- આપણું ગુજરાત

ગુજરાતમાં નગરપાલિકામાં બપોરે 3 કલાક સુધીમાં ક્યાં કેટલું મતદાન થયું?
અમદાવાદઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું (gujarat local body election voting) મતદાન થઈ રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 45 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. બપોરને સમય હોવા છતાં ઘણા મતદાન કેન્દ્રો પર મતદારોની લાઇન હતી. આ પણ વાંચો:…
- Uncategorized

ભારત પર અમેરિકાએ વિંઝ્યો કોરડો, રદ કરી 22 મિલિયન ડૉલરની ફંડિંગ
અમેરિકાએ ભારત સહિત ઘણા દેશોને આપવામાં આવતા વિદેશી ભંડોળમાં ઘટાડો કર્યો છે. અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કની આગેવાની હેઠળના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફિસ (DOGE)એ ભારતમાં વોટર ટર્નઆઉટ માટે આપવામાં આવતી 22 મિલિયન ડોલરનું ભંડોળ રદ કર્યું છે. બાંગ્લાદેશ અન્ય દેશોને…
- રાશિફળ

આજનું રાશિફળ (16-02-25): પાંચ રાશિના જાતકોના અધૂરા કામ થશે પૂરા, થશે આકસ્મિક ધનલાભ, જોઈ લો શું છે તમારી રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈપણ બાબતમાં તમને જીત મળશે. કોઈની વાતથી તમને ખરાબ લાગશે તો તમે નારાજ થશો. જો પરિવારનો કોઈ સભ્ય નારાજ હોય, તો તમે તેને શાંત પાડવાનો શ્રેષ્ઠ…
- સ્પોર્ટસ

બાવીસમી માર્ચે આઇપીએલની પ્રથમ મૅચ આ બે ટીમ વચ્ચે રમાશે
નવી દિલ્હીઃ કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) આઇપીએલની ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ છે અને મળતા અહેવાલો મુજબ આ વખતની સીઝનમાં એની પ્રથમ મૅચ શનિવાર, બાવીસમી માર્ચે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) વચ્ચે રમાશે. એવું મનાય છે કે આ પ્રારંભિક મુકાબલો કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં…
- મનોરંજન

સમય રૈનાને તો મુંબઈ પોલીસે રાહત આપી પણ રણવીરનો કોઈ પત્તો નથી
મુંબઈઃ અતિ ચકચાર જગાવનારા સ્ટેન્ડઅપ કૉમેડિયન અને પૉડકાસ્ટર રણવીર અલ્હાબાદીયાનો ફોન ગઈકાલથી બંધ છે અને પોલીસ તેના ઘરેથી પણ ખાલી હાથે પાછી ફરી છે. તો બીજી બાજુ સમય રૈનાને મુંબઈ પોલીસે થોડી રાહત આપી છે. મુંબઈ પોલીસ સમક્ષ રૈનાએ માગણી…
- સ્પેશિયલ ફિચર્સ

ભારતનું એક રાજ્ય, જ્યાં મહિલાઓ પીએ છે સૌથી વધુ શરાબ, જોઇ લો તમારું રાજ્ય તો નથી ને!
જો તમને કોઇ પૂછે કે ભારતમાં કયા રાજ્યની મહિલાઓ સૌથી વધુ મદિરાપાન કરે છે તો મોટા ભાગના લોકોને આ વિશે જાણ નહીં હોય, પણ હાલમાં જ કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયદ્વારા આ અગે એક સર્વે કરાવવામાં આવ્યો હતો, જેમાં…
- અમદાવાદ

હવે મહિલાઓને રેપિડો સર્વિસ લેતા જરા પણ ખચકાટ નહીં થાય કારણ કે…
અમદાવાદઃ મોટા શહેરોમાં પણ એવા ઘણા પરિવાર છે જેમને તેમના ઘરની મહિલા અજાણ્યા પુરુષ સાથે બાઈક પર બેસી ક્યાંક જાય તો યોગ્ય લાગતું નથી. તેઓ સંપૂર્ણપણે ખોટા પણ નથી કારણ કે ઘરની મહિલાની સુરક્ષાનો સવાલ છે, પરંતુ હવે આ પરિવારોએ…
- મહાકુંભ 2025

કુંભમેળાનો સમય લંબાવે સરકાર, જાણો કોણે કરી આવી માગ
પ્રયાગરાજઃ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવવા આવનારાઓની સંખ્યા ઘટવાનું નામ નથી લઇ રહી. અત્યાર સુધીમાં 50 કરોડ ભક્તોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે. અહીંના રસ્તાઓ પર ભાડે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. પ્રયાગરાજ પહોંચતી દરેક ટ્રેનો લોકોથી ભરેલી છે. ઘણી તસવીરો…
- મોરબી

મોરબીમાં મજાક બની મોત! પૂંઠના ભાગે એર કમ્પ્રેશનની નળીથી હવા ભરી દેવાતા શ્રમિકનું મોત
મોરબી : મોરબીન ઉંચી માંડલ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કપડા ઉપર લાગેલ ધૂળ ખંખેરવા માટે બે શ્રમિક એર કમ્પ્રેશનની નળીથી ધૂળ ઉડાડતા હતા ત્યારે મજાક મજાકમાં એક શ્રમિકે અન્ય શ્રમિકના પૂંઠના ભાગે નળીથી હવા ભરી દેતા ઝારખંડના વતની શ્રમિકનું મૃત્યુ…









