- મહારાષ્ટ્ર

એનસીપીના પૂર્વ ધારાસભ્યનું માર્ગ અકસ્માતમાં મોતઃ અજિત પવારે શ્રદ્ધાંજલિ આપી
અકોલાઃ મહારાષ્ટ્રના અકોલા શહેરમાં એક પીકઅપ વાહને ટુ-વ્હીલરને ટક્કર મારતા મોટર સાયકલ પર સવાર એનસીપીના પૂર્વ ધારાસભ્ય પ્રો. તુકારામ બિડકર અને બાઇકચાલક રાજદત્ત માનકરનું મૃત્યુ થયું છે. અકસ્માત બાદ પૂર્વ ધારાસભ્યને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ…
- સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયાની ટીમ છેલ્લી બે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં એકેય મૅચ જીત્યા વગર પાછી ગઈ હતી!
લાહોરઃ શનિવાર, બાવીસમી ફેબ્રુઆરીએ અહીંના ગદ્દાફી સ્ટેડિયમમાં વન-ડેના વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની ટીમ કટ્ટર હરીફ ઇંગ્લૅન્ડ સામે રમવા ઊતરશે ત્યારે સ્વાભાવિક છે કે એનો (ઑસ્ટ્રેલિયનોનો) મુખ્ય હેતુ જીતવાનો હશે, પણ જો એમાં તેઓ સફળ થશે તો તેમણે ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં 12…
- નેશનલ

ડ્રગ્સની દાણચોરીના રેકેટનો પર્દાફાશઃ પંજાબમાંથી 30 અને કાશ્મીરમાંથી 6 કિલો હેરોઈન જપ્ત
રાજૌરી/જમ્મુઃ પાકિસ્તાન સરહદ નજીકના રાજ્યમાંથી ડ્રગ્સની દાણચોરીના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, જેમાં પંજાબમાંથી 30 કિલો અને કાશ્મીરમાં છ કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસે રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીકના એક ગામમાંથી છ કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું.…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાન ફરી આતંકવાદીઓના નિશાન પરઃ બોમ્બ ધડાકામાં નવનાં મોત
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં આજે કોલસાની ખાણમાં કામ કરતા મજૂરોને લઇ જતું એક વાહન રસ્તા કિનારે લગાવવામાં આવેલા બોંબના સંપર્કમાં આવતા વિસ્ફોટ થયો હતો, જેમાં નવ લોકોના મોત થયા હતા. જ્યારે સાત ઘાયલ થયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.…
- મહારાષ્ટ્ર

વાલ્મિક કરાડને મદદ કરનાર ભય વિના ફરી રહ્યા છે: ધનંજય દેશમુખે કર્યો દાવો
છત્રપતિ સંભાજીનગર: સંબંધિત છેડતીના કેસમાં ધરપકડ કરાયેલા વાલ્મીક કરાડને કથિત રીતે મદદ કરનારા લોકોનું જૂથ અને અન્ય આરોપીઓ ડર્યા વિના ફરી રહ્યા હોવાનો દાવો હત્યા કરાયેલા બીડ સરપંચ સંતોષ દેશમુખના ભાઈએ કર્યો હતો. આ પણ વાંચો: શિવસેના (યુબીટી)ના નેતાએ ધનંજય…
- નેશનલ

₹100 ના સિક્કા પર જોવા મળશે મોહમ્મદ રફીની તસવીર; કંઇક આવો દેખાશે સિક્કો
મુંબઈ: હિન્દી ફિલ્મોના મહાન ગાયક સ્વર્ગસ્થ મોહમ્મદ રફીની જન્મ શતાબ્દી ચાલી (Birth centenary of Mohammed Rafi) રહી છે. તેમનું સન્માન કરવા ભારત સરકારે ₹100 ના મૂલ્યનો સ્મારક સિક્કો બહાર પાડવાનો નિર્ણય લીધો છે. ભારત સરકારની જાહેરાત મુજબ, સિક્કાનો આકાર આકાર…









