- અમદાવાદ

ગુજરાતમાં કેટલા ડ્રોનની થઈ છે નોંધણી? રાજ્યસભામાં રજૂ થયેલો આંકડો જાણીને ચોંકી જશો
અમદાવાદઃ ગુજરાતમાં ડ્રોનનો ઉપયોગ વધી રહ્યો છે. સરકાર પણ વિવિધ યોજનાઓમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, ગુજરાતમાં 29 જાન્યુઆરી, 2025 સુધીમાં કુલ 1,338 ડ્રોન નોંધાયેલા છે. રાજ્યસભામાં આ વિગત આપવામાં આવી હતી. દેશમાં કુલ 29501…
- મનોરંજન

BAFTA Awards 2025: ભારતીય ફિલ્મને ના મળ્યો એક પણ એવોર્ડ, જાણો કઈ ફિલ્મો એ મારી બાજી
લંડન: આગામી 2જી માર્ચના રોજ 97માં એકેડમી એવાર્ડની જાહેરાત કરવામાં આવશે, એ પહેલા પ્રતિષ્ઠિત બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ્સ (BAFTA Awards)ની જાહેરાત કરવામાં આવી છે. 78મા બાફ્ટા એવાર્ડનો સમારોહ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં યોજાયો હતો. ગોલ્ડન ગ્લોબ બાદ આ એવોર્ડમાં પણ…
- સ્પોર્ટસ

મુંબઇ ઇન્ડિયન્સને ઝટકો: હાર્દિક આઈપીએલની પહેલી મૅચ નહીં રમે… જાણો શા માટે
મુંબઈ: આગામી 22મી માર્ચે આઇપીએલની નવી સીઝન શરૂ થશે અને એમાં મુંબઇ ઇન્ડિયન્સ (એમઆઈ)ની પ્રથમ મૅચ 23મી માર્ચે ચેન્નઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) સામે રમાશે, પરંતુ એમાં કેપ્ટન હાર્દિક પંડ્યા રમતો નહીં જોવા મળે એટલે મોટા ભાગે રોહિત શર્માને એ…
- સ્પોર્ટસ

લાહોર સ્ટેડીયમમાં ભારતના ત્રિરંગા ધ્વજની બાદબાકી; PCBનો BCCI સામે બદલો
લાહોર: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનની યજમાનીમાં રમાવાની (ICC Champions Trophy 2025) છે, આઠ વર્ષના લાંબા ગાળા બાદ આ ટુર્નામેન્ટ યોજવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લઇ રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ 19મી તારીખે યજમાન પાકિસ્તાનન અને…
- ટોપ ન્યૂઝ

નવું વર્ષ અમદાવાદ માટે આટલું લોહિયાળ? હિટ એન્ડ રનમાં દોઢ મહિનામાં 21 જણના જીવ ગયા
અમદાવાદઃ શહેરમાં હિટ એન્ડ રનની કેસમાં ચાલુ વર્ષે વધારો થયો છે. શહેરમાં દર બીજા દિવસે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. 2025ના 45 દિવસમાં જ અમદાવાદમાં હિટ એન્ડ રનની 61 ઘટના નોંધાઈ છે. જેમાં 21 લોકોના મૃત્યુ થયા છે. આમ દરરોજ…
- અમદાવાદ

અમદાવાદમાં 54 સ્થળોએ નવા ચાર્જિંગ સ્ટેશન બનશે,બેટરી સ્વેપિંગ મશીન પણ લગાવાશે
અમદાવાદઃ શહેરમાં દિન-પ્રતિદિન ઈલેક્ટ્રિક વાહનોની (EVs) સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઈલેક્ટ્રીક વાહનોના ચાર્જિંગ સ્ટેશન (charging stations) પણ હવે મનપા દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. હાલ PPP મોડલ પર 12 જેટલા લોકેશન પર ચાર્જિંગ સ્ટેશન ચાલી રહ્યા છે. ત્યારે…
- અમદાવાદ

ગુજરાતમાં તાપમાનનો પારો 5 ડિગ્રી ઉંચકાતા લોકો થયા પરસેવાથી રેબઝેબ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનનો પારો 2 થી 5 ડિગ્રી ઉંચકાયો હતો. અચાનક ગરમીનું પ્રમાણ વધતાં લોકો પરસેવાથી રેબઝેબ થયા હતા. પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે. જમ્મુ-કાશ્મીરમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાત પર તેની મોટી અસર…
- નેશનલ

આટલા ગુજરાતીઓ સાથે યુએસથી ઇમિગ્રન્ટ્સની ત્રીજી બેચ અમૃતસર એરપોર્ટ પહોંચી
અમૃતસર: ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની બેચને લઇને યુએસ આર્મીનું વિમાન રવિવારે રાત્રે પંજાબના અમૃતસરના શ્રી ગુરુ રામદાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ (Indian deportees from USA) થયું હતું. આ ફ્લાઇટમાં લગભગ 112 ડિપોર્ટી સવાર હતા, જેમાં સૌથી વધુ લોકો હરિયાણાના હતા. યુસએસ…
- નેશનલ

દિલ્હી વિધાનસભ્યદળની બેઠક મુલતવી, હવે આ દિવસે થશે મુખ્ય પ્રધાનના નામની જાહેરાત
નવી દિલ્હીઃ દિલ્હીમાં આજે વહેલી સવારના ભૂકંપના આંચકા આવ્યા હોવાના સમાચાર મળ્યા બાદ બીજા મહત્વના સમાચાર જાણવા મળ્યા છે. આજ રોજ દિલ્હીમાં યોજનારી ભાજપ વિધાનસભાના પક્ષની બેઠક મુલતવી રાખવામાં આવી છે. હવે આ બેઠક 19 ફેબ્રુઆરીના રોજ યોજાશે અને મુખ્યપ્રધાનનો…









