- અમરેલી
અમરેલીના પાણીચા ગામે સિંહે સાત વર્ષના બાળકનો શિકાર કર્યો
અમરેલીઃ જિલ્લામાં વધુ એક વખત જંગલી પ્રાણીનો આતંક સામે આવ્યો હતો. અમરેલીના પાણીયા ગામે સિંહે સાત વર્ષના બાળકનો શિકાર કર્યો હતો અને તેના શરીરીના ટુકડા કરી નાંખ્યા હતા. બાળકના મૃતદેહના સિંહે ટુકડા કરી નાંખ્યા હતા. જેને ભેગા કરતાં વનવિભાગ પણ…
- આપણું ગુજરાત
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર છતાં શક્તિસિંહે ગોહિલે કોંગ્રેસના પ્રદર્શન અંગે કહ્યું નિરાશાજનક નહીં…
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા હતા. 68 નગરપાલિકામાંથી કૉંગ્રેસ માત્ર એક જ નગરપાલિકા જીતી હતી. 1840 બેઠકમાંથી કૉંગ્રેસના 252 ઉમેદવારો જ જીત્યા હતા. એટલે કૉંગ્રેસના 14 ટકા ઉમેદવારોનો વિજય થયો હતો. તેમ છતાં ગુજરાત કૉંગ્રેસ…
- આપણું ગુજરાત
પાટીલના નેતૃત્વમાં ગુજરાતમાં લડાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, જાણો શું કહ્યું
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. રાજ્યની 66 નગરપાલિકામાંથી 62માં કમળ ખીલ્યું હતું, કૉંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી. ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નેતૃત્વમાં આ છેલ્લી ચૂંટણી હતી. જેમાં પણ ભાજપે એકતરફી…
- સ્પેશિયલ ફિચર્સ
આ લિફ્ટની સ્પીડ જોઈને તો તમે એમાં ચડતાં પણ ડરશો… જાણી લો ક્યાં આવેલી છે
હેડિંગ વાંચીને વિચારમાં પડી ગયા હશો ને કે લિફ્ટ તો લિફ્ટ હોય છે એમાં વળી સ્પીડ વગેરે શું છે હેં ને? આજે અમે અહીં તમને દુનિયાની એક એવી લિફ્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ લિફ્ટની સ્પીડ એટલી છે કે…
- આપણું ગુજરાત
જેતપુર-નવાગઢ નગરપાલિકામાં ભાજપની શાનદાર જીતઃ જયેશ રાદડિયાનું ડેમેજ કંટ્રોલ સફળ
જેતપુર: આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આજે સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી 2047 બેઠકના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે 1506 બેઠક જીતી છે. કૉંગ્રેસને 303 અને અન્યોને…
- રાશિફળ
24 કલાકમાં સૂર્ય કરશે નક્ષત્ર પરિવર્તન, આ ત્રણ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ…
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનો ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેના ગોચરને પણ ખાસ મહત્ત્વનું ગણાવવામાં આવ્યું છે. 24 કલાક બાદ એટલે કે 19મી ફેબ્રુઆરીના ગ્રહોના રાજા સૂર્ય નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે જેને કારણે 12-12 રાશિના જાતકો પર તેની…
- સ્પોર્ટસ
ભારતની બોલિંગ-ફોજને શરૂઆત પહેલાં જ ઝટકો, બોલિંગ-કોચ મૉર્કલે અચાનક કેમ સાઉથ આફ્રિકા પાછા જવું પડ્યું?
દુબઈઃ રોહિત શર્માના સુકાનમાં દુબઈમાં ભારતીય ટીમે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ગુરુવારની પોતાની પહેલી મૅચ માટેની પ્રૅક્ટિસ હજી પૂરી નથી કરી ત્યાં તેમને શૉકિંગ સમાચાર મળ્યા હતા. તેમનો બોલિંગ-કોચ મૉર્ની મૉર્કલે પરિવાર પાસે તાકીદે પહોંચવાનું હોવાથી સાઉથ આફ્રિકા પાછો ગયો છે. એક…
- મનોરંજન
સેલિબ્રિટી માસ્ટરશેફમાં ભાઇને યાદ કરી પવિત્ર રિશ્તા ફેમ રડી પડ્યા…
રૂપેરી પડદા પર દર્શકોનું મનોરંજન કરતા અને દોમ દોમ સાહ્યબીમાં રહેતા કલાકારોને જોઇને સામાન્ય લોકોને લાગે છે કે તેઓ કેટલા સુખી છે, ખુશ છે અને મઝાની લાઇફ જીવે છે, પણ તેઓ પણ જીવનમાં કેટલાય દુઃખ, પીડા, હતાશાનો સામનો કરતા હોય…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આ જગ્યાએ ભાજપના થઈ ગયા સૂપડા સાફ, ન જીતી એક પણ બેઠક
અમદાવાદઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Gujarat local body elections results 2025) પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી 2047 બેઠકના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે (BJP) 1506 બેઠક જીતી છે. કૉંગ્રેસને 303 અને અન્યોને 238 બેઠક…
- નેશનલ
‘વિપક્ષ બાળકોને કઠ્ઠમુલ્લા અને મૌલવી બનાવવા ઈચ્છે છે’ યોગી આદિત્યનાથે વિધાનસભામાં આવું કેમ કહ્યું?
લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભાનું બજેટ સત્ર આજથી (Uttar Pradesh Assembly)શરૂ થયું. પહેલા જ દિવસે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. વિધાનસભા અધ્યક્ષ સભ્યોને અવધી, ભોજપુરી, વ્રજ, બુદેલી અને અંગ્રેજીને ગૃહની કાર્યવાહીનો ભાગ બનાવવા અંગે જણાવી રહ્યા હતા, ત્યારે સમાજવાદી પાર્ટીના માતા…