- સ્પોર્ટસ
હર્ષિત-જાડેજાની ત્રણ-ત્રણ વિકેટ, ઇંગ્લૅન્ડ 248 રનમાં ઑલઆઉટ
નાગપુરઃ ઇંગ્લૅન્ડે અહીં ભારત સામેની પ્રથમ વન-ડેમાં બૅટિંગ લીધા પછી સારી શરૂઆત બાદ ધબડકો જોયો હતો, પણ છેવટે જૉસ બટલરના સુકાનમાં આ ટીમ 50 ઓવરમાં 248 રનનો સન્માનજનક સ્કોર નોંધાવવામાં સફળ થઈ હતી. અઢીસો રન જેટલા ટોટલમાં બે હાફ સેન્ચુરી…
- આમચી મુંબઈ
સ્કૂલ બસની ફીમાં ૧૮ ટકાનો વધારોઃ માતાપિતાના ખિસ્સા પર વધશે ભારણ
મુંબઈઃ થોડા દિવસ પહેલા જ એસટીની ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રિક્ષા અને ટેક્સીના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો હતો. હવે સ્કૂલ બસ એસોસિએશને કહ્યું છે કે સ્કૂલ બસના ભાડામાં ૧૮ ટકાનો વધારો કરવામાં આવશે. પરિણામે પહેલી એપ્રિલથી…
- નેશનલ
આસારામ પરની ડોક્યુમેન્ટરીને લઈને ડિસ્કવરીના સ્ટાફને ધમકીઓ; SCએ કર્યો સુરક્ષા આપવાનો આદેશ
નવી દિલ્હી: સગીરા પર બળાત્કારના આરોપમાં જેલમાં બંધ આસારામ પરની ડોક્યુમેન્ટરીને (Asaram Documentary) કારણે ધમકીઓ અને જોખમોનો સામનો કરી રહેલા ડિસ્કવરી ચેનલ (Discovery Of India)ના અધિકારીઓ અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. ડિસ્કવરી કોમ્યુનિકેશન ઈન્ડિયા અને…
- મનોરંજન
શું રામ કપૂરે વજન ઘટાડવા માટે કરાવી હતી સર્જરી? જાણો સચ્ચાઇ
આજે આપણે મોર્ડન એડવાન્સ્ દુનિયામાં જીવીએ છીએ જ્યાં એવી એવી દવાઓ મળે છે જે ચમત્કારિક પરિણામો આપે છે. દવાઓ અને ઇન્જેક્શન્સ લેવાથી તમારો દેખાવ પણ ફરી જાય છે અને તમે બેડોળમાંથી સુડોળ અને આકર્ષક દેખાવા માંડો છો. જોકે, શરીરની વજન…
- મનોરંજન
શું કંગનાની પહેલી ક્લાયન્ટ બનશે દિપીકા પાદુકોણ….!
બોલિવૂડની બિન્દાસ અભિનેત્રી અને રાજકારણી બનેલી મલ્ટી ટેલેન્ટેન્ડ કંગના રનૌતે હવે મનાલીની સુંદર ગિરિમાળામાં પોતાનું કાફે શરૂ કરવા જઇ રહી છે. તેણે સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કરી દીપિકા પાદુકોણને પણ ટેગ કરી છે અને તેને તેના એક વચનની…
- સ્પોર્ટસ
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલીયાને વધુ એક ઝટકો! આ ઓલરાઉન્ડરે અચાનક નિવૃત્તિ જાહેર કરી
મુંબઈ: 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનની યજમાનીમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની (ICC Champions Trophy) શરૂઆત થવાની છે. આ ટુર્નામેન્ટ પહેલા વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને એક પછી એક ઝટકા લાગી રહ્યા (Australian Cricket Team) છે. કેપ્ટન પેટ કમિન્સ અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ…
- મનોરંજન
ભાઈના લગ્નના પ્રિ વેડિંગ ફંક્શનની તસવીરો વાઈરલઃ જુઓ પ્રિયંકા ચોપરાનો અંદાજ
પ્રિયંકા ચોપરા તેનો ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્ન માટે મુંબઈમાં છે. તે અભિનેત્રી નીલમ ઉપાધ્યાયને પોતાનો જીવનસાથી બનાવવા જઈ રહ્યો છે. તે પહેલા ઘરમાં પ્રી-વેડિંગ ફંક્શનની ઝલક સામે આવી છે. એક તરફ મંગળવારે મધુ ચોપરાના ઘરે માતાની ચોકી રાખવામાં આવી હતી.…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડેની આંખોની શસ્ત્રક્રિયા
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડે પર બુધવારે આંખોની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. તેમને આગામી ત્રણથી ચાર દિવસ સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી હોવાથી તેઓ કોઈને મળશે નહીં.રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા ખાતાના પ્રધાન અને બીડ જિલ્લાના સરપંચની હત્યાના કેસમાં…