- સ્પોર્ટસ

શોકિંગઃ બ્રાઝિલમાં મેચ પહેલા આર્જેન્ટિનાના બે ફૂટબોલ ચાહકોને ગોળી ધરબી દેવાઇ
રિયો ડી જાનેરોઃ બ્રાઝિલમાં ફૂટબોલ મેચ પહેલા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેકોપા સુદામેરિકાના ફાઇનલના બીજા તબક્કા પહેલા અર્જેન્ટિનાના બે ફૂટબોલ ચાહકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ મેચ મહેમાન ટીમ રેસિંગ અને સ્થાનિક બોટાફોગો વચ્ચે રમાવાની છે. સ્થાનિક…
- સ્પોર્ટસ

રણજી ફાઇનલઃ કેરળ 380 રન બનાવી શકશે કે પછી વિદર્ભ એને બીજા 248 રનની અંદર જ આઉટ કરી દેશે?
નાગપુરઃ વિદર્ભ-કેરળ વચ્ચેની રણજી ટ્રોફીની પાંચ-દિવસીય ફાઇનલ (સવારે 9.30 વાગ્યાથી)માં બે દિવસ પૂરા થયા છે અને ત્રણ દિવસ બાકી છે અને એમાં જે આ મુકાબલો ડ્રૉમાં જશે તો પ્રથમ દાવની સરસાઈને આધારે વિજેતા નક્કી થશે જેના માટે શુક્રવાર બન્ને ટીમ…
- નેશનલ

દિલ્હી વિધાનસભા સત્રમાં ધમાલ અને ધરણાઃ સસ્પેન્ડેડ ધારાસભ્યોને રોકતા ‘ધરણા’ કર્યા
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સત્તામાં આવ્યા પછી પહેલી વખત વિધાનસભાનું સત્ર શરુ થયું હતું, જેમાં અગાઉ આમ આદમી પાર્ટીના વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ આજે વિધાનસભાના પરિસરમાં જોરદાર ધમાલ થઈ હતી. વિપક્ષનાં નેતા આતિશી સહિત આપના…
- મહારાષ્ટ્ર

બીડના સરપંચની હત્યાઃ મહારાષ્ટ્ર સીઆઈડીએ કોર્ટમાં 1200 પાનાંનું રજૂ કર્યું આરોપનામું
મુંબઈઃ મહારાષ્ટ્રની સીઆઈડીએ આજે બીડ જિલ્લાની એક કોર્ટમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યા અને અન્ય બે સંબંધિત કેસમાં 1200 પાનાંનું આરોપનામું રજૂ કર્યું હતું. ગયા વર્ષે 9મી ડિસેમ્બરે બીડના મસાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાએ કારણે રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો.…
- Champions Trophy 2025

ભારત સામે સેમિ ફાઇનલમાં કોણ આવી શકે?: અફઘાનિસ્તાન કે પછી બીજું કોઈ?
દુબઈઃ ઇંગ્લૅન્ડ તાજેતરમાં ભારતના પ્રવાસ દરમ્યાન વન-ડે સિરીઝ 0-3થી હાર્યું અને હવે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લૅન્ડનો અફઘાનિસ્તાન સામેના થ્રિલરમાં પરાજય થયો એ પછી હવે ઇંગ્લૅન્ડની એ જ બે વિજેતા હરીફ ટીમો (ભારત-અફઘાનિસ્તાન) વચ્ચે ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઇનલમાં ટક્કર થઈ શકે.તમે વિચારતા…
- મહારાષ્ટ્ર

સુળેએ ફડણવીસને મહાદેવ મુંડે હત્યાની તપાસ માટે સીબીઆઈ અથવા એસઆઈટીને સોંપવા વિનંતી કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુળેએ ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સીબીઆઈ અથવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની મદદ લઈને મહાદેવ મુંડે હત્યાકેસની તપાસ ઝડપી બનાવવાની વિનંતી કરી હતી.મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં, બારામતીના સાંસદે જણાવ્યું હતું કે બીડ…
- સ્પેશિયલ ફિચર્સ

આ છે Indian Railwayનું સૌથીનું જૂનું રેલવે સ્ટેશન? તમે પણ આ સ્ટેશન પરથી…
ઈન્ડિયન રેલવેએ દુનિયાનું સૌથી મોટું અને વ્યસ્ત કહી શકાય એવું ચોથા નંબરનું નેટવર્ક છે. દરરોજ કરોડો પ્રવાસીઓ ભારતીય રેલવેની ટ્રેનોમાં પ્રવાસ કરે છે. ટ્રેનોમાં પ્રવાસ કરવા માટે રેલવે સ્ટેશન પર પહોંચવું પડે છે. આટલા વિશાળ રેલવે નેટવર્ક હજારો નાના-મોટા રેલવે…
- મહારાષ્ટ્ર

લાડકી બહેન જેવી યોજના પર લટકતી તલવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચે રાજ્યમાં ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ લાગુ કરવામાં આવી હતી. હવે આ યોજનાના માપદંડોની ચકાસણી કરવામાં આવી રહી છે, પરંતુ જ્યારે યોજના અમલમાં મૂકવામાં આવી ત્યારે માપદંડો પર બહુ ધ્યાન આપવામાં આવ્યું…
- ગાંધીનગર

ગુજરાતના છેવાડાના તાલુકાઓમાં GIDC બનાવવાનું સરકારનું લક્ષ્ય: ઉદ્યોગ પ્રધાન
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતાં ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના છેવાડાના તાલુકાઓમાં નવીન ઔદ્યોગિક જીઆઈડીસીનું નિર્માણ અને વિસ્તાર કરવાનું રાજ્ય સરકાર દ્વારા…
- ભુજ

અંજારના ‘વ્યાજખોર’ સગા ભાઈબહેનની ત્રિપુટી PASA હેઠળ જેલમાં ધકેલાઈ
ભૂજઃ પૂર્વ કચ્છના અંજાર શહેરમાં પઠાણી વ્યાજખોરી માટે કુખ્યાત ગોસ્વામી બંધુ અને બે બહેનની ત્રિપુટી પર પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોક બાદ હવે ‘પાસા’ (Prevention of Anti-social Activities (PASA) Act)નું શસ્ત્ર ઉગામી તમામને જેલની કાળમીંઢ દીવાલો પાછળ ધકેલી દીધા હતા. આરતી…









