- મહારાષ્ટ્ર
માતા-પિતાએ બે મહિનાથી ઘરમાં સાંકળથી બાંધી રાખેલી પુત્રીનો પોલીસે કર્યો છુટકારો
જાલના: જાલના જિલ્લાના એક ગામમાં માતા-પિતા દ્વારા દીકરીને છેલ્લા બે મહિનાથી ઘરમાં બંધક બનાવીને તેને સાંકળથી બાંધી રાખવામાં આવી હતી. પોલીસે એ ઘરમાં રેઇડ પાડીને તેનો છુટકારો કરાવ્યો હતો.અધિકારીએ જણાવ્યું હતું કે પીડિતાના પતિની ફરિયાદ પર બોમ્બે હાઇ કોર્ટની ઔરંગાબાદ…
- આમચી મુંબઈ
સિનિયર સિટિઝને શૅર ટ્રેડિંગ ફ્રોડમાં ગુમાવ્યા 72.98 લાખ રૂપિયા
થાણે: બોગસ શૅર ટ્રેડિંગ સ્કીમોમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 70 વર્ષના સિનિયર સિટિઝન સાથે 72.98 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ થાણે પોલીસે બે વ્યક્તિ તેમ જ કંપની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.ફરિયાદી મુંબઈનો રહેવાસી છે અને છેલ્લા પાંચ મહિનાથી…
- મહારાષ્ટ્ર
નિવૃત્ત પોલીસ અધિકારીના ઘરમાંથી રિવોલ્વર ચોરી બાળકોએ ગોળીબાર કર્યો
પુણે: કોલ્હાપુરમાં બનેલી એક અજબ પ્રકારની ઘટનામાં 13 વર્ષના બાળકે નિવૃત્ત પોલીસ અધિકારીના ઘરમાંથી રિવોલ્વર અને કારતૂસો ચોરી હતી. પછી 10 વર્ષના મિત્ર સાથે ફિલ્મ જોઈને રિવોલ્વરમાં ગોળી ભરવાનું શીખ્યો અને 20 રાઉન્ડ હવામાં ફાયર કર્યા હતા. પોલીસે બન્ને બાળકને…
- અમદાવાદ
અમદાવાદ અને ગાંધીનગરમાં જાણીતા બિલ્ડર ગ્રુપ પર DGGIના દરોડા, કરચોરીની શંકા
અમદાવાદઃ રાજ્યમાં ફરી એકવાર ઇન્કમ ટેક્સ વિભાગ સક્રિય થયું છે. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યમાં બિલ્ડર ગ્રુપ પર DGGIના દરોડા પાડ્યા છે. બેનામી વ્યવહારોનું કૌભાંડ પકડવા DGGI દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગર ભાટ નજીક સરલ ગ્રુપમાં મોટા પાયે સર્ચ…
- નેશનલ
ગૌતસ્કરી કરનારાને જાહેરમાં ગોળી મારી દોઃ કર્ણાટકના મંત્રીએ આપ્યું ચોંકાવનારું નિવેદન
બેંગલૂરૂ: દેશના મોટા ભાગના રાજ્યોમાં ગાયની તસ્કરીના મામલાની ઘટનાનો બનતી રહે છે. ગૌતસ્કરીના મામલામાં સ્થાનિક વહીવટીતંત્ર કડક કાર્યવાહી કરે છે, પરંતુ તેમ છતાં ગૌતસ્કરીની ઘટનાઓ સતત બની રહે છે. કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં ગાય ચોરીની ઘટનાઓ વચ્ચે પ્રભારી મંત્રી મનકલ…
- નેશનલ
સરકારી કંપનીમાં રોકાણ કરતા શેરધારકોને ચાંદી જ ચાંદી
નવી દિલ્હીઃ સરકારી કંપની (PSU)માં રોકાણ કરતા શેરધારકો માટે ઘણા સારા સમાચાર છે. નાણાકીય વર્ષ 2025-26માં સરકારી કંપનીઓના શેરધારકોને વધુ ડિવિડન્ડનો લાભ મળી શકે છે, કારણ કે સરકાર ચાલુ નાણાકીય વર્ષની સરખામણીમાં નાણાકીય વર્ષ 2025-26માં જાહેર ક્ષેત્રના ઉપક્રમો પાસેથી વધુ…
- ભુજ
મુંદરાની યુવતીએ આવી રીતે જીવન ટૂંકાવતા અરેરાટી
ભુજઃ સીમાવર્તી કચ્છમાં અપમૃત્યુના વણથંભ્યા બનાવોનો સિલસિલો યથાવત હોય તેમ એક ૨૦ વર્ષની યુવતી સહીત ત્રણ લોકોના અકાળે મોત નિપજતાં પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.બંદરીય મુંદરા તાલુકાના લાખાપર ગામમાં રહેતી ટ્વિન્કલ ખેતશીભાઈ માહેશ્વરી નામની ૨૦ વર્ષીય યુવતીએ જ્વલનશીલ…
- અમદાવાદ
Mumbai-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પૂરજોશમાં, આટલા ટકા કામ પૂર્ણ થયું
અમદાવાદઃ લોકસભામાં રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણમાં નોંધાયું હતું કે, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટમાં ઓક્ટોબર-2024 સુધીમાં 47.17 ટકા ભૌતિક પ્રગતિ હાંસલ થઈ છે. ડિસેમ્બર-2015માં ભારત સરકાર 1.08 લાખ કરોડના કુલ ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવાની મંજૂરી આપી હતી. જેમાં અત્યાર સુધીમાં…