- મહારાષ્ટ્ર
સરકારી ડોક્ટર ઑડિયો ક્લિપમાં સહકર્મીને કોવિડ-19ની દર્દીને ‘મારી નાખવા’નું કહેતા સંભળાયા: ગુનો દાખલ
લાતુર: 2021ની મહામારી દરમિયાન કોવિડ-19ની દર્દીને ‘મારી નાખવા’ માટે સહકર્મીને સૂચના આપવા બદલ લાતુર જિલ્લામાં સરકારી હોસ્પિટલના સિનિયર ડોક્ટર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.લાતુરની ઉદગિર સરકારી હોસ્પિટલમાં તત્કાલીન એડિશનલ ડિસ્ટ્રિક્ટ સર્જન એવા આરોપી ડો. શશીકાંત…
- સ્પોર્ટસ
ગુજરાતના નિવૃત્ત સાથી-ક્રિકેટર પ્રિયાંક પંચાલને શાનદાર કારકિર્દી બદલ બુમરાહના અભિનંદન
અમદાવાદઃ ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત વતી અપ્રતિમ પર્ફોર્મન્સથી સાથી-ખેલાડી જસપ્રીત બુમરાહ (JASPREET BUMRAH) તેમ જ બીજા અનેક પ્લેયર્સના અને અસંખ્ય ચાહકોના દિલ જીતનાર ઓપનિંગ બૅટ્સમૅન પ્રિયાંક પંચાલે (PRIYANK PANCHAL) તાજેતરમાં નિવૃત્તિ જાહેર કરી એને પગલે બુમરાહે ઇન્સ્ટાગ્રામ પર તેની શાનદાર કરીઅરને…
- સુરત
સુરતના લિંબાયતમાં સરકારી જમીન પર ગેરકાયદે ઇમારત તોડી પડાઈ, ભાડું ઉઘરાવનારની દાદાગીરીનો અંત
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં સરકારી મિલકત પર ગેરકાયદેસર બનાવવામાં આવેલા બિલ્ડિંગનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. 36 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. શું છે મામલો સુરતના લિંબાયત વિસ્તારમાં સરકારી મિલકત ઉપર દબાણ કરવામાં આવ્યો હોવાનું છેલ્લા ઘણા સમયથી…
- મહારાષ્ટ્ર
પુણે પોર્શે કાર કેસના આરોપી ડૉક્ટરની કિડની ટ્રાન્સપ્લાન્ટ રૅકેટમાં ધરપકડ
પુણે: પુણેની સસૂન જનરલ હોસ્પિટલના ભૂતપૂર્વ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. અજય તાવરેની એક અગ્રણી ખાનગી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ રૅકેટમાં પોલીસે ગુરુવારે ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં ગયા વર્ષે 17 વર્ષના સગીરે પોર્શે કાર હંકારી બાઇકને અડફેટમાં…
- વડોદરા
વડોદરામાં બેફામ કાર ચાલકે ચાર વાહનોને અડફેટે લીધા, કારમાંથી મળ્યા બિયરના ટિન
વડોદરાઃ શહેરમાં નશાની હાલતમાં એક કાર ચાલકે ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં એક્ટિવા પર જઈ રહેલા બે લોકો અને રિક્ષાચાલકને ઈજા પહોંચી હતી. ઘટના બાદ કારમાં બેઠેલા બંને લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એકત્ર થયેલા લોકોએ તેમને…
- સુરત
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગ લાગતાં 3 ફ્લાઇટ-હેલિકોપ્ટરને ડાઈવર્ટ કરાયાં
સુરતઃ શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે અચાનક રન વે નજીક આવેલા ઘાસમાં આગ ફાટી નીકળી હતી. રન વે નજીક આગ લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર…
- આપણું ગુજરાત
ટીબી મુક્ત ગુજરાત: રાજ્યમાં મૃત્યુદર અને નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો
ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં શરૂ કરેલ ટીબી નિમૂર્લન કાર્યક્રમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે નવા ટીબી દર્દીઓના રજીસ્ટ્રેશન અને…
- મનોરંજન
એક બે નહીં ફિલ્મમાં 45 રોલ કરીને આ હીરોએ કમલ હસનને છોડી દીધા પાછળ…
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી હંમેશાથી જ પોતાની ફિલ્મ અને દમદાર સ્ટોરીથી દર્શકોનું મનોરંજન કરે છે, પરંતુ શું તમને ખબર છે કે આ જ ઈન્ડસ્ટ્રીમાં એક એવો અભિનેતા પણ છે કે જેણે એક ફિલ્મમાં 5-10 નહીં પણ પૂરા 45 રોલ નિભાવ્યા…
- વેપાર
અમેરિકી ફેડરલ કોર્ટે ટ્રમ્પના રેસિપ્રોકલ ટૅરિફને બે્રક મારતાં વૈશ્વિક સોનામાં નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ ગઈકાલે અમેરિકી ફેડરલ કોર્ટે પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પનાં રેસિપ્રોકલ ટૅરિફને સત્તાનો અતિરિક્ત ઉપયોગ તરીકે લેખાવીને બ્લોક કરતા અથવા તો બે્રક મારતા વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં આજે લંડન ખાતે સોનાના હાજર અને વાયદાના ભાવમાં…