- વેપાર
ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જમાં ગત શુક્રવારે સોના અને ચાંદીમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું, જોકે આજે સપ્તાહના આરંભે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ બે મહિનાની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ…
- મનોરંજન
જાદુગરનો જાદુ પણ ઈમ્પ્રેસ ન કરી શક્યો કપૂર ખાનદાનની આ પ્રિન્સેસનેઃ જૂઓ વાયરલ વીડિયો
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લાડલી નાનકડી રાહા તેની કાલીઘેલી ભાષા અને નટખટી હાવભાવથી બધાને તેની પ્રશંસા કરતા કરી મૂકે છે. આટલી નાની હોવા છતાં પણ તે સ્ટાર બની ગઇ છે. હાલમાં તે બર્થડે બેશમાં દાદી નીતુ કપૂર સાથે સામેલ…
- અમરેલી
અમરેલીના આ ગામમાં એક વર્ષમાં થઈ 381 લગ્નની નોંધણી, લવ જેહાદની પણ આશંકા
અમરેલીઃ બગસરાનું મોટા મુંજીયાસર (Mota Munjiyasar) ગામ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આ ગામમાં એક જ વર્ષમાં 381 લગ્ન નોંધાણી (Marriage Registration) થઈ હતી, એટલે કે દરરોજના એક કરતાં વધુ લગ્ન નોંધણીની વાત તંત્રના ધ્યાનમાં આવતાં ઉચ્ચ અધિકારીઓ દોડી…
- અમદાવાદ
મહેસાણા જ નહીં અમદાવાદીઓમાં પણ અમેરિકા ની ઘેલછાં, ત્રીજી બેચમાં શહેરના 9 લોકોનું આ રહ્યું લિસ્ટ
અમદાવાદઃ ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછાં જગજાહેર છે. કાયદેસર વિઝા ન મેળવી શકતાં લોકો ઘણી વખત ગેરકાયદેસર રીતે પહોંચતા હોય છે. ડંકી રૂટ કે અન્ય માર્ગે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતાં લોકોના મોતના સમાચાર પણ સામે આવતાં રહે છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે…
- સ્પોર્ટસ
યશસ્વી જયસ્વાલ ટીમમાંથી બહાર થતા કોચનું છલકાયું દર્દ, કહ્યું કે….
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પહેલાથી જ વિશ્વના ઘણા ખેલાડીઓ બીજાને કારણે ટૂર્નામેન્ટ માંથી બહાર થઈ ગયા છે. ટીમ ઇન્ડિયાને પણ ઘણો મોટો ઝટકો લાગ્યો છે કારણ કે અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઇજાના કારણે ટૂર્નામેન્ટ માંથી બહાર થઈ ગયો છે.…
- અમદાવાદ
ગુજરાતમાં કેટલા ડ્રોનની થઈ છે નોંધણી? રાજ્યસભામાં રજૂ થયેલો આંકડો જાણીને ચોંકી જશો
અમદાવાદઃ ગુજરાતમાં ડ્રોનનો ઉપયોગ વધી રહ્યો છે. સરકાર પણ વિવિધ યોજનાઓમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, ગુજરાતમાં 29 જાન્યુઆરી, 2025 સુધીમાં કુલ 1,338 ડ્રોન નોંધાયેલા છે. રાજ્યસભામાં આ વિગત આપવામાં આવી હતી. દેશમાં કુલ 29501…
- મનોરંજન
BAFTA Awards 2025: ભારતીય ફિલ્મને ના મળ્યો એક પણ એવોર્ડ, જાણો કઈ ફિલ્મો એ મારી બાજી
લંડન: આગામી 2જી માર્ચના રોજ 97માં એકેડમી એવાર્ડની જાહેરાત કરવામાં આવશે, એ પહેલા પ્રતિષ્ઠિત બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ્સ (BAFTA Awards)ની જાહેરાત કરવામાં આવી છે. 78મા બાફ્ટા એવાર્ડનો સમારોહ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં યોજાયો હતો. ગોલ્ડન ગ્લોબ બાદ આ એવોર્ડમાં પણ…
- સ્પોર્ટસ
મુંબઇ ઇન્ડિયન્સને ઝટકો: હાર્દિક આઈપીએલની પહેલી મૅચ નહીં રમે… જાણો શા માટે
મુંબઈ: આગામી 22મી માર્ચે આઇપીએલની નવી સીઝન શરૂ થશે અને એમાં મુંબઇ ઇન્ડિયન્સ (એમઆઈ)ની પ્રથમ મૅચ 23મી માર્ચે ચેન્નઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) સામે રમાશે, પરંતુ એમાં કેપ્ટન હાર્દિક પંડ્યા રમતો નહીં જોવા મળે એટલે મોટા ભાગે રોહિત શર્માને એ…
- સ્પોર્ટસ
લાહોર સ્ટેડીયમમાં ભારતના ત્રિરંગા ધ્વજની બાદબાકી; PCBનો BCCI સામે બદલો
લાહોર: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનની યજમાનીમાં રમાવાની (ICC Champions Trophy 2025) છે, આઠ વર્ષના લાંબા ગાળા બાદ આ ટુર્નામેન્ટ યોજવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લઇ રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ 19મી તારીખે યજમાન પાકિસ્તાનન અને…