- સ્પોર્ટસ
આવતી કાલે ડબ્લ્યૂપીએલ શરૂઃ મુંબઈની ઑલરાઉન્ડર ઈજાને લીધે સ્પર્ધાની બહાર
વડોદરાઃ અહીં આવતી કાલે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) તરીકે જાણીતી મહિલાઓની ટી-20 લીગ ટૂર્નામેન્ટનો આરંભ થઈ રહ્યો છે. આવતી કાલે પહેલી મૅચ (સાંજે 7.30 વાગ્યાથી) ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. સ્મૃતિ મંધાના બેન્ગલૂરુની અને ઍથ્લેઇ…
- આપણું ગુજરાત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાનમાં! 213 બેઠકો બિનહરીફ
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીએ યોજાશે. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય,મધ્યસત્ર તથા સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીઓ યોજવા 21 જાન્યુઆરીએ જાહેરાત કરવામાં આવી હતી. આ પણ વાંચો: ગુજરાતમાં…
- નેશનલ
વક્ફ સુધારા બિલના જેપીસી અહેવાલ પર સંસદમાં ભારે હંગામો, ખડગેએ અહેવાલને ખોટો ગણાવ્યો
નવી દિલ્હી : સંસદના બંને ગૃહોમાં ગુરુવારે વક્ફ (સુધારા) બિલ- 2024(Waqf Amendment Bill)પર જેપીસીના અહેવાલ પર ભારે હંગામો જોવા મળ્યો હતો. જેમાં બંને ગૃહમાં એનડીએ અને વિપક્ષના સાંસદો આમને સામને આવ્યા હતા. જેમાં કોંગ્રેસ નેતા મલ્લિકા અર્જુન ખડગે રાજયસભામાં ઉગ્ર…
- મહાકુંભ 2025
Mahakumbh: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લગાવી આસ્થાની ડૂબકી; સતુઆ બાબાના પણ કર્યા દર્શન
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા આસ્થાના મહાપર્વ સમાન મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી છે. આ ત્યારે ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આજે પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત લીધી હતી. ગૃહ રાજ્ય પ્રધાને ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું અને…
- સ્પોર્ટસ
કાંદિવલીનો ગુજરાતી ટેબલ ટેનિસ ખેલાડી જશ મોદી નૅશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો
દેહરાદૂનઃ કાંદિવલીમાં રહેતો કપોળ જ્ઞાતિનો જશ અમિત મોદી આજે અહીં રાષ્ટ્રીય રમતોત્સવમાં ટેબલ ટેનિસની સ્પર્ધામાં મેન્સ સિંગલ્સનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. નૅશનલ ગેમ્સમાં આ તેની પહેલી મોટી જીત છે. તેણે ભારતના નંબર-વન ખેલાડી તેમ જ કૉમનવેલ્થ ગેમ્સના બે ગોલ્ડ સહિત…
- નેશનલ
સંસદમાં રજૂ કરાયેલા આવકવેરા બિલમાં કેટલા શબ્દો છે, ના ખબર હોય તો જાણો?
નવી દિલ્હી: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં નવું આવકવેરા બિલ રજૂ કર્યું હતું. આવકવેરા વિભાગે આજે જણાવ્યું હતું કે નવું આવકવેરા બિલ 1961ના આવકવેરા કાયદા કરતાં અડધા આકારનું છે. તે મુકદ્દમા અને નવા અર્થઘટનનો અવકાશ ઘટાડીને કર નિશ્ચિતતા પ્રાપ્ત કરવાનો…
- આપણું ગુજરાત
Nadiad માં બનાવટી ચલણી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયું, બે લોકોની ધરપકડ
ગુજરાતમાં બનાવટી ચલણી નોટો ફરતી કરવાના અનેક કેસો પ્રકાશમાં આવી રહ્યાં છે. નડિયાદમાં(Nadiad) એસઓજી પોલીસે દરોડો પાડીને નકલી ચલણી નોટોનું મોટું રેકેટ ઝડપી પાડીને 1.03 લાખની કિંમતની બનાવટી નોટો જપ્ત કરી બંને આરોપીઓની ધરપકડ કરી હતી. આ પણ વાંચો: નકલી…
- સ્પેશિયલ ફિચર્સ
મોબાઈલ ફોનની ઉપરની બાજુએ કેમ જોવા મળે છે આ છિદ્ર? કારણ જાણીને ચોંકી ઉઠશો…
સ્માર્ટફોન એ આજના સમયની મૂળભૂત જરૂરિયાત બની ગયા છે અને સ્માર્ટ ફોન બનાવનારી કંપનીઓ પણ લોકોની નબળી નસ પારખી ગયા હોય એમ એકલી ચઢિયાતા એક સ્માર્ટ ફિચર લોન્ચ કરતી રહે છે. આ ફિચર ખૂબ જ યુઝફૂલ હોય છે અને રોજબરોજના…
- આમચી મુંબઈ
અલાહાબાદિયા પોલીસ સ્ટેશન જઈને પોતાનું નિવેદન કેમ નોંધાવી રહ્યો નથી, જાણો કારણ?
મુંબઈઃ લોકપ્રિય યુટ્યુબર સમય રાઈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં અપશબ્દોનો ઉપયોગ કરનાર યુટ્યુબર-પોડકાસ્ટર રણવીર અલાહાબાદિયાનો ચારે તરફથી વિરોધ થઇ રહ્યો છે. ઘણી જગ્યાએ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ કેસમાં રણવીરને અલાહાબાદિયાને સમન્સ મોકલવામાં આવ્યા બાદ પણ તે પોલીસ સ્ટેશન…