- નેશનલ
Delhi વિધાનસભા ચૂંટણી પરિણામોમાં ઓવૈસીની પાર્ટીના ઉમેદવારોના થયા આવા હાલ
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા(Delhi Election Result)ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. જ્યારે સત્તાધારી પક્ષ આપનો પરાજય થયો છે. જોકે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અન્ય પક્ષોએ પણ કિસ્તમ અજમાવી હતી. જેમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)એ પણ કિસ્મત અજમાવી…
- નેશનલ
Delhi માં ભાજપના મુખ્યમંત્રીના નામની ચર્ચા શરૂ, આ નામ સૌથી વધુ ચર્ચામાં
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં( Delhi Election)ભાજપની જીત બાદ હવે મુખ્યમંત્રીના નામ અંગે ચર્ચા શરૂ થઈ છે. જેમાં અનેક નામો પર ચર્ચામાં છે. જોકે આ બધામાં હાલ ચર્ચામાં સૌથી વધુ નામ દિલ્હીના પૂર્વ સીએમ અને આપના કન્વીનર અરવિંદ કેજરીવાલને…
- રાશિફળ
Mahashivratri પર બનશે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોના આવશે અચ્છે દિન…
2025નું વર્ષ શરૂ થઈ ગયું છે અને એની સાથે જ તહેવારો અને વ્રતની શરૂઆત પણ થઈ ગઈ છે અને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ મહિનો ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. આ મહિના અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરીને શુભ અને દુર્લભ…
- નેશનલ
કેજરીવાલના હારનું એક મોટું કારણ છે આ મહિલા, જે એક સમયે તેમની કોર ટીમમાં હતી…
નવી દિલ્હી: દિલ્હી ચૂંટણીના પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટીને જીતનો સ્વાદ મળી રહ્યો છે. જો કે સત્તારૂઢ આમ આદમી પાર્ટીને જોરદાર ફટકો લાગ્યો છે. જો કે ભાજપની આ જીત માટે અનેક કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે પરંતુ સૌથી વધુ…
- રાશિફળ
આજનું રાશિફળ (08-02-25): આ બે રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે Good Luck, જાણી લો શું છે તમારી રાશિના હાલ…to
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજે તમે મિત્રો સાથે મોજ-મસ્તી કરવામાં થોડો સમય પસાર કરશો. આજે તમારે તમારો નિર્ણય ખૂબ જ સમજદારીપૂર્વક લેવો પડશે નહીંતર તમને મોટું નુકસાન થઈ શકે છે. દૂર રહેતા કોઈ સંબંધી તરફથી…
- સ્પોર્ટસ
એશિયામાં હવે પૉન્ટિંગ કે બોર્ડર નહીં, સ્ટીવ સ્મિથ છે `ઑસ્ટ્રેલિયન કિંગ’
ગૉલઃ ઑસ્ટ્રેલિયાના હાલના ટોચના ટેસ્ટ-બૅટર સ્ટીવ સ્મિથે (120 નૉટઆઉટ, 239 બૉલ, એક સિક્સર, નવ ફોર) આજે અહીં શ્રીલંકા સામેની બીજી (સવારે 10.00 વાગ્યાથી)તથા છેલ્લી ટેસ્ટના બીજા દિવસે કરીઅરની 36મી ટેસ્ટ સદી ફટકારી હતી. તેણે વિકેટકીપર ઍલેક્સ કૅરી (139 નૉટઆઉટ, 156…
- આમચી મુંબઈ
‘જો તમે અમને તોડવાનો પ્રયાસ કરશો, તો અમે તમારું માથું ફોડી નાખીશું’: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. એકનાથ શિંદેની શિવસેનામાં તેમના પક્ષના કેટલાક નેતાઓ જોડાવાના છે એવા અહેવાલો વચ્ચે, ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે અને ભાજપ પર શુક્રવારે જોરદાર પ્રહારો કર્યા હતા. ઉદ્ધવે કહ્યું હતું કે જો તમે (એકનાથ શિંદે અને…
- Uncategorized
કુરિયરની આડમાં ગાંજાની હેરાફેરી: ગાંધીધામમાં 12 કિલો ગાંજા સાથે બે આરોપી ઝડપાયા
ભુજ: કચ્છમાં નશાખોરીના વ્યાપક બની ચૂકેલા દુષણ વચ્ચે પૂર્વ કચ્છના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે ગાંધીધામના બિઝનેસ આર્કેડ સુભાષ નગર વિસ્તારમાં સ્થિત એક્સપ્રેસ કુરિયરની ઓફિસ પર દરોડો પાડીને ઓડિશાથી આવેલા પાર્સલમાંથી 1.21 લાખની કિંમતનો 12 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત…
- નેશનલ
H1-B માટે પ્રારંભિક નોંધણી સાતમી માર્ચથી શરૂ થશે
ન્યૂ યોર્કઃ નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતીય આઇટી વ્યાવસાયિકો દ્વારા સૌથી વધુ માંગવામાં આવતા એચ-૧બી વિઝા માટે પ્રારંભિક નોંધણી અવધિ ૭ માર્ચથી શરૂ થશે અને ૨૪ માર્ચે સમાપ્ત થશે, એવી માહિતી આજે ફેડરલ એજન્સીએ આપી હતી. એચ-૧બી વિઝા એક નોન-ઇમિગ્રન્ટ…
- મહારાષ્ટ્ર
લોનાવલાના ટાઇગર પોઇન્ટ નજીક સબ-ઇન્સ્પેક્ટરે વૃક્ષ સાથે ગળાફાંસો ખાધો
પુણે: પુણેના ખડકી પોલીસ સ્ટેશનમાં કાર્યરત સબ-ઇન્સ્પેક્ટર અણ્ણા ગુંજાળે લોનાવલા ખાતે ટાઇગર પોઇન્ટ નજીક વૃક્ષ સાથે ગળાફાંસો ખાધો હતો.અણ્ણા ગુંજાળ છેલ્લા ત્રણ દિવસથી પોલીસ સ્ટેશનમાં આવ્યો નહોતો અને તેનો મોબાઇલ પણ નૉટ રિચેબલ હતો. આથી ચિંતિત પરિવારજનોએ તેની શોધ આદરી…