- મહાકુંભ 2025
Mahakumbh: અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ ડૂબકી લગાવ્યા પછી શેર કરી મહત્ત્વની પોસ્ટ…
બોલીવુડની ‘ડિમ્પલ ગર્લ’ પ્રીતિ ઝિન્ટા છેલ્લા કેટલાક સમયથી બોલીવુડમાં સક્રિય જોવા મળતી નથી. આ દરમિયાન તે પોતાના પરિવાર અને બાળકોને પૂરો સમય આપતી જોવા મળે છે. તે પોતાના પરિવાર સાથે ક્યારેક શિમલામાં તો ક્યારેક લંડનમાં ખાસ પળો વિતાવતી હતી. તે…
- નેશનલ
સીમાંકનને કારણે દક્ષિણ ભારતની એક પણ સંસદીય સીટ પર અસર થશે નહીંઃ અમિત શાહ
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે સીમાંકનને કારણે દક્ષિણના રાજ્યો એક પણ સંસદીય બેઠક ગુમાવશે નહીં. પ્રસ્તાવિત સીમાંકનને કારણે બેઠકોની સંખ્યા અંગે ઉભી થતી ચિંતાઓ વચ્ચે ગૃહ પ્રધાનની આ જાહેરાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈમ્બતુર, તિરુવન્નામલાઈ…
- મહાકુંભ 2025
મહાકુંભમાં પવિત્ર સ્નાન નહીં કરનારા અંગે રામદાસ આઠવલેએ આપ્યું મોટું નિવેદન
મુંબઈઃ મહાકુંભનું શિવરાત્રિના તહેવારે સંપન્ન થયું છે ત્યારે કુંભમાં નહીં જનારા લોકો માટે મહારાષ્ટ્રના કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. મહાકુંભમાં પીએમ મોદીથી લઈને રાષ્ટ્રપતિ સહિત અન્ય રાજકારણીઓએ ડૂબકી લગાવી હતી ત્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી જઈ શક્યા…
- સ્પોર્ટસ
વિદર્ભની 24 રનમાં ત્રણ વિકેટ અને પછી ચોથી વિકેટ પડી છેક 239 રનના સ્કોર પર
નાગપુરઃ વિદર્ભએ અહીં આજે રણજી ટ્રોફીની પાંચ દિવસીય ફાઇનલના પ્રારંભિક દિવસે ખરાબ શરૂઆત બાદ જોરદાર લડત સાથે કેરળ સામે દિવસને અંતે ચાર વિકેટે 254 રનનો સ્કોર નોંધાવ્યો હતો. 2024ના રનર-અપ વિદર્ભનો ડેનિશ માલેવાર (138 નૉટઆઉટ, 259 બૉલ, બે સિક્સર, 14…
- નેશનલ
સન્માનઃ આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝની યાદીમાં કન્નડ લેખિકાને મળ્યું સ્થાન
બેંગલુરુઃ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે કન્નડની લેખિકા બાનૂ મુશ્તાકના કન્નડ લઘુકથા સંગ્રહ઼નું ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2025ની લોંગ લિસ્ટમાં સામેલ થવું રાજ્યની ભાષા અને સંસ્કૃતિ માટે ગર્વનો વિષય છે. કર્ણાટકની લેખિકા, કાર્યકર્તા અને વકીલ બાનૂ મુશ્તાકની કન્નડમાંથી અંગ્રેજીમાં…
- મહાકુંભ 2025
Mahakumbh: શ્રદ્ધા, પરંપરા અને ટેકનોલોજીના સંગમ સાથે ‘મહાકુંભ’નું સમાપનઃ વિક્રમી સંખ્યામાં ભક્તોએ લગાવી ડૂબકી
મહાકુંભ નગરઃ દુનિયાનો સૌથી મોટો મેળો ગણાતો મહાકુંભ મેળો આજે પૂર્ણ થયો હતો. મહાકુંભની શરૂઆત 45 દિવસ અગાઉ થઇ હતી. મહાકુંભના અંતિમ દિવસે શિવરાત્રીના શુભ અવસર પર ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા લાખો ભક્તો ઉમટ્યા હતા.…
- રાજકોટ
રાજકોટ સીસીટીવી કાંડમાં સાયબર ક્રાઈમે દિલ્હીથી એક આરોપીની કરી ધરપકડ
રાજકોટ: રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મહિલાઓની સારવારના અંગત સીસીટીવી વિડીયો વાયરલ કરીને પૈસા કમાવાના ગોરખધંધાના મામલે ક્રાઇમ બ્રાન્ચને વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમે દિલ્હીના એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી પહેલા નેટફ્લિક્સ અને હોટસ્ટારના કોન્ટેન્ટનું વેચાણ…
- મહારાષ્ટ્ર
રોજગારીઃ વિકલાંગ યુવાનોને નોકરી આપવા માટે મહારાષ્ટ્ર સરકારે કર્યા મહત્ત્વના કરાર
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં વિકલાંગ યુવાનોને આર્થિક રીતે સશક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે રોજગારની તકો પૂરી પાડવા માટે સામાજિક સંસ્થા ‘યુથ ફોર જોબ્સ’ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરશે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે જણાવ્યું હતું. ફડણવીસે એક નિવેદનમાં જણાવ્યું…
સચિનનો એક વિક્રમ રચિન બે દિવસ પહેલાં તોડી ચૂક્યો છે, રવિવારે ટીમ ઇન્ડિયા સતર્ક રહે…
રાવલપિંડીઃ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂ ઝીલૅન્ડનો ભારતીય ટીમે હજી ત્રણ દિવસ પછી સામનો કરવાનો છે, પરંતુ એ પહેલાં જ ન્યૂ ઝીલૅન્ડના યુવા ખેલાડી રચિન રવીન્દ્રએ ભારતના બૅટિંગ-લેજન્ડ સચિન તેન્ડુલકરનો એક મહત્ત્વનો વિક્રમ તોડી ચૂક્યો છે. સચિને પચીસ વર્ષની ઉંમર સુધીમાં આઇસીસી…
- બનાસકાંઠા
ડીસામાં બનાવટી ઘી બનાવનારા વેપારીઓ પર એફડીએની તવાઈ, 17.50 લાખનો માલ જપ્ત
ડીસા: બનાસકાંઠા જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાવટી ઘી બનાવનારા વેપારીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. જી. આઇ. ડી. સીમાં આવેલી નવકાર ડેરી પ્રોડક્ટસ ખાતેથી 11 નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ સંબંધમાં તંત્રએ…