- મનોરંજન
રવિના ટંડને દીકરી રાશા સાથે સંગમમાં લગાવી ડૂબકી, તસવીરો વાઈરલ
પ્રયાગરાજઃ અભિનેત્રી રવિના ટંડનની પુત્રી અને અભિનેત્રી રાશા થડાની તાજેતરમાં પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી. રાશાએ પ્રશંસકોને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર સંગમની ઝલક આપી હતી, જ્યાં એક તસવીરમાં અભિનેત્રી સંગમમાં ડૂબકી માર્યા બાદ ઉભા…
- મનોરંજન
પરિણીતી ચોપરા નવા અંદાજમાં ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર, જાણો નવી જાહેરાત
નવી દિલ્હીઃ મોટા પડદા પર ધમાલ મચાવ્યા બાદ પરિણીતી ચોપરા હવે OTT પર પદાર્પણ કરવા જઈ રહી છે. ‘અમર સિંહ ચમકીલા’ ફિલ્મની સફળતા બાદ હવે અભિનેત્રી ઓટીટી પર ડેબ્યુ કરવા જઈ રહી છે. અભિનેત્રીની આગામી સિરીઝ એક ‘મિસ્ટ્રી થ્રિલર’ છે.…
- નેશનલ
Pakistan ની જેલમાં બંધ ભારતીય માછીમારોની દયનીય સ્થિતિ, પત્રમાં ઠાલવી વ્યથા
નવી દિલ્હી : પાકિસ્તાનની(Pakistan)જેલમાંથી મુક્ત કરાયેલા 22 ભારતીય માછીમારોમાંથી 18 ગુજરાતી માછીમારો ગીર સોમનાથ જિલ્લામાં પહોંચ્યા હતા. આ માછીમારોએ તેમની મુક્તિ અને પરત ફરવા પર ખુશી વ્યક્ત કરી અને માંગ કરી કે પાકિસ્તાની જેલમાં બંધ અન્ય ભારતીય માછીમારોની મુક્તિની પ્રક્રિયા…
- મનોરંજન
આ અભિનેત્રીઓ સાથે પણ જોડાઈ ચૂક્યું છે ગોવિંદાનું નામ, નામ જાણીને ચોંકી ઉઠશો…
બોલીવૂડના હીરો નંબર વન એટલે કે ગોવિંદા હાલમાં ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ તે પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. એમાં પણ હાલમાં તો ગોવિંદા અને સુનિતા આહુજાના ડિવોર્સની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી છે. સુનિતા…
- આમચી મુંબઈ
હીટવેવ એલર્ટ: મુંબઈમાં તાપમાન 38 ડિગ્રીને પાર, આઈએમડીએ આપી આ ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ફેબ્રુઆરીમાં અસામાન્ય ગરમીના મોજાનો અનુભવ થવાની શક્યતા છે કારણ કે ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ મંગળવાર અને બુધવારે શહેર અને આસપાસના વિસ્તારો માટે યલો અલર્ટ જારી કર્યું હતું મંગળવારે મુંબઈનું તાપમાન 38.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું…
- નેશનલ
નીતિશ કુમારે જેપી નડ્ડા સાથે કરી મુલાકાતઃ જાણો શું થઈ ચર્ચા?
પટણાઃ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આજે રાજ્યની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સાથે મુલાકાત કરી હતી. જેડી(યુ) અધ્યક્ષ રાજ્ય અતિથિ ગૃહ પહોંચ્યા હતા અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ પણ વાંચો:…
- મહારાષ્ટ્ર
લાડકી બહેનોને વધુ એક ગિફ્ટ, હોળીમાં મળશે સાડી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યની લાડકી બહેનોને હવે હોળીમાં ગિફ્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાયુતિ સરકારે મહિલાઓને એસટીની બસમાં પચાસ ટકાની રાહત આપી, ત્યારબાદ લાડકી બહેન યોજના લાવીને તેમને માસિક 1,500 રૂપિયા આપ્યા. હવે ફડણવીસ સરકારે મહિલાઓ…
- મનોરંજન
… તો Amitabh Bachchanની પત્ની હોત આ એક્ટ્રેસ?
અહં… તમે કંઈ પણ ખોટું વિચારો એ પહેલાં તમને જણાવી દઈએ તે અહીં અમે રિયલ લાઈફ નહીં પણ રીલ લાઈફની વાત કરી રહ્યા છીએ. આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ પણ તબ્બુ છે. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને તબ્બુ (Tabbu)એ…
- નેશનલ
Jammu Kashmir માં હવામાન પલટાશે, ભારે હિમવર્ષા અને વરસાદની આગાહી
નવી દિલ્હી : દેશના મોટાભાગના રાજ્યોમાં શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે. તેમજ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેવા સમયે જમ્મુ કાશ્મીરમાં હવામાનમાં ફેરફારની સંભાવના છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ 25 ફેબ્રુઆરીના બપોર બાદ મધ્યમ તીવ્રતાના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના…
- નેશનલ
PM Modi એ કહ્યું જે હવે એ ફોર આસામ વાંચવાનો સમય પાકી ગયો, આસામ ટી 200 વર્ષ જૂની બ્રાંડ
ગુવાહાટી : આસામના ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ સમિટનું ઉદ્ઘાટન કરતાં પ્રધાનમંત્રી મોદીએ (PM Modi)આસામની પ્રગતિની રૂપરેખા વર્ણવી હતી. તેમણે કહ્યું કે ભારતની સમૃદ્ધિમાં આસામ મોટું યોગદાન આઆપી રહ્યું છે. ભાજપના શાસન દરમિયાન આસામનું અર્થતંત્રનું કદ બમણું થયું છે. તેમણે કહ્યું કે…