- ઇન્ટરનેશનલ

France ના માર્સેલીમાં રશિયન દૂતાવાસમાં વિસ્ફોટ, રશિયાએ આતંકવાદી હુમલો ગણાવ્યો
માર્સેલી : ફ્રાન્સના(France Explosion )માર્સેલીમાં રશિયન દૂતાવાસમાં સોમવારે એક વિસ્ફોટ થયો. રશિયન વિદેશ મંત્રાલયે આ વિસ્ફોટને આતંકવાદી હુમલો ગણાવ્યો. જ્યારે સમાચાર એજન્સીએ વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાને ટાંકીને જણાવ્યું હતું કે માર્સેલીમાં રશિયન દૂતાવાસમાં થયેલા વિસ્ફોટમાં આતંકવાદી હુમલાના સંકેતો હતા.…
- Champions Trophy 2025

‘તું નસીબદાર છો કે પાકિસ્તાને તારી વિરુદ્ધ ફરિયાદ ન કરી’: ગાવસકરે કોહલીને વખોડતાં આવું કેમ કહ્યું?
દુબઈ: વિરાટ કોહલીએ રવિવારે અણનમ 100 રન બનાવવાની સાથે વિક્રમી 51મી સેંચુરી ફટકારી એ બદલ પાકિસ્તાન સામે ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની રોમાંચક મૅચ જીતી તો ગયું, પણ વિરાટની એક ભૂલને લીધે ભારત કદાચ હારી ગયું હોત અને એ બ્લન્ડર બદલ બૅટિંગ-લેજન્ડ…
- સુરત

Surat માં હેલ્મેટનો અમલ કરાવવા પોલીસ કટિબદ્ધ, હવે અપનાવશે આ વ્યુહરચના
અમદાવાદઃ સુરતમાં(Surat)ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ ટેકનોલોજીનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી રહી છે. તાજેતરમાં ડ્રોન ઉડાડીને હેલ્મેટ વિના નીકળતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ હવે સીસીટીવી કેમેરા અને ‘પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ’નો ઉપયોગ કરીને હેલ્મેટ વગરના વાહન ચાલકોની…
- આપણું ગુજરાત

Maharashtra માં ગંભીર ગુનાઓ આચરીને ફરાર થયેલા આરોપીઓની તપાસ ગુજરાતમાં, જાણો વિગતે
અમદાવાદઃ મહારાષ્ટ્રમાં(Maharashtra)ગંભીર ગુનાઓ આચરીને વિદેશ ભાગી ગયેલા આરોપીઓની શોધખોળ માટે મુંબઈની પોલીસ ગાંધીનગર જિલ્લાના કલોલ સહિતના વિસ્તારોમાં પહોંચી હતી. વિદેશ ભાગી ગયેલા આ આરોપીઓમાં મોટાભાગે અમદાવાદ, ઉત્તર ગુજરાત, ગાંધીનગર, કલોલ, માણસા, મહેસાણા અને કડી તેમજ અન્ય વિસ્તારના છે. આ લોકોએ…
- રાશિફળ

આજનું રાશિફળ (24-02-25): તુલા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોના સફળતા ચૂમશે કદમ, જોઈ લો શું છે તમારી રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય રહેવાનો છે. પ્રેમજીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. આજે તમને પોતાના કામની સાથે સાથે સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું પડશે. રચનાત્મક કામ પર ધ્યાન આપવાનો રહેશે. સમાજસેવા સાથે…
- Champions Trophy 2025

INDvsPAK :સની દેઓલ અને ધોનીએ સાથે નિહાળી મેચ , નવજોત સિંહ સિદ્ધુએ આપી આ પ્રતિક્રિયા
નવી દિલ્હી : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની મેચ ભારત અને પાકિસ્તાન(INDvsPAK)વચ્ચે દુબઈમાં રમાઈ રહી છે. આ દરમિયાન ફિલ્મ સ્ટાર સની દેઓલ અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ કામ વચ્ચે મેચનો આનંદ માણ્યો. આ બંનેનો એક વીડિયો પ્રકાશમાં…
- નેશનલ

‘ભારતનું અપમાન કરવા છતાં ચૂપ કેમ છે PM Modi’?, USAID ફંડિંગ મામલે કોંગ્રેસનાં સવાલ
નવી દિલ્હીઃ યુએસએડ ફંડિંગ વિવાદ વચ્ચે કોંગ્રેસે ભાજપની કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે ભાજપ પર “અમેરિકાથી નકલી સમાચાર” ફેલાવવાનો અને “રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ” કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન…









