- આમચી મુંબઈ
ગોરેગામથી પાંચ વર્ષના બાળકનું અપહરણ: 24 કલાકમાં આરોપી કલ્યાણમાં પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોરેગામથી પાંચ વર્ષના બાળકનું કથિત અપહરણ કરનારા આરોપીને પોલીસે 24 કલાકમાં જ કલ્યાણ ખાતેથી પકડી પાડી તેની ચુંગાલમાંથી બાળકને હેમખેમ છોડાવ્યો હતો.બોરીવલી રેલવે પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ કરણ કનોજિયા ઉર્ફે સનોજકુમાર (24) તરીકે થઈ હતી. પોલીસ…
- સ્પોર્ટસ
કેમ કોહલીને આરસીબીની ટીમનું સુકાન ફરી ન સોંપાયું?
અમદાવાદ/બેન્ગલૂરુઃ રહસ્ય પરથી છેવટે પડદો ઊંચકાયો છે. આગામી 21મી માર્ચે શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની નવી સીઝન માટેની રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની ટીમના કૅપ્ટનપદે 31 વર્ષીય ટૉપ-ઑર્ડર બૅટર રજત પાટીદારની નિયુક્તિ થઈ છે અને એ સાથે આ પદ પર…
Cyber Crime: પોલીસે બોગસ આધાર કાર્ડના આધારે ફ્રોડ કરતી રાજસ્થાની ગેંગના 11 સભ્યોની ધરપકડ કરી
અમદાવાદ : ગુજરાતમાં બોગસ આધાર કાર્ડના આધારે નાણાકીય છેતરપિંડી(Cyber Crime)કરતી રાજસ્થાની ગેંગની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે મળેલી ફરિયાદના આધારે તપાસ કરીને આ કેસમાં 11 લોકોની ધરપકડ કરી છે. જેમાં આ આરોપીઓ બોગસ આધારકાર્ડ બનાવી બેંક એકાઉન્ટ ખોલાવી…
- નેશનલ
Delhi માં સરકારની રચનાની કવાયત તેજ, ભાજપ કરી રહી છે આ મોડેલ પર વિચાર
નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi Election)ભાજપે આમ આદમી પાર્ટીને પછાડીને 27 વર્ષ બાદ ફરી સત્તા મેળવી છે. ત્યારે હવે દિલ્હીમાં સીએમના નામની ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન હવે દિલ્હીમાં સમગ્ર સરકારની રચનાને મુદ્દે પણ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે.…
- વડોદરા
વડોદરામાં ડોક્ટરને ચોરીની લાગી આદત, ગેંગ બનાવીને 140 કારની કરી ચોરી
વડોદરા: ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં કાર ચોરી કરતી એક ટોળકીને પકડી પાડી હતી. પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો (Vadodara Crime Branch) થયો હતો. પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓમાંથી એક શખ્સ પાસે ડોક્ટરની ડીગ્રી છે. અત્યાર સુધીમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ 140 થી…
- અમદાવાદ
Crime News: અમદાવાદમાં પરિણીતાએ ત્રણ સંતાન સાથે ગટગટાવી લીધી ઝેરી દવા
Latest Ahmedabad News: અમદાવાદના ઓઢવમાં એક પરિણીતાએ ચોંકાવનારું પગલું ભર્યું હતું. મહિલાએ ત્રણ સંતાન સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ પગલું ભરતા પહેલાં તેણે સ્યુસાઈડ નોટ લખી હતી. દવા પીધા બાદ સારવાર માટે ચારેયને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં…
- સ્પોર્ટસ
ટીમ ઇન્ડિયા ક્યારે પહોંચશે દુબઈ? પ્રૅક્ટિસ મૅચ રમશે કે નહીં?
મુંબઈઃ 19મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં આઠ દેશ વચ્ચે વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી શરૂ થશે અને એ સ્પર્ધામાં ભારત પોતાની તમામ મૅચો દુબઈમાં રમવાનું હોવાથી ટીમ ઇન્ડિયા 20મી ફેબ્રુઆરીની પોતાની પ્રથમ મૅચના પાંચ દિવસ પહેલાં જ દુબઈ પહોંચી જશે. જોકે ટીમ ઇન્ડિયા એ…
- રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ગાડી પર સાયરનથી વિવાદ, આરટીઓએ નોટિસ ફટકારી
રાજકોટ : ગુજરાતના રાજકોટના( Rajkot)મેયરની સાયરન લાગેલી ગાડી મહાકુંભમાં લઇ જવાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં વધુ એક વિવાદ સર્જાયો છે. જેમાં હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીના સરકારી વાહનમાં સાયરન લગાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ડો.…
- સ્પેશિયલ ફિચર્સ
કોણ છે દુબઈની શાન સમાન બુર્જ ખલીફાનો અસલી માલિક, જાણો છો?
જ્યારે પણ દુબઈની વાત કરીએ તો આંખો સામે તરવરી ઉઠે રસ્તાની બંને બાજુએ આવેલી ઊંચી ઊંચી ઈમારતો, સ્કાયસ્ક્રેપર્સ… દુબઈની વાત ચાલી રહી હોય તો બુર્જ ખલીફાના ઉલ્લેખ વિના તો વાત અધૂરી જ ગણાય. આ બુર્જ ખલીફાએ દુનિયાની સૌથી ઊંચી ઈમારત…