- IPL 2025
બેંગલૂરુ ચોથી વાર ફાઇનલમાંઃ વન-સાઇડેડ મુકાબલામાં પંજાબને પછાડ્યું
મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): આઇપીએલની 18મી સીઝનમાં ગુરુવારે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ પ્લે-ઑફના પ્રથમ મુકાબલા (ક્વૉલિફાયર-વન)ને વન-સાઇડેડ બનાવી નાખ્યો હતો અને પંજાબ કિંગ્સ (PBKS)ને આઠ વિકેટે હરાવીને ફાઇનલ (FINAL)માં પ્રવેશ કર્યો હતો. પંજાબની ટીમ માત્ર 101 રનમાં આઉટ થઈ ગયા પછી…
- આપણું ગુજરાત
BREKING: કડી, જોટાણા, વિસાવદર સહિત 6 તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણી રખાઇ મુલતવી
ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ (Gujarat State Election Commission) દ્વારા ગઇકાલે જ 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gram Panchayat Election) જાહેર કરવામાં આવી હતી. આ દરમિયાન કડી અને વિસાવદર વિધાનસભા બેઠકના મત વિસ્તારમાં સમાવેશ થતાં ગામડાઓમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવાં…
- Uncategorized
ભારત-પાક યુદ્ધવિરામમાં અમેરિકાનો કોઈ હાથ નથી, ભારતે ફરી સ્પષ્ટતા કરી
નવી દિલ્હી: ભારતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકાર દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ અંગે વારંવાર કરવામાં આવતા દાવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધા છે. ટ્રમ્પ પ્રશાસને ન્યૂયોર્કની એક કોર્ટમાં દાવો કર્યો હતો કે તેમના દ્વારા લાદવામાં આવેલા ટેરિફને કારણે…
- નેશનલ
જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રાઃ યાત્રાળુઓની સુરક્ષા માટે સરકારે લીધા આ પગલાં
નવી દિલ્હી/શ્રીનગરઃ 22મી એપ્રિલના પહલગામમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કર્યા પછી દેશની સૌથી મોટી અમરનાથ યાત્રા જુલાઈ મહિનાથી શરુ થઈ રહી છે, ત્યારે યાત્રાળુઓની સુરક્ષા મુદ્દે ક્યાંય બેદરકારી રહી જાય નહીં તેના માટે સરકાર સાવધાની રાખશે. ગૃહ મંત્રાલયે જમ્મુ…
- IPL 2025
શુક્રવારે જે જીતશે એ વધુ એક ટ્રોફીની નજીક, હારશે એ આઉટ
મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): આઇપીએલ-2025 (IPL-2025)ના પ્લે-ઑફના નૉકઆઉટ મુકાબલામાં શુક્રવારે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે બરાબરીની ટક્કર છે જેમાં જીતનારી ટીમ ક્વૉલિફાયર-ટૂમાં એટલે કે વધુ એક ટ્રોફીની વધુ નજીક પહોંચશે અને પરાજિત થનારી ટીમ સ્પર્ધાની…
- મનોરંજન
બિપાશા બાસુ: ફેશન ક્વીન જે દરેક આઉટફિટમાં લાગે છે હુશ્નપરી!
હાલમાં અભિનેત્રી બિપાશા બાસુ ભલે ગ્લેમરની દુનિયાથી દૂર હોય, પરંતુ તે કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. તે પોતાના ફેશન સ્ટેટમેન્ટને કારણે સમાચારમાં રહે છે. બિપાશાના લુક્સમાં કમ્ફર્ટ અને સ્ટાઇલનું મિશ્રણ હોય છે. આ કફ્તાન ડ્રેસમાં બિપાશા ખૂબ જ સુંદર…
- નેશનલ
પાક.ના હુમલાથી અસરગ્રસ્ત પૂંચના રહેવાસીઓ માટે રાહત પેકેજ આપવાની રાહુલ ગાંધીની PM મોદીને માંગણી
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ પેદા થયો હતો અને પાકિસ્તાને ભારતના અનેક સરહદી વિસ્તારોમાં હુમલા કર્યા હતા. જેનાથી સૌથી વધુ અસરગ્રસ્ત જમ્મુ કાશ્મીર થયું હતું. આ…
- મનોરંજન
એનએસડીથી OTT સુધીની સફર: ‘કરમચંદ’થી ‘મકબૂલ’ સુધીની પંકજ કપૂરની અભિનય યાત્રા રહી રંગીન, જાણો ઉતારચઢાવ
ભારતીય સિનેમા અને રંગભૂમિના એક એવા મશહૂર કલાકાર, જેમણે દરેક પાત્રમાં જીવ રેડી દીધો છે, તેવા પંકજ કપૂર આજે એટલે કે 29 મે, 2025ના 70 વર્ષના થયા છે. તેમને કોઈ ઔપચારિક પરિચયની જરૂર નથી; કોઈ તેમને ‘કરમચંદ’ તરીકે ઓળખે છે,…
- મનોરંજન
બ્રેકઅપ પછી મહાદેવના શરણે માહિરા શર્મા: કઈ રીતે બદલ્યું જીવન?
માહિરા શર્મા ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. માહિરાએ અત્યાર સુધી તેના કરિયરમાં ઘણા લોકપ્રિય શોમાં કામ કર્યું છે, જેમાં નાગિન મુખ્ય છે. એક સમયે માહિરા શર્મા પારસ છાબડાના પ્રેમમાં હતી. બંનેએ લગભગ ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા, પરંતુ…
- મનોરંજન
પાકિસ્તાન પાર કરી ગયેલી નાગપુરની મહિલાને પાછી લાવ્યા બાદ બીજી જૂન સુધીની પોલીસ કસ્ટડી
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં પોલીસ શહેરની રહેવાસી મહિલાને પાછી લાવી છે, જે આ મહિનાની શરૂઆતમાં કારગિલથી પાકિસ્તાન ગઈ હતી અને પછી પડોશી દેશે તેને સ્વદેશ પરત મોકલી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.મહિલા સુનિતા જામગાડે (43)ને બુધવારે મોડી રાત્રે નાગપુર લાવવામાં આવી…