- નેશનલ
દિલ્હી એનસીઆર બાદ હવે હિમાચલ પ્રદેશના મંડીમાં Earhquake નો આંચકો
શિમલાઃ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં આજે સવારે 8.42 વાગ્યે મધ્યમ તીવ્રતાનો ભૂકંપનો(Earhquake) આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 નોંધવામાં આવી હતી. આ માહિતી અધિકારીઓએ આપી હતી.જિલ્લાના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે જાનહાનિ થયાના…
- નેશનલ
USAID ફંડના વિવાદ વચ્ચે નાણાં મંત્રાલયનો અહેવાલ, આ પ્રોજેક્ટમાં વપરાયું ફંડ
નવી દિલ્હી : ભારતમાં વર્ષ 2024માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં મતદાન વધારવા યુએસએઆઇડી( USAID) ફંડના ઉપયોગ મુદ્દે વિવાદ સર્જાયો છે. આ અંગે ભારતના વિદેશ મંત્રાલય અને વિદેશ મંત્રી આકરી પ્રતિક્રિયા આપી છે. તેવા સમયે નાણાં મંત્રાલયના તાજેતરના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે…
- મહારાષ્ટ્ર
મર્સીડિઝ આપો અને પદ મેળવોના નીલમ ગોરેના નિવેદનથી રાજકારણમાં ગરમાવો
મુંબઈઃ ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં સ્થાન જોઇતું હોય તો બે મર્સીડિઝ આપો, એવું સનસનાટીભર્યું નિવેદન વિધાન પરિષદનાં ઉપાધ્યક્ષ નીલમ ગોરેએ 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય મહોત્સવમાં કર્યા બાદ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે આ અંગે ઉદ્ધવ ઠાકરેએ વળતો પ્રહાર…
- Uncategorized
દુબઈમાં પાકિસ્તાન સામે ગુજરાતી ક્રિકેટરોની બોલબાલાઃ હાર્દિક, અક્ષર અને જાડેજા છવાઈ ગયા
દુબઈઃ અહીં ભારત સામેની ચૅમ્પિયન્સ ટ્રોફીની બહુચર્ચિત અને રોમાંચક મૅચમાં આજે ભારતને ખાસ કરીને ત્રણ ગુજરાતી ખેલાડીઓએ મોટી મુસીબતમાંથી ઉગારી લીધું હતું. જો આ ત્રણ ગુજરાતી ખેલાડીઓનો પર્ફોર્મન્સ ઉત્કૃષ્ટ કક્ષાનો ન હોત તો પાકિસ્તાનની ટીમ પહેલી 40 ઓવરમાં 200 રનનો…
- નેશનલ
Delhi વિધાનસભાના સોમવારથી શરૂ થનારા સત્ર પૂર્વે સીએમ રેખા ગુપ્તાએ કરી આ જાહેરાત
નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi)ભાજપ સરકારની રચના બાદ નવા સીએમ રેખા ગુપ્તા એક્શન મોડમાં છે. જેમાં દિલ્હી વિધાનસભાનું સોમવારથી સત્ર શરૂ થઈ રહ્યું છે. તે પૂર્વે જ કેબિનેટમાં વિધાનસભામાં આપ દ્વારા પેન્ડિંગ રાખવામાં આવેલા કેગ રિપોર્ટને વિધાનસભા રજૂ કરવાનો ઠરાવ કરવામાં…
- આમચી મુંબઈ
ફિલ્મમાં કામ અપાવવાને બહાને મહિલા પર ગુજાર્યો બળાત્કાર: ચાર સામે ગુનો
થાણે: ફિલ્મમાં કામ અપાવવાને બહાને 34 વર્ષની મહિલા પર અનેકવાર બળાત્કાર ગુજારવાના આરોપસર શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.શખસ સાથે અન્ય એક મહિલા, તેનો પતિ અને તેમની પુત્રીનાં નામ પણ એફઆઇઆરમાં આરોપી તરીકે છે. થાણેના માજીવડા વિસ્તારમાં રહેતી પછાત…
- ઇન્ટરનેશનલ
ડાબેરીઓના બેવડા વલણની ઈટલીનાં વડા પ્રધાન Georgia Meloni એ કાઢી ઝાટકણી
વોશિંગ્ટન ડીસી : ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ(Georgia Meloni)વૈશ્વિક ડાબેરી રાજકારણના બેવડા ધોરણોની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવીયર મિલેઇ અને તેવો સાથે મળીને એક નવા વૈશ્વિક રૂઢિવાદી…
- આમચી મુંબઈ
‘બોલબચ્ચન ગૅન્ગ’ના બે સભ્ય અમદાવાદમાં પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ, થાણે અને મીરા-ભાયંદરમાં સિનિયર સિટિઝનોને વાતોમાં પરોવી રાખી સોનાના દાગીના સહિત કીમતી વસ્તુઓ પડાવી ફરાર થઈ જનારી ‘બોલબચ્ચન ગૅન્ગ’ના બે સભ્યને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે ગુજરાતના અમદાવાદ શહેરમાંથી પકડી પાડ્યા હતા.સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા બન્ને આરોપીની…
- Champions Trophy 2025
ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડે લગાવી રેકોર્ડ્સની વણઝાર, બેન ડકેટે રમી ઐતિહાસિક ઇનિંગ
લાહોર: પાકિસ્તાનના લાહોરમાં આવેલા ગદ્દાફી સ્ટેડિયમમાં આજે છગ્ગા-ચોગ્ગાનો વરસાદ જોવા મળ્યો. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ચોથી મેચ વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલીયા અને ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે રમાઈ રહી (ENG vs AUS) છે. પ્રથમ બેટિંગ કરી રહેલી ઇંગ્લેન્ડના બેટર્સે ધુઆંધાર બેટિંગ કરી…
- સ્પોર્ટસ
ગોવામાંથી ગુજરાતના ત્રણ જણ મૅચ પર બેટિંગ લેતા પકડાયા
પણજીઃ ગુરુવારે દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની બાંગ્લાદેશ સામે જે પ્રથમ મૅચ રમાઈ એ દરમ્યાન બેટિંગ લેતા ગુજરાતના ત્રણ જણની ગોવાના એક ગામના બંગલામાંથી ધરપકડ કરવામાં આવી હોવાનું એક અધિકારીએ આજે જણાવ્યું હતું.ભારતે આ મૅચ 21 બૉલ બાકી રાખીને છ વિકેટે…