૂંટણીઓમાં ઇવીએમને બદલે મતપત્રક (બેલેટ પેપર)ના ઉપયોગને સમર્થન આપતો ઠરાવ પસાર કર્યો હોવાની જાણકારી ગ્રામ સભાના એક સભ્યએ આપી હતી. સાંગલી જિલ્લાના વાળવા તાલુકાનું બહે ગામ પશ્ચિમ મહારાષ્ટ્રનું સંભવતઃ…