- રાજકોટ
સાયકલ ખરીદી પર RMC દ્વારા 1000 ની સબસીડી છતાં વેંચાણ ઘટ્યું….
રાજકોટ: કોરોનાની મહામારીના સમયમાં લોકો સાયકલને પરિવહનના સાધન તરીકે વાપરતા થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ સાયકલ ખરીદીને પ્રોત્સાહન આપવા અર્થે સાયકલ પ્રમોશન યોજના જાહેર કરી હતી. આ યોજના અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકા પ્રત્યેક સાયકલ ખરીદી પર રૂ.1000ની સહાય આપતી હતી.…
- નેશનલ
મહાકુંભ જઈ રહેલા શ્રદ્ધાળુઓને CM યોગીએ કરી અપીલ; કહ્યું “તે દરેક સહિયારી જવાબદારી….
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પ્રયાગરાજ મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને ટ્રાફિક અને સ્વચ્છતા વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે મહાકુંભ એ શ્રદ્ધાનું મહાપર્વ છે, જેમાં દેશ અને વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને ત્રિવેણી…
- નેશનલ
અમેરિકાથી આવેલા ડિપોર્ટીઓના માથે પાઘડી નહોતી; પંજાબના કેબિનેટ પ્રધાનનો દાવો
અમૃતસર: અમેરિકાથી ભારત મોકલવામાં આવી રહેલા ગેરકાયદે ઇમિગ્રન્ટ સાથે કથિત ખરાબ વ્યવહારનો મુદ્દો સતત ચર્ચાના કેન્દ્રમાં (mistreatment with illegal immigrants) છે, ગઈ કાલે 116 ભારતીયોને યુએસ સેનાનું વિમાન અમૃતસર પહોંચ્યું હતું. દરમિયાન, પંજાબના એક કેબિનેટ પ્રધાને દાવો કર્યો હતો કે…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં રિક્ષા ચોરનારો પકડાયો: બુલઢાણાથી 18 વાહન જપ્ત
થાણે: નવી મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી રિક્ષા ચોર્યા બાદ તેને વેચી મારનારા આરોપીને પોલીસે પકડી પાડી લોકઅપભેગો કરી દીધો હતો. આરોપીએ ચોરેલી 18 રિક્ષા પોલીસે બુલઢાણાથી જપ્ત કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.પોલીસની ટીમ 10 ફેબ્રુઆરીએ રાતે પનવેલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી…
- આમચી મુંબઈ
પાલઘરમાં યુવકો પર હુમલો કરી લૂંટ ચલાવી: સાત પકડાયા
પાલઘર: પાલઘર જિલ્લામાં ત્રણ યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને લૂંટ ચલાવવા પ્રકરણે સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.13 ફેબ્રુઆરીએ આ ઘટના બની હતી અને ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ નાલાસોપારાના રહેવાસી છે, એમ પોલીસે જણાવ્યું હતું. આ પણ વાંચો: બાન્દ્રામાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં નગરપાલિકામાં બપોરે 3 કલાક સુધીમાં ક્યાં કેટલું મતદાન થયું?
અમદાવાદઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું (gujarat local body election voting) મતદાન થઈ રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 45 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. બપોરને સમય હોવા છતાં ઘણા મતદાન કેન્દ્રો પર મતદારોની લાઇન હતી. આ પણ વાંચો:…
- Uncategorized
ભારત પર અમેરિકાએ વિંઝ્યો કોરડો, રદ કરી 22 મિલિયન ડૉલરની ફંડિંગ
અમેરિકાએ ભારત સહિત ઘણા દેશોને આપવામાં આવતા વિદેશી ભંડોળમાં ઘટાડો કર્યો છે. અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કની આગેવાની હેઠળના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફિસ (DOGE)એ ભારતમાં વોટર ટર્નઆઉટ માટે આપવામાં આવતી 22 મિલિયન ડોલરનું ભંડોળ રદ કર્યું છે. બાંગ્લાદેશ અન્ય દેશોને…
- રાશિફળ
આજનું રાશિફળ (16-02-25): પાંચ રાશિના જાતકોના અધૂરા કામ થશે પૂરા, થશે આકસ્મિક ધનલાભ, જોઈ લો શું છે તમારી રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈપણ બાબતમાં તમને જીત મળશે. કોઈની વાતથી તમને ખરાબ લાગશે તો તમે નારાજ થશો. જો પરિવારનો કોઈ સભ્ય નારાજ હોય, તો તમે તેને શાંત પાડવાનો શ્રેષ્ઠ…