- મહારાષ્ટ્ર
રાજ્યમાં ભારે વરસાદમાં 21નાં મોત; 12 ઘાયલ, 41 પ્રાણીનાં પણ મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) વિભાગે એવી માહિતી આપી છે કે છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં અનેક સ્થળે સતત પડી રહેલા વરસાદને કારણે અત્યાર સુધીમાં 21 લોકોનાં મોત થયાં છે. જ્યારે 12 લોકો ઘાયલ થયા છે, જ્યારે 41…
- IPL 2025
નંબર-વન પંજાબનો ફિયાસ્કોઃ 101 રનમાં ઑલઆઉટ
મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): આઇપીએલ (IPL-2025)ની 18મી સીઝનમાં 19 પૉઇન્ટ અને +0.372ના રનરેટ સાથે મોખરે રહેનાર પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમનું આજે અહીં બીજા નંબરની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામે પ્લે-ઑફના પ્રથમ મુકાબલા (ક્વૉલિફાયર-વન)માં ટાંય ટાંય ફિસ થઈ ગયું હતું. 19…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મે મહિનામાં મેઘમહેર: સામાન્યથી 20 ટકા વધુ વરસાદ નોંધાયો
અમદાવાદઃ ગુજરાતમાં મે મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં મે મહિનામાં સામાન્ય કરતાં 20 ગણો વધારે વરસાદ પડ્યો હતો. સામાન્ય રીતે ગુજરાતમાં મે મહિનામાં 2.5 મિમી વરસાદ પડતો હોય છે, જેની સામે અત્યાર સુધીમાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ખેડૂતોની વધતી મુશ્કેલી: કૃષિ NPA ₹6127 કરોડ પર પહોંચી
અમદાવાદઃ ગુજરાત અને કેન્દ્ર સરકાર ખેડૂતોના લાભાર્થે અનેક સ્કીમ ચલાવે છે. તેનો લાભ લઈને ઘણા ખેડૂતો સમૃદ્ધ થયા છે. જોકે રાજ્યમાં ખેતીને લઈ એક ચોંકાવનારી વાત સામે આવી હતી. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાતમાં ખેતીની…
- આમચી મુંબઈ
મારી ઓકાત નથી તો.. ટૂંક સમયમાં મુંબઈમાં એક શો કરીશ: સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાનો મુખ્ય પ્રધાનને પડકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હાસ્ય કલાકાર કુણાલ કામરા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે વ્યંગાત્મક ગીત રજૂ કર્યા બાદ સમાચારમાં આવ્યા હતા. આ કેસમાં તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો હતો. આ કારણે કુણાલ કામરા છેલ્લા કેટલાક દિવસોથી સમાચારમાં છે. હવે…
- આમચી મુંબઈ
મુંબઈમાં મિલકત વેરાનો વધારો કાનૂની જોગવાઈઓ મુજબ ફરજિયાત: પાલિકાનો ખુલાસો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (બીએમસી)એ સુધારેલા મિલકત દરો જારી કર્યા છે અને તે મુજબ મિલકત વેરાનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે અને આ દરો સરેરાશ 15.89 ટકાના વધારા સાથે જારી કરવામાં આવ્યા છે. બીએમસીના પ્રોપર્ટી ટેક્સના માળખા અથવા દરમાં…
- આમચી મુંબઈ
DRIએ ₹ 60 કરોડના લક્ઝરી ફર્નિચર આયાત કૌભાંડનો પર્દાફાશ કર્યો: બે જણની ધરપકડ
મુંબઈઃ મુંબઈમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ 60 કરોડ રૂપિયાના લક્ઝરી ફર્નિચરના આયાત કૌભાંડમાં કથિત સંડોવણી બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. આરોપીઓ મેસર્સ ડિઝાઇન ડીકોડના માલિક રિઝવાન ઇકબાલ ચુનાવાલા (49) અને ICE ધારક સાજિદ હનીફ જાડા (44)ને કસ્ટમ્સ એક્ટ…
- IPL 2025
પ્લે-ઑફનો પહેલો પંચ આજેઃ બેંગલૂરુએ ફીલ્ડિંગ લીધી, પંજાબને પ્રથમ બૅટિંગનો મોકો
મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના સુકાની રજત પાટીદારે આજે અહીં આઇપીએલ (IPL-2025)ની 18મી સીઝનની પ્લે-ઑફના પ્રથમ મુકાબલા (ક્વૉલિફાયર-વન)માં ટૉસ (TOSS) જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. શ્રેયસ ઐયરના સુકાનની હરીફ ટીમ પંજાબ કિંગ્સ (PBKS)ને પ્રથમ બૅટિંગ કરવાનું કહેવામાં આવ્યું…