- મહારાષ્ટ્ર
મનોરમાં માણસોને જંગલી ડુક્કર સમજીને ગોળીએ દીધા
પાલઘર: પાલઘર જિલ્લામાં મનોરના જંગલમાં બનેલી આંચકાજનક ઘટનામાં ગામવાસીઓએ જંગલી ડુક્કર ધારીને પોતાના જ સાથીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક ગામવાસીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હોવાનું મનાય છે. આ ઘટનાની સઘન…
- મહારાષ્ટ્ર
ભંડારામાં ડ્રાય ક્લિનિંગ શૉપમાંથી બેન્કના પાંચ કરોડ જપ્ત: નવની અટકાયત
ભંડારા: ભંડારા જિલ્લામાં ડ્રાય ક્લિનિંગ શૉપમાંથી ખાનગી બેન્કના કહેવાતા પાંચ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા બાદ પોલીસે બેન્કના મેનેજર સહિત નવ જણની અટકાયત કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નુરુલ હસને જણાવ્યું હતું કે કેટલાક લોકોએ એક્સિસ બેન્કની…
- દાહોદ
દાહોદમાં મહિલા પર અત્યાચાર મુદ્દે હાઇ કોર્ટે સરકારને રિપોર્ટ આપવા આપ્યો આદેશ
અમદાવાદઃ દાહોદના(Dahod)સાંજેલી ગામમાં એક મહિલાને 15 જેટલા લોકોના ટોળા દ્વારા બાઈકની પાછળ સાંકળ વડે બાંધીને અર્ધનગ્ન હાલતમાં દોડાવવામાં આવી હતા. આ મહિલા પરિણીત હોવા છતાં તે પોતાના કોઈ પ્રેમીને મળતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ…
- રાજકોટ
Rajkot જિલ્લાની પાંચ નગર પાલિકાનું ચિત્ર સ્પષ્ટ, જસદણમાં 66 ઉમેદવારો
રાજકોટ: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.21 જાન્યુઆરી 2025થી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમા મુકવામાં આવી છે. રાજકોટ(Rajkot)જિલ્લામાં ભાયાવદર, જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી અને ઉપલેટા સહીત કુલ પાંચ નગરપાલિકાની ચૂંટણી યોજાશે અને આ માટે કુલ…
- નેશનલ
Arvind Kejriwal ની મુશ્કેલીમાં વધારો, હરિયાણામાં એફઆઇઆર નોંધાઇ
નવી દિલ્હી : દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂર્વે હરિયાણામાં આપના સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ કેસ શાહબાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. કેજરીવાલે હરિયાણા પર યમુનાના પાણીમાં ઝેર ભેળવવાનો આરોપ લગાવ્યો હતો.…
- અમદાવાદ
ગુજરાતના ખેડૂતો પર 1.44 લાખ કરોડનું દેવુ ! સંસદમાં સરકારે આપ્યો જવાબ
અમદાવાદઃ દેશના સમૃધ્ધ રાજ્યોમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે, જો કે સિક્કાની બીજી બાજુ એ છે કે, રાજ્યના ખેડૂતો ઉપર દેવાનું જંગી ભારણ છે. ભાજપ સરકાર છેલ્લા ઘણા વર્ષોછી ખેતીનો વૃદ્ધિ દર બે આંકડામાં હોવાનો અને ખેડૂતોની સ્થિતિ ઉત્તમ હોવાનો…
- સ્પોર્ટસ
શિવમ દુબેએ નવો ઇતિહાસ રચ્યો, વિશ્વનો એવો પહેલો ક્રિકેટર બન્યો જે…
મુંબઈઃ 31 વર્ષના ઑલરાઉન્ડર અને મુંબઈના રહેવાસી શિવમ દુબેએ સાધારણ પર્ફોર્મ કરવા છતાં પણ અનોખો વિશ્વ વિક્રમ પોતાના નામે કર્યો છે. લાગલગાટ 30 ટી-20 ઇન્ટરનૅશનલ મૅચમાં વિજય મેળવનાર તે વિશ્વનો પહેલો જ ક્રિકેટર છે. બીજી રીતે કહીએ તો ટીમ ઇન્ડિયા…
- નેશનલ
Ratan Tataના આ નજીકના મિત્રને Tata Motorsમાં મળી મહત્ત્વની જવાબદારી, પોસ્ટ કરીને આપી માહિતી..
જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)ના નજીકના મિત્રો શાંતનું નાયડુને ટાટા મોટર્સમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. શાંતનુ નાયડુએ લિંક્ડઈન પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને આ બાબતે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે મને એ જણાવતા ખુશી થઈ…
- નેશનલ
“અગ્નિપરીક્ષા” બાદ લિબિયામાં ફસાયેલા 18 નાગરિકોની વતન વાપસી
નવી દિલ્હી: પોતાના અને પરિવારના સપના પૂરા કરવા માટે પૈસા કમાવવા લિબિયા ગયેલા અને બંધક બનાવવામાં આવેલા ઉત્તર પ્રદેશ, બિહારના 18 યુવાનોના ભારત પરત ફરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. કામના લાંબા કલાકો, અનિશ્ચિત શિફ્ટ અને અનિયમિત પગારનો વિરોધ કરવા…