- આમચી મુંબઈ

‘બોલબચ્ચન ગૅન્ગ’ના બે સભ્ય અમદાવાદમાં પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ, થાણે અને મીરા-ભાયંદરમાં સિનિયર સિટિઝનોને વાતોમાં પરોવી રાખી સોનાના દાગીના સહિત કીમતી વસ્તુઓ પડાવી ફરાર થઈ જનારી ‘બોલબચ્ચન ગૅન્ગ’ના બે સભ્યને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે ગુજરાતના અમદાવાદ શહેરમાંથી પકડી પાડ્યા હતા.સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા બન્ને આરોપીની…
- Champions Trophy 2025

ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડે લગાવી રેકોર્ડ્સની વણઝાર, બેન ડકેટે રમી ઐતિહાસિક ઇનિંગ
લાહોર: પાકિસ્તાનના લાહોરમાં આવેલા ગદ્દાફી સ્ટેડિયમમાં આજે છગ્ગા-ચોગ્ગાનો વરસાદ જોવા મળ્યો. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ચોથી મેચ વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલીયા અને ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે રમાઈ રહી (ENG vs AUS) છે. પ્રથમ બેટિંગ કરી રહેલી ઇંગ્લેન્ડના બેટર્સે ધુઆંધાર બેટિંગ કરી…
- સ્પોર્ટસ

ગોવામાંથી ગુજરાતના ત્રણ જણ મૅચ પર બેટિંગ લેતા પકડાયા
પણજીઃ ગુરુવારે દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની બાંગ્લાદેશ સામે જે પ્રથમ મૅચ રમાઈ એ દરમ્યાન બેટિંગ લેતા ગુજરાતના ત્રણ જણની ગોવાના એક ગામના બંગલામાંથી ધરપકડ કરવામાં આવી હોવાનું એક અધિકારીએ આજે જણાવ્યું હતું.ભારતે આ મૅચ 21 બૉલ બાકી રાખીને છ વિકેટે…
- અમદાવાદ

Ahmedabad ના ચાંગોદરમાં કલાકાર દેવાયત ખવડની કાર પર હુમલો, પોલીસે તપાસ શરૂ કરી
અમદાવાદ: ગુજરાતના પ્રખ્યાત કલાકાર દેવાયત ખવડની કાર પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના અમદાવાદના(Ahmedabad)ચાંગોદર વિસ્તારમાં બની છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી. તેમજ હુમલો કરનારની તપાસ હાથ ધરી છે. આ હુમલા અંગે પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની…
- ઇન્ટરનેશનલ

અમેરિકા બાદ કેનેડાએ સાત લેટિન અમેરિકન જૂથોને આતંકવાદી જાહેર કર્યા
ઓટાવાઃ કેનેડાએ સાત લેટિન અમેરિકન ગુનાહિત સંગઠનોને આતંકવાદી જૂથ જાહેર કર્યા છે. આ પગલું ફેન્ટાનાઇલ નામના ખતરનાક ડ્રગની દાણચોરી રોકવા માટે લેવામાં આવ્યું છે. આ યાદીમાં મેક્સિકોના સિનાલોઆ કાર્ટેલ, જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ અને લા નુએવા ફેમિલિયા મિચોઆકાના જેવા મોટા…
- આમચી મુંબઈ

ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડની ઉચાપત કેસઃ પૂર્વ સીઇઓની ધરપકડ
મુંબઈ: ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસની તપાસ કરનારી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના શાખાએ ગુરુવારે મોડી રાતે બૅંકના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અભિમન્યુ સુરેન્દરકુમાર ભૌન (45)ની ધરપકડ કરી હતી. અભિમન્યુ ભૌનને ઉચાપતની રકમમાંથી સમયાંતરે એક કરોડ…
- આમચી મુંબઈ

પ્રથમ ગ્રાસે મક્ષિકાઃ પરીક્ષા શરૂ થયાની પંદર મિનિટમાં પેપર લીક
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસમાની પરીક્ષા માટે કરવામાં આવેલા તમામ દાવાઓ શુક્રવારે પોકળ સાબિત થયા હતા. દસમા ધોરણના પહેલા જ દિવસે પેપર લીક થયું હતું. પેપર શરૂ થયાના 15 મિનિટમાં જ પ્રશ્નપત્ર બહાર…
- નેશનલ

Delhi માં ભાજપ સરકાર એક્શન મોડમાં, મહોલ્લા ક્લિનિકની તપાસ કરાશે, નામ બદલાશે
નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi)ભાજપ સરકારની એક્શન મોડમાં આવી છે. જેમાં એક તરફ સીએમ રેખા ગુપ્તાએ દિલ્હી વિધાનસભામાં આપે અત્યાર સુધી પેન્ડિંગ રાખેલા કેગના અહેવાલને વિધાનસભામાં જાહેર કરવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ દિલ્હીના આરોગ્ય પ્રધાન પંકજ સિંહે આપ દ્વારા…
- નેશનલ

પાટનગરમાં PM Modi અને Sharad Pawar મંચ પર એકસાથે જોવા મળ્યા, રાજકારણ ગરમાયું
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને મળેલા વિજય પછી તમામ રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે ત્યારે તાજેતરમાં પાટનગરમાં આયોજિત એક સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને શરદ પવાર (Sharad Pawar) એક મંચ પર જોવા મળ્યા…









