- Champions Trophy 2025

Video: ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં બેસ્ટ ફિલ્ડર મેડલ ખોવાઈ ગયો; આ ખેલાડી ચોર નીકળ્યો
દુબઈ: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ક્રિકેટ ટીમ શાનદાર પ્રદર્શન (ICC Champions Trophy 2025) કરી રહી છે. ગઈ કાલે ન્યુઝીલેન્ડને હરાવીને ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં અજય (IND vs NZ) રહી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ઓછા રન બનાવ્યા હતાં, પરંતુ સ્પિન બોલરોએ…
- આમચી મુંબઈ

Mumbai Metro 7A અધ્ધરતાલ? સરકારની ભૂલને લીધે જનતા પર કરોડોનો બોજ
મુંબઈઃ મુંબઈની મેટ્રો-વનને બાદ કરતા તમામ મેટ્રો પ્રોજેક્ટ શરૂઆતથી જ વિવાદોમાં સપડાયા છે અને હવે શરૂ થયા બાદ પણ વિવાદોનો સામનો કરી રહી છે. મેટ્રો 2 અને મેટ્રો 7 જોઈએ તેવો ટ્રાફિક મેળવી શકતી નથી અને ક્ષમતા કરતા અડધા પ્રવાસીઓ…
- Uncategorized

જિતેન્દ્ર આવ્હાડ બેડીમાં વિધાન ભવનમાં આવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજથી બજેટ સત્ર શરૂ થયું છે. આ સત્ર ૩ માર્ચ થી ૨૬ માર્ચ, ૨૦૨૫ દરમિયાન યોજાશે. આ બજેટ સત્ર તોફાની રહેવાની શક્યતા છે, જેમાં વિપક્ષ રાજ્યના વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરી લે તેવી શક્યતા છે. કોકાટે અને…
- નેશનલ

ગુલાબી નોટને લઈને RBIએ આપ્યું મહત્ત્વનું નિવેદન, આંખો પહોળી થઈ જશે…
મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા શનિવારે 2000 રૂપિયાની નોટને લઈને મહત્ત્વની માહિતી સામે આવી છે. 2000 રૂપિયાની નોટ તો આરબીઆઈ દ્વારા 2023માં જ ચલણમાંથી બહાર કરી દેવામાં આવી હતી, પરંતુ 2 વર્ષ બાદ આજે પણ કરોડો રૂપિયાના મૂલ્યની…
- Champions Trophy 2025

સાઉથ આફ્રિકા સાત વિકેટે જીત્યું, ઇંગ્લૅન્ડ સતત આટલામી વન-ડેમાં પરાજિત
કરાચીઃ સાઉથ આફ્રિકાએ આજે અહીં ઇંગ્લૅન્ડને ચૅમ્પિયન્સ ટ્રોફીની અંતિમ લીગ મૅચમાં સાત વિકેટે હરાવીને સેમિ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. ખરેખર તો સાઉથ આફ્રિકાએ બ્રિટિશરોને 39 ઓવરની અંદર 179 રનના સ્કોર પર ઑલઆઉટ કરી નાખ્યા હતા ત્યારે જ સેમિમાં…
ગુજરાતમાં સૌપ્રથમ હાથનું ટ્રાન્સપ્લાન્ટ: સુરતમાં બ્રેઇનડેડ યુવકની કિડની અને ચક્ષુઓનું કરાયું દાન
સુરત: સુરત શહેર દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે પ્રખ્યાતિ પામી રહ્યું છે. ગુજરાતમાં પહેલીવાર હાથનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું, શનિવારે 28 વર્ષીય બ્રેઈનડેડ નરેન્દ્ર પ્રેમબિહારી શૃંગીના હાથ સહિત કિડની અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. શૃંગી પરિવારે…
- સ્પોર્ટસ

`તું પચીસ કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, જાહેરમાં કંઈક તો વિચારીને બોલ’: રિઝવાન વિશે આવું કોણે કેમ કહ્યું?
કરાચીઃ પાકિસ્તાનને આઇસીસી ઇવેન્ટનું 29 વર્ષે યજમાનપદ મળ્યું અને એ ટૂર્નામેન્ટમાં મોહમ્મદ રિઝવાનની ટીમ પોતે જ નૉકઆઉટ રાઉન્ડ પહેલાં જ સ્પર્ધાની બહાર થઈ ગઈ એટલે સોશિયલ મીડિયામાં તેમ જ ટીવી પર ટીમના કૅપ્ટન મોહમ્મદ રિઝવાન તેમ જ સમગ્ર ટીમને ટિપ્પણીઓથી…
- મનોરંજન

ઇન્સ્ટાગ્રામ પર આલિયાનાં ફેન્સને નહિ જોવા મળે રાહાની તસવીરો! પણ ફેન્સે આપ્યું સમર્થન
વર્ષ 2025ની શરૂઆતમાં જ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર તેમના જ ઘરમાં ઘૂસેલા એક ચોરે છરીથી હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી હચમચી ગઈ છે. આ ઘટના બાદ કરીના કપૂર પણ એલર્ટ થઈ ગઈ છે અને…
- Champions Trophy 2025

જાણો, સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને સત્તાવાર રીતે કેવી રીતે બહાર કર્યું…
કરાચીઃ સાઉથ આફ્રિકાના પાંચ બોલરે સહિયારા ઉમદા પર્ફોર્મન્સથી ઇંગ્લૅન્ડને અહીં ગ્રૂપ `બી’ની અંતિમ લીગ મૅચમાં 200 રન પણ નહોતા કરવા દીધા. વાઇટ બૉલ ક્રિકેટમાં જૉસ બટલરની કૅપ્ટન તરીકે આ છેલ્લી મૅચ છે અને એમાં તેના નેતૃત્વમાં બ્રિટિશ ટીમ 38.2 ઓવરમાં…
- મનોરંજન

Amitabh Bachchanને ત્રણ કલાક રાહ જોવડાવનાર હીરોને બિગ બીએ ભણાવ્યો એવો પાઠ કે…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એક એવા સુપરસ્ટાર છે કે જેમની સાથે કામ કરવાનું સપનું તમામ સેલેબ્સ જુએ છે. પાંચ દાયકા કરતા પણ લાંબા ફિલ્મ કરિયરમાં બિગ બીએ પોતાની મહેનત, ડેડિકેશનથી પોતાની એક અલગ જગ્યા તો બનાવી જ છે,…








