- મહારાષ્ટ્ર

અમીન પટેલને મહારાષ્ટ્ર વિધાનસભામાં કૉંગ્રેસના ડેપ્યુટી લીડર બનાવાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કૉંગ્રેસ દ્વારા ચોથી વખતના વિધાનસભ્ય અમીન પટેલને મહારાષ્ટ્ર વિધાનસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર બનાવવામાં આવ્યા છે અને અમિત દેશમુખને પાર્ટીના મુખ્ય વ્હીપ બનાવવામાં આવ્યા છે.પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે વિશ્વજિત કદમને પાર્ટીના વિધાનસભા…
- સ્પોર્ટસ

લૂંટારુઓએ ફૂટબોલરને લૂંટી લીધો, ટ્રકની પણ ચોરી કરીને ભાગી ગયા!
મેક્સિકો સિટીઃ ઉરુગ્વેના જાણીતા ફૂટબૉલ ખેલાડી નિકોલસ ફૉનેસ્કા અહીં એક ટૂર્નામેન્ટ માટે પ્રૅક્ટિસ કરવા માટે આવ્યો ત્યારે કેટલાક લૂંટારુઓ તેનો સામાન લૂંટી લીધો હતો તેમ જ તેની ટ્રક પણ ચોરી ગયા હતા. ચોર લોકોની ગૅન્ગ લૂંટ માટે આવી હતી અને…
- રાશિફળ

માર્ચ મહિનામાં ગ્રહોની થશે મોટી હિલચાલ, આ રાશિના જાતકો બનશે માલામાલ…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આજથી શરૂ થઈ રહેલો માર્ચ મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેશે. આ મહિનાની શરૂઆતમાં જ શુક્ર મીન રાશિમાં વક્રી થઈ રહ્યા છે, ત્યાર બાદ 15મી માર્ચના ગ્રહોના રાજકુમાર મીન રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે. આ સિવાય માર્ચ મહિનામાં…
- મનોરંજન

Movie review CrazXy: આ સાઈકો-સસ્પેન્સ થ્રિલર તમને ક્રેઝી કરી નાખશે
પાંચ-સાત વર્ષ પહેલા એક મરાઠી હીટ ફિલ્મ આવી હતી. મુંબઈ પુણે મુંબઈ. આ અઢી કલાકની ફિલ્મમાં દસેક મિનિટને બાદ કરતા માત્ર બે જ પાત્ર છે જે આખી વાર્તા કહે છે. આ ફિલ્મ લોકોને બહુ ગમી અને તેની બે સિક્વલ પણ…
- આપણું ગુજરાત

વિજાપુર: સસ્તા અનાજના કાળા કારોબારનો થયો પર્દાફાશ
અમદાવાદઃ વિજાપુર તાલુકાના કુકરવાડા ખાતે ગરીબો અને ભૂલકાં બાળકો માટેના મળતા સસ્તા અનાજને બારોબાર વહેચી દેતા દુકાનદારનો પર્દાફાશ થયો હતો. કુકરવાડા એપીએમસી માર્કેટમાં શ્રી ગણેશ ટ્રેડિંગ કંપની પ્લોટ નંબર 9 માં કલ્પેશભાઈ બાબુભાઇ મોદી દ્વારા વિવિધ ગામ અને અલગ અલગ…
- આપણું ગુજરાત

Gujarat માં તોલમાપ વિભાગનો સપાટો, 183 હોટલ પર દરોડા પાડી 4.63 લાખ દંડ વસૂલ્યો
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશરૂપે શુક્રવારે રાજ્યના અલગ-અલગ હાઇવે પર આવેલી હોટલોની આકસ્મિક ચકાસણી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન તોલમાપ તંત્રના અધિકારીઓ દ્વારા રાજ્યના હાઇવે પર આવેલી…
- આમચી મુંબઈ

મઝગાંવમાં બેસ્ટ બસ અકસ્માતમાં વૃદ્ધાનું મોત
મુંબઈઃ મઝગાંવ વિસ્તારમાં બેસ્ટના બસના થયેલા અકસ્માતમાં એક વરિષ્ઠ વૃદ્ધાનું મોત થયું હતું. બસ ડ્રાઇવરે બેદરકારી રીતે બસ ચલાવતા આજે આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. ભાયખલા પોલીસે બસ ડ્રાઇવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.…
- મહાકુંભ 2025

‘મહાકુંભ’ પૂરો થયા પછી સંગમ ખાતે હજુ પણ શ્રદ્ધાળુઓની ડૂબકી લગાવવાનું ચાલુ
મહાકુંભ નગરઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ૨૦૨૫નું બુધવારે જ સમાપન થઇ ગયું હતું, તેમ છતાં હજુ પણ સંગમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. જેમાંથી ઘણા લોકો એવા છે જેઓ ૪૫ દિવસ સુધી ચાલેલા આધ્યાત્મિક મેળાવડા દરમિયાન ડૂબકી લગાવવાનું ચૂકી…
- અમદાવાદ

Ahmedabad માં થયેલી રહસ્યમય હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો , પાંચ આરોપીની ધરપકડ
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં થયેલી રહસ્યમય હત્યા કેસને પોલીસે ઉકેલ્યો છે. જેમાં ચાંદલોડિયા વિસ્તારમાં બે પડોશી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં આ વિવાદ ઉકેલવાના બહાને પાંચ લોકોએ મળીને એક યુવાનને બોલાવીને તેની હત્યા…









