- સ્પેશિયલ ફિચર્સ
મોબાઈલ ફોનની ઉપરની બાજુએ કેમ જોવા મળે છે આ છિદ્ર? કારણ જાણીને ચોંકી ઉઠશો…
સ્માર્ટફોન એ આજના સમયની મૂળભૂત જરૂરિયાત બની ગયા છે અને સ્માર્ટ ફોન બનાવનારી કંપનીઓ પણ લોકોની નબળી નસ પારખી ગયા હોય એમ એકલી ચઢિયાતા એક સ્માર્ટ ફિચર લોન્ચ કરતી રહે છે. આ ફિચર ખૂબ જ યુઝફૂલ હોય છે અને રોજબરોજના…
- આમચી મુંબઈ
અલાહાબાદિયા પોલીસ સ્ટેશન જઈને પોતાનું નિવેદન કેમ નોંધાવી રહ્યો નથી, જાણો કારણ?
મુંબઈઃ લોકપ્રિય યુટ્યુબર સમય રાઈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં અપશબ્દોનો ઉપયોગ કરનાર યુટ્યુબર-પોડકાસ્ટર રણવીર અલાહાબાદિયાનો ચારે તરફથી વિરોધ થઇ રહ્યો છે. ઘણી જગ્યાએ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ કેસમાં રણવીરને અલાહાબાદિયાને સમન્સ મોકલવામાં આવ્યા બાદ પણ તે પોલીસ સ્ટેશન…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર કોંગ્રેસમાંથી પડી પહેલી વિકેટઃ નાના પટોલેની કરી વિદાય, આ નેતાને મળ્યું સુકાન
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ને બહુમતી નહીં મળવાને કારણે પક્ષોમાં આંતરિક મતભેદો શરુ થયા પછી કોંગ્રેસમાં પણ અસંતોષ વધ્યો હતો, તેમાંય વળી મહારાષ્ટ્રના રોજ નવાજૂની થવાના એંધાણ વચ્ચે આજે મહારાષ્ટ્ર કોંગ્રેસ માટે સૌથી મોટો નિર્ણય લઈને ચોંકાવી નાખ્યા…
- નેશનલ
Breaking News: મણિપુરમા રાષ્ટ્રપતિ શાસન લાગુ, ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું
નવી દિલ્હી : મણિપુરમાં (Manipur President Rule)એક મહત્વના રાજકીય ઘટનાક્રમમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. રાજયના મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું એન બિરેન સિંહના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રીની…
- સ્પોર્ટસ
ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ટ્રાયેન્ગ્યૂલરમાં બબાલઃ ત્રણ પાકિસ્તાની ખેલાડીને ગેરવર્તન બદલ દંડ
કરાચીઃ પાકિસ્તાને બુધવારે એક તરફ ઘરઆંગણાની વન-ડે ટ્રાયેન્ગ્યૂલરમાં પોતાના સૌથી મોટા રન-ચેઝ સાથે સાઉથ આફ્રિકાને હરાવીને શુક્રવાર, 14મી ફેબ્રુઆરીની ન્યૂ ઝીલૅન્ડ સામેની ફાઇનલમાં પ્રવેશ કર્યો લીધો હતો, પરંતુ પછીથી આ વિજેતા ટીમ એના ત્રણ ખેલાડીઓને કારણે મુસીબતમાં મુકાઈ ગઈ હતી.…
- સ્પોર્ટસ
ચૅમ્પિયન્સ લીગમાં હૅરી કેન અને ઑલિસે જિતાડીને બાયર્ન મ્યૂનિકની આબરૂ સાચવી
મ્યૂનિકઃ યુરોપની સૌથી ફૂટબૉલ સ્પર્ધાઓમાં ગણાતી ચૅમ્પિયન્સ લીગમાં પ્લે-ઑફ રાઉન્ડ ચાલી રહ્યો હોવાથી હવે આ સ્પર્ધાની ચરમસીમા બહુ દૂર નથી અને એ સ્થિતિમાં હૅરી કેન અને માઇકલ ઑલિસે ચાર મિનિટમાં એક-એક ગોલ કરીને બાયર્ન મ્યૂનિકની ટીમને બુધવારે 2-1થી વિજય અપાવીને…
- આમચી મુંબઈ
પ્રેમસંબંધની શંકાથી પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ ફટકારી
મુંબઈઃ પત્નીના પ્રેમસંબંધ હોવાની શંકાના આધારે હત્યા કરવા બદલ પતિને મુંબઈ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ૨૦૨૦માં મુંબઈના મલાડ સ્થિત કુરારમાં આરોપી દિનેશ પરશુરામ મોરેએ લગ્નેત્તર સંબંધ હોવાની શંકામાં તેની પત્નીની હત્યા કરી હતી. કોર્ટે ૨૦૨૦માં દિનેશ મોરેને…
- ગાંધીનગર
ગુજરાતના UCC ડ્રાફ્ટ સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજાઈ
ગાંધીનગર: ઉત્તરાખંડમાં યુસીસી(UCC)લાગુ કરાયા બાદ તેના અમલને જમિયત ઉલેમા-એ-હિંદે હાઇકોર્ટમાં પડકાર્યો છે. આ દરમિયાન ગુજરાતમા સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ કરવા સરકારે કવાયત હાથ ધરી છે. જેમાં ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ…
- આમચી મુંબઈ
ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટનો વિવાદ: યુએસ ગયેલા સમય રાઈનાને પાંચ દિવસમાં હાજર થવા ફરમાન
મુંબઈ: કોમેડી શો ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’માં માતા-પિતાને ઉદ્દેશને કરાયેલા બીભત્સ પ્રશ્ર્નને પગલે થયેલા વિવાદ બાદ આ પ્રકરણની તપાસ કરનારી મહારાષ્ટ્ર સાયબર પોલીસ અને ખાર પોલીસે યુએસ ગયેલા સમય રાઈનાને ચાર-પાંચ દિવસમાં પૂછપરછ માટે હાજર થવાનું ફરમાન કર્યું હતું. બીજી બાજુ,…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પર રેસિંગ, ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા વિશેષ ઝુંબેશ
મુંબઈ: નવા ખૂલેલા કોસ્ટલ રોડ પર રેસિંગ અને વાહનના ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે ગુરુવારે સત્તાવાળાઓ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.દક્ષિણ મુંબઈમાં કોસ્ટલ રોડ પર 8 ફેબ્રુઆરીએ કારને નડેલા અકસ્માતમાં 19 વર્ષની કોલેજિયનનું મૃત્યુ થયું હતું, જ્યારે…