- નેશનલ
Kullu Flood:હિમાચલમાં ભારે વરસાદથી અનેક સ્થળોએ પૂરની સ્થિતિ, અનેક હાઇવે બંધ, જુઓ વિડીયો
નવી દિલ્હી : હિમાચલ પ્રદેશના વાતાવરણમાં બદલાવ આવ્યો છે. જેમાં હાલ હિમાચલ પ્રદેશના ભારે હિમ વર્ષા અને વરસાદના લીધે પહાડી વિસ્તારના ભૂસ્ખલન થયુ છે. જેના પગલે અનેક હાઇવે અને મુખ્ય રસ્તાઓ બંધ થયા છે. માહિતી મુજબ કુલ 200 થી વધુ…
- આમચી મુંબઈ
મુંબઈના અલીબાગ પાસે દરિયામાં બોટ ભડકે બળી
મુંબઈ: આજે શુક્રવારે વહેલી સવારે મુંબઈના અલીબાગ નજીક દરિયામાં એક બોટમાં આગ (Fire in Boat near Alibaugh) ફાટી નીકળી હતી. દરિયાની વચ્ચે તરી રેહેલી બોટમાંથી આગની જ્વાળાઓ નીકળતા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ઇન્ડિયન નેવી તુરંત રેસ્ક્યુ માટે પહોંચી હતી. બોટ…
- મનોરંજન
Siddharth Malhotra-Kiara Advaniના જીવનમાં કોઈ ત્રીજા એન્ટ્રી, કપલે પોસ્ટ કરી કહ્યું કે…
બોલીવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ ઈન્ડસ્ટ્રીની મોસ્ટ પોપ્યુલર જોડી છે અને ફેન્સ બંનેને સાથે જોઈને ખૂબ જ ખુશ થઈ જતા હોય છે. ફેન્સ આ કપલને ખૂબ જ પ્રેમ કરે છે અને હવે આ કપલના ફેન્સ માટે એક ગુડ…
- નેશનલ
ઉત્તરાખંડના ચમોલીમાં વિનાશક હિમપ્રપાત; 57 શ્રમિકો દટાયા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ
દહેરાદૂન: ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઇ (Snow fall in Uttarakhand) રહી છે, એવામાં ચમોલી જિલ્લામાં હિમપ્રપાતને કારણે મોટી દુર્ઘટના (Chamoli Avalanche) ઘટી છે. અહેવાલ મુજબ, હિમપ્રપાત ને કારણે માણા ગામમાં 57 કામદારો બરફ નીચે દટાયા છે. અહેવાલ મુજબ 10 કામદારો સુરક્ષિત…
- દ્વારકા
દ્વારકાના પ્રાચીન મંદિરમાંથી શિવલિંગ ચોરીનો ભેદ ઉકેલાયો, ભત્રીજીને સપનું આવ્યું અને…
દેવભૂમિ દ્વારકા: મહાશિવરાત્રી પૂર્વે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકિનારેથી શિવલિંગની ચોરી થઈ હતી જેને લઈને ભક્તોમાં ખૂબ જ રોષ વ્યાપ્યો હતો. હવે હર્ષદના ભીડભંજન મહાદેવના મંદિરમાંથી થયેલી શિવલિંગ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. જો કે શિવલિંગનું ચોરી પાછળનું કારણ…
- નેશનલ
કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જવાનું વિચારતા હોય તો વાંચો મહત્ત્વના સમાચાર!
શ્રીનગર/શિમલાઃ ઉનાળાના દિવસો શરુ થઈ ગયા હોવાથી હવે પર્યટકો ઉત્તર ભારતમાં કાશ્મીર અને હિમાચલ પ્રદેશની ટ્રિપ માટે નીકળી પડતા હોય છે, પરંતુ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ બરફવર્ષા થઇ…
- સ્પોર્ટસ
શોકિંગઃ બ્રાઝિલમાં મેચ પહેલા આર્જેન્ટિનાના બે ફૂટબોલ ચાહકોને ગોળી ધરબી દેવાઇ
રિયો ડી જાનેરોઃ બ્રાઝિલમાં ફૂટબોલ મેચ પહેલા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેકોપા સુદામેરિકાના ફાઇનલના બીજા તબક્કા પહેલા અર્જેન્ટિનાના બે ફૂટબોલ ચાહકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ મેચ મહેમાન ટીમ રેસિંગ અને સ્થાનિક બોટાફોગો વચ્ચે રમાવાની છે. સ્થાનિક…
- સ્પોર્ટસ
રણજી ફાઇનલઃ કેરળ 380 રન બનાવી શકશે કે પછી વિદર્ભ એને બીજા 248 રનની અંદર જ આઉટ કરી દેશે?
નાગપુરઃ વિદર્ભ-કેરળ વચ્ચેની રણજી ટ્રોફીની પાંચ-દિવસીય ફાઇનલ (સવારે 9.30 વાગ્યાથી)માં બે દિવસ પૂરા થયા છે અને ત્રણ દિવસ બાકી છે અને એમાં જે આ મુકાબલો ડ્રૉમાં જશે તો પ્રથમ દાવની સરસાઈને આધારે વિજેતા નક્કી થશે જેના માટે શુક્રવાર બન્ને ટીમ…
- નેશનલ
દિલ્હી વિધાનસભા સત્રમાં ધમાલ અને ધરણાઃ સસ્પેન્ડેડ ધારાસભ્યોને રોકતા ‘ધરણા’ કર્યા
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સત્તામાં આવ્યા પછી પહેલી વખત વિધાનસભાનું સત્ર શરુ થયું હતું, જેમાં અગાઉ આમ આદમી પાર્ટીના વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ આજે વિધાનસભાના પરિસરમાં જોરદાર ધમાલ થઈ હતી. વિપક્ષનાં નેતા આતિશી સહિત આપના…
- મહારાષ્ટ્ર
બીડના સરપંચની હત્યાઃ મહારાષ્ટ્ર સીઆઈડીએ કોર્ટમાં 1200 પાનાંનું રજૂ કર્યું આરોપનામું
મુંબઈઃ મહારાષ્ટ્રની સીઆઈડીએ આજે બીડ જિલ્લાની એક કોર્ટમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યા અને અન્ય બે સંબંધિત કેસમાં 1200 પાનાંનું આરોપનામું રજૂ કર્યું હતું. ગયા વર્ષે 9મી ડિસેમ્બરે બીડના મસાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાએ કારણે રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો.…